SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯/-:/૫૩૨ ૧૩૩ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અજ્ઞાન હોય છે. એટલે સામાન્ય તૈરયિકને ઉપયોગ છ પ્રકારે સાકાર અને ચક્ષ આદિ ત્રણ પ્રકારે દર્શન હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીનો ઉપયોગસાકાર બે ભેદે, અનાકાર એક અચક્ષુદર્શન છે. કેમકે તેમને સમ્યગ્દર્શનાદિ નથી. એમ બધાં એકેન્દ્રિયો છે. બેઈન્દ્રિયનો ઉપયોગ સાકાર-ચાર ભેદે, અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદનપણાથી હોય, અનાકારોપયોગ એક જ હોય. તીન્દ્રિયોને તેમજ હોય. ચઉરિન્દ્રિયોને વધારામાં ચાદર્શનરૂપ અનાકારોપયોગ હોય. પંચે તિર્યંચોનો ઉપયોગ- સાકાર છ ભેદે અને અનાકાર ત્રણ ભેદે હોય છે. કેમકે કેટલાંક પંચે તિર્યંચોને અવધિજ્ઞાન-અવધિદર્શન સંભવે છે. મનુષ્યોને યથા સંભવ આઠે સાકારોપયોગ, ચારે અનાકારોપયોગ હોય છે. કેમકે તેમને સર્વે જ્ઞાનો સર્વે દર્શનોની લબ્દિ સંભવે છે. દેવો નૈરયિકવતુ જાણવા. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે જીવનો ઉપયોગ વિચાયોં. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-ર૯નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) છે પદ-૩૦-“પચતા” – X - X - X - X – છે એ પ્રમાણે - રમું પદ કહ્યું. હવે ૩૦ માંનો આરંભ કરે છે તેનો સંબંધ આ છે - પદ-૨૯માં જ્ઞાન પરિણામ વિશેષ ઉપયોગ કહ્યો, અહીં પણ જ્ઞાનપરિણામ વિશેષમાં પશ્યતા કહે છે – • સૂત્ર-પ૩૩ - ભગવાન ! પશ્યતા કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - સાકાર પચતા, અનાકાર પ્રયતા. સાકાર પશ્યતા કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે – શ્રુતજ્ઞાનપશ્યતા, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શ્રુત જ્ઞાન, વિભેગાનિ પશ્યતા. અનાકાર પશ્યતા કેટલા ભેદે છે? ત્રણ ભેદે - ચEelo અવધિદર્શનo કેવલદન પશ્યતાં. એ પ્રમાણે જીવોને પણ કહેવું. નૈરયિકોને કેટલા પ્રકારે પશ્યતા છે ? બે ભેદે - સાકાર શ્યતા અને અનાકાર અભ્યતા. સાકાર પતા ચાર ભેદે છે – કૃતo, અવધિ જ્ઞાન પચતા, શુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાન પશ્યતા. તેમની નાકાર પચતા બે ભેદ - ચક્ષુદર્શન અવધિદર્શન પશ્યતા. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. પૃથ્વીકાયિકોને કેટલા પ્રકારે પશ્યતા હોય છે ? એક સાકાર પચતા હોય • x • તે પણ શ્રુતજ્ઞાન સાકાર પશ્યતા હોય. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. બેઈન્દ્રિયોને કેટલા ભેદ પરચતા હોય ? એક સાકાર પશ્યતા હોય. એમ ઈન્દ્રિયોને પણ જાણવું. ચઉરિન્દ્રિયોને બે પ્રકારે પચતા હોય - સાકાર અને અનાકાર પશ્યતા. સાકારપયા બેઈન્દ્રિયવતુ જાણવી. અનાકાર પ્રયતા ? એક ચક્ષુદર્શનરૂપ કહેતી. મનુષ્યોને જીવવત કહેવા. બાકીના જીવો નૈરયિકવત વૈમાનિક સુધી કહેવા. ભગવન્! જીવો સાકારપશ્યતાવાળા છે કે આનાકાર પચતાવાળા છે ? ગૌતમ ! તે બને છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે હેતુથી જીવો શ્રુતઅવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાની છે, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની છે, તે હેતુથી સાકાર પશ્યતાવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુવધિ-કેવળદની છે, તે હેતુથી આનાકાર પશ્યતાવાળા છે, માટે ગૌતમ ! હું કહું છું કે જીવો બંને ભેટે છે. ભગવન / નૈરયિકો સકારાશ્યતાવાળ છે કે આનાકાર પશ્યતાવાળા ? ગૌતમ! એમ જ જાણવું પણ સાકારપશ્યતામાં મન:પર્યવ, કેવળજ્ઞાની ન કહેવા. અનાકારમાં કેવળદર્શન ન કહેવું. પૃવીકાયિકો સાકારપશ્યતાવાળા અનાકાર પચતાવાળા છે ? માત્ર સાકાર પચતાવાળા છે. એમ કેમ કહો છો ? પૃથ્વી એક યુત ડાનરૂપ સાકાર vયતા છે. માટે ગૌતમ ! એમ કહ્યું. એમ વનસ્પતિકાયિક સુધી કહેતું.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy