SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/-I-૫૧૯ ૩૪ બાકીનું ન સાંભળવા છતાં ઘણાં અર્થને જાણે છે. સૌથી ઉત્તમ પ્રક પ્રાપ્ત બીજબુદ્ધિ ગણઘરોને હોય છે, તેઓ ઉત્પાદાદિ ત્રિપદી સાંભળી દ્વાદશાંગીની, સ્થના કરે છે. ચારણ, વૈક્રિય, સર્વોષધિતાદિ લબ્ધિ પણ અપમત સંયતને પ્રાપ્ત થાય છે. વાર - અતિશય ચરણ ગમન શક્તિ, તે વિશિષ્ટ ગમન અર્થમાં છે. • x • ચારણ બે ભેદે જંઘાચારણ, વિધાચારણ. ચાસ્ત્રિ અને તપવિશેષના પ્રભાવથી જેમને ગમનવિશેષની લબ્ધિ ઉત્પન્ન થઈ છે, તે જંઘાયારણ. વિધા સામર્થ્યથી ગમન લબ્ધિ ઉત્પન્ન થઈ છે, તે વિધાચારણ, જંઘાચારણ ચકવરદ્વીપ સુધી જવા સમર્થ છે, વિધાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જવા સમર્થ છે. જંઘાચારણ સૂર્યના કિરણોની નિશ્રા કરીને જાય, વિધાચારણ પણ તેમ જ જાય. જંઘાચારણ છોક પગલે ચકવરદ્વીપે જાય, પાછા ફરતાં એક પગલે નંદીશ્વરદ્વીપે, બીજે પગલે સ્વ સ્થાને આવે. મેરુ પર્વત જાય તો એક પગલે પંડક વન, પાછાં ફરતાં એક પગલે નંદનવન, બીજા પગલે સ્વસ્થાને આવે. ચાસ્ત્રિાતિશયથી જંઘાચરણ થાય, લબ્ધિ ઉપયોગમાં પ્રમાદના સંભવથી તે ક્ષીણ થતાં પાછા ફરતાં બે પગલે આવે છે. વિધાયારણ એક પગલે માનુષોત્તર પતિ જાય, બીજા પગલે નંદીશરદ્વીપ જાય, ચોક પગલે સ્વસ્થાને પાછા ફરે. પહેલાં પગલે નંદનવન, બીજા પગલે પંડક વનમાં જાય, પાછા ફરતાં એક પગલે સ્વસ્થાને આવે, કેમકે વિધાના સામર્થ્યથી જાય, અભ્યાસથી વિઘા વધુ છૂટ થતા વધુ શક્તિનો સંભવ હોવાથી એક પગલે સ્વસ્થાને આવે છે. * * * * * * * જેના સર્વ વિષ્ટા મૂગાદિ ઔષધરૂપ છે, તે સર્વોષધિ લબ્ધિવાળો કહેવાય. - x• અહીં આદિ શબ્દતી આમાઁષધિ લબ્ધિ ગ્રહણ કરવી. માકર્ષ - સ્પર્શ, મૌfધ - રોગ નિવારક શક્તિ. અપ્રમત સંયત એ લબ્ધિ પ્રાપ્ત કરી, પછી પ્રમત્ત થાય, તેનું જ અહીં પ્રયોજન છે, માટે કહ્યું - ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત સંયત આહા. (શંકા) મનુષ્યને આહાક શરીર છે, એમ કહેવાથી મનુષ્યને ન હોય, તે સ્પષ્ટ છે, તો પણ નિરર્થક તે કથન કેમ કર્યુ? (સમાધાન) શિષ્યો ત્રણ પ્રકારે - (૧) ઉદ્ઘટિતજ્ઞ - અર્ચનું ઉદ્ઘાટન કરી જાણનાર બુદ્ધિમાનું. (૨) મધ્યમબુદ્ધિ - પૂર્વોક્ત થપિનિગમ્ય અને જાણે (3) પંચિત-વિસ્તારથી કહેલા અને જાણે, અન્ય રીતે નહીં, તેવા શિષ્યોના ઉપકાર માટે અપવિગમ્ય પ્રતિપક્ષરૂપ અર્થના નિષેધનું કથન કરેલ છે.- X - X - X - આહાક શરીરના ભેદાદિ કહ્યા. હવે તૈજસ શરીર – • સૂત્ર-૫૨૦,૫૨૧ : પિર ભગવાન ! તૈક્ત શરીર કેટલા ભેટે છે ? પાંચ ભેદ • એકેન્દ્રિય ચાવત પંચેન્દ્રિય સૈજસ શરીટ ઓકે તૈજસશરીર કેટલા ભેદે છે ? પાંચ ભેદ • પૃedી ચાવતુ વન એક àશરીર. એ પ્રમાણે ઔદારિક શરીરના ભેદાનુસાર તૈજસ શરીરનો પણ ચઉરિન્દ્રિય જીવો સુધી ભેદ કહેવો. ભગવાન ! પંચે તૈક્સ [22/3] પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ શરીર કેટલા ભેદ છે ? ચાર ભેદ - નૈરયિ% યાવતુ દેવ તૈજસશરીર. નૈરયિકના ઐકિય શરીર માફક તૈજસના પણ બે ભેદ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ઔદારિકશરીર વ4 ભેદો કહેવા. દેવોને વૈક્રિય શરીરનો ભેદ કહ્યો, તેમ સવિિસદ્ધ સુધી કહેવો. ભગવાન ! તૈજસ શરીર કેવા સંસ્થાનવાળું છે ? અનેક પ્રકારે. કેન્દ્રિય વૈજય શરીર કેવા સંસ્થાનવાનું છે ? અનેક પ્રકારે. પૃવીકાયિક એક a & કેવા સંસ્થાને છે? મસૂર ચંદ્રાકારે. એમ ઔદારિક સંસ્થાનાનુસાર ચઉરિન્દ્રિય જીવો સુધી કહેવું. નૈરયિક તૈજસ શરીર કેવા સંસ્થાને છે ? વૈદિચ માફક કહેવું. પરોઢ તિચિ અને મનુષ્યો તેમના દારિક શરીર માફક કહેવા. દેવોનું તૈજસ શરીર સંસ્થાન ઐકિચશરીરવતુ અનુત્તરપાતિક સુધી કહેવું. [૫૧] ભગવત્ ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત તૈજસશરીરની શરીરાવગાહના કેટલી છે ? વિસ્તાર, જડાઈમાં શરીર પ્રમાણ મw. લંબાઈમાં જન્યથી અંગુલનો અસંખ્યાતભાગ. ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાંત સુધી. મારમાંતિક સમુઘાતથી મુકત એકેન્દ્રિય જીવના તૈજસશરીરની અવગાહના કેટલી છે ? એમ જ છે. એમ યાવત પૃnloથી વનસ્પતિકાય સુધી જાણવી. મારણાંતિક સમુઘાતથી સમવહત બેઈન્દ્રિયની શરીરવગાહના ? વિસ્તારલડાઈ-જન્ય ભાઈ ઔધિકવ4. ઉત્કૃષ્ટ તીછરલોકથી લોકત સુધી. એમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. મારણાંતિક સમુઘાત યુક્ત નૈરસિકના તૈજસશરીરની શરીરવગાહના ? વિસ્તાર-જાડાઈ શરીર પ્રમાણ, લંબાઈ જઘન્ય સાધિક ૧ooo યોજન, ઉત્કૃષ્ટ સાતમી નસ્ક સુધી, તીખું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉલોકમાં પડકવનની પુષ્કરિણી સુધી હોય. મારણાંતિક સમુથી પંચે તિર્યંચના તૈજસ શરીરની અવગાહના ? બેઈન્દ્રિયવ4 જાણતી. ભગવાન ! ચાવતું મનુષ્યની ? મનુષ્યોથી લોકાંત સુધી. - અસુરકુમારની 7 વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રીજી નક પૃનીના અધો ચરમાંત સુધી, તીર્ણ ચાવ4 રવયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંત સુધી, ઉપર ઈષતામારા પૃdી સુધી હોય છે, એમ નિતકુમાર સુધી તૈજસ શરીરવગાહના જાણવી. વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ, ઈશાન દેવોને એમ જ ભણવા. મારણાંતિક સમુદ્ધાતથી યુક્ત સનકુમાર દેવના તૈજસ શરીરની કેટલી અવગાહના છે ? વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યા ભાગ, ઉત્કૃષ્ટ નીચે મહાપાતાળ કળાનો બે તૃતીયાંશ ભાગ, તીણું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉપર અશ્રુતકલ્પ સુધી, એ પ્રમાણે સહસ્ત્રાર દેવ સુધી જાણવું.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy