SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/-:/પ૨૩,૫૨૪ ૪૨. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વચ્ચેનો ભાગ પણ તૈજસશરીરથી વ્યાપ્ત છે. તેથી વિશેષાધિક છે. તેનાથી વૈક્રિયાની જઘન અવગાહના અસં છે. •x• તેનાથી આહારકની જઘન્ય અવ અસં છે. કેમકે કંઈક ન્યૂન એક હાથ છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં સૌથી થોડી આહારકોની કેમકે તે એક હાથ છે, તેનાથી ઔદાકિની સંખ્યા છે, કેમકે સાધિક હજાર યોજન છે, તેનાથી વૈક્રિયની સંખ્યા છે કેમકે સાધિક લાખ યોજન છે. તેનાથી તૈજસ-કાશ્મણની પરસ્પર તુલ્ય અને અસં છે કેમકે તે ચૌદ રાજલોક પ્રમાણ છે. જઘન્યોત્કૃષ્ટ અવગાહનામાં બધું સુગમ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અવગાહના છે. તૈજસ-કમની જઘન્ય અવ વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. વૈકિની જઘન્ય આઇ અસંખ્યાતગણી છે. આહારકની જઘન્ય અવ અસંહ, આહારકની જઘન્ય અ% થી તેની જ ઉત્કટ અdઠ વિશેષ છે, ઔદાકિની ઉત્કૃષ્ટ અ સંખ્ય6, વૈક્રિયની ઉત્કૃષ્ટ આ4 સંખ્યા તૈજસકામણની ઉત્કૃષ્ટ અ% અઅને પરસ્પર તુલ્ય છે. • વિવેચન-પ૨૩,૫૨૪ : સૌથી થોડાં આહારક શરીરો દ્રવ્યાર્થપણે છે - શરીર માત્ર દ્રવ્યસંખ્યાથી થોડાં કેમકે ઉત્કૃષ્ટથી તેઓ બે હજારથી નવ હજાર હોય •x - તેથી વૈક્રિય દ્રવ્યા અio છે, કેમકે સર્વે નાસ્કો, દેવો તથા કેટલાંક પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યો અને બાદર વાયુનાયિકોને વૈક્રિયશરીર સંભવે છે. તેથી ઔદાકિ દ્રવ્યા અસં છે. કેમકે પૃથ્વીથી વનસ્પતિ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોને ઔદારિક શરીર હોય છે, તેથી તૈજસકામણ દ્રવ્યાથી અનંત છે, કેમકે અનંતાનંત નિમોજીવોને પ્રત્યેકને તૈજસ અને કામણ શરીરો હોય છે, સહચારીત્વથી સ્વસ્થાને બંને તુલ્ય છે. પ્રદેશાર્થપણે - સૌથી થોડાં આહારક, વૈકિય અસંહ છે. અહીં છે કે વૈક્રિય યોગ્ય વMણાથી આહાર્યા વગણા પરમાણુ અપેક્ષાથી અનંતગણી છે, તો પણ થોડી વMણાથી આહારક થાય છે, કેમકે તે હસ્ત પ્રમાણ છે. અતિ ઘણી વૈક્રિય વર્ગણાથી વૈક્રિય શરીર થાય, કેમકે તે ઉત્કૃષ્ટ લાખ યોજન છે. અતિ થોડાં આહારક છે કેમકે તે સહપૃથકcવ છે, અતિ ઘણાં વૈશ્યિક છે - X - X • તેનાથી દારિક અસંહ છે, • x- તેથી તૈજસ શરીરો અનંતગણો છે કેમકે ઔદારિકથી દ્રવ્યાર્થ અનંતગણાં છે, તેથી કાર્પણ અનંતગણો છે કેમકે તૈજસ વર્ગણાથી કાર્પણ વર્ગણા પરમાણુ અપેક્ષાથી અનંતગણી છે. દ્રભાઈ-પ્રદેશાર્થપણાંના વિચારમાં સૌથી થોડાં આહારક શરીરે દ્રથાર્થપણે છે. તેનાથી વૈક્રિય કવ્યા અસં છે, તેનાથી ઔદારિક દ્રવ્યા અસં છે દ્રવ્યા ૌદા કરતા આહાક પ્રદેશાર્થ અનંતગણાં છે - x • તેનાથી પણ વૈક્રિય પ્રદેo અસં છે. તેનાથી ઔદારિક પ્રદે અસંઇ છે તેનાથી તૈજસ-કાશ્મણ દ્રવ્યા અનંતગણાં છે કેમકે તે અતિ મોટી અનંતસંખ્યાયી યુક્ત છે. તેથી પણ તૈજસ પ્રર્દ અંત - x - તેનાથી કાર્પણ શરીરો પરદે અનંત છે. એ પાંચે શરીરોનું દ્રવ્ય, પ્રદેશ, ઉભયથી અાબહd. હવે જઘન્ય, ઉત્કૃષ્ટ, ઉભય અવગાહનાથી અલ્પબદુત્વ સૌથી થોડી દારિક શરીરની જઘન્ય અવગાહના, કેમકે તે અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, તેથી તૈજસ-કામણની જઘન્ય અવ વિશેષ અને પરસ્પર તુલ્ય છે, કેમકે મરણ સમુદ્ધાતયુક્ત પ્રાણીના પૂર્વ શરીરથી બહાર નીકળેલ તૌજસ શરીરની લંબાઈજાડાઈ-વિસ્તારથી અવગાહના વિચારાય છે. તેમાં જયાં ઉત્પન્ન થવાનો તે પ્રદેશ પણ ઔદારિક શરીરવગાહનાથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રદેશ તૈજસથી વ્યાપ્ત છે,
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy