SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭/૩/-/૪૫૯ પામે ? હા, ગૌતમ ! એમ જ છે. ૧૫૯ એ પ્રમાણે નીલ અને કાપોતલેશ્યામાં પણ કહેવું. એમ અસુકુમારોથી સ્તનિતકુમાર સુધી જાણવું. પણ અહીં વેશ્યા અધિક કહેવી. ભગવન્! કૃષ્ણàથ્વી પૃથ્વીકાયિક કૃષ્ણàથ્વી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેી થઈ મરણ પામે ? જે વૈશ્યામાં ઉત્પન્ન થાય તે વેશ્યામાં મરણ પામે ? ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્મી પૃથ્વી કૃષ્ણલેશ્મી પૃથ્વી,માં ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેી થઈ મરણ પામે, કદાચિત્ નીલલેશ્તી થઈ મરણ પામે. કદાચિત્ કાપોતલેશ્તી થઈ મરણ પામે. કદાચિત્ જે લેશ્યામાં ઉપજે તે લેશ્યામાં મરણ પામે. એમ નીલ અને કાપોત લેશ્યામાં જાણવું. ભગવન્ ! ખરેખર, તેજલેશ્મી પૃથ્વીકાયિક, તેજોલેશ્મી પૃથ્વી માં ઉપ ઈત્યાદિ પ્રન - ગૌતમ ! તેજોલેશ્મી પૃથ્વી ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેશ્મી ઉદ્ધતુ કે નીલલેશ્તી ઉદ્ધ કે કાપોતલેશ્મી ઉદ્વર્તે. પણ તેજોલેશ્મી ન ઉદ્ધર્તે. એ રીતે અકાયિક અને વનસ્પતિકાયિક પણ જાણવા તે, વાયુ એમ જ સમજવા, પણ તેમને તેોલેશ્યા નથી. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો ત્રણ વેશ્યામાં એમ જ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો જેમ પૃથ્વી પહેલી ત્રણ લેશ્યામાં કહ્યા, તેમ છ એ વેશ્યામાં કહેવા. પરંતુ છ એ લેફ્સાને વિચારવી વ્યંતરો આસુકુમારવ ભગવન્ ! શું તેોલેશ્ત્રી જ્યોતિક, તેજો જ્યોમાં ઉત્પન્ન થાય? અસુકુમારવત્ જાણવા. વૈમાનિકો પણ એમ જ સમજવા. પણ બંનેમાં સવે છે એ પાઠ કહેવો. ભગવન્ ! કૃષ્ણ-નીલ-કાપોત લેશ્મી નૈરયિક શું કૃષ્ણ-નીલ-કાપોત વેશ્યામાં જ ઉત્પન્ન થાય ? કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી ત્યાંથી ઉદ્ધતેં? જે લેશ્યામાં ઉપ તેમાં જ ઉદ્ઘતેં? ગૌતમ ! અવશ્ય કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી ઉપજે ઈત્યાદિ. ભગવન્ ! શું કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી અસુરકુમાર કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી અસુરકુમારમાં ઉપજે - ઈત્યાદિ નૈયિક સંબંધે કહ્યું, તેમ અસુરકુમારથી ાનિતકુમારમાં કહેવું. ભગવન્ ! ખરેખર, કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી પૃથ્વીકાયિક શું કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી પૃથ્વીકાયિકોમાં ઉપજે-ઈત્યાદિ અસુકુમારની જેમ પ્રશ્ન કરવો. ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્મી પૃથ્વી કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી પૃથ્વીકાયિકોમાં ઉપજે. કદાચ કૃષ્ણ કદાચ નીલ કદાચ કાપો ઉદ્વર્તે. કદાચ જે લેફ્સાવાળો ઉપજે તે લેશ્યાવાળો ઉદ્વ. તેજોલેશ્મી ઉપજે પણ તે ઉદ્ઘતેં નહીં. એ પ્રમાણે આ, વનસ્પતિ પણ કહેવા. ભગવન્ ! અવશ્ય કૃષ્ણ નીલ કાપો તેઉકાયિક કૃષ્ણ નીલ કાપોતલેશ્મી તેઉકાયિકોમાં ઉત્પન્ન થાય? કૃષ્ણ ની કાપોત લેશ્મી ઉદ્ધર્વે. ૧૬૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જે લેશ્યામાં ઉત્પન્ન થાય તે ઉદ્ધર્તે. ગૌતમ ! અવશ્ય કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી તેઉકાય કૃષ્ણ-નીલ-કાપોત તેઉકાયકમાં ઉત્પન્ન થાય. કદાચિત કૃષ્ણ કે નીલ કે કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તો. કદાચિત્ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉર્તે. એ પ્રમાણે વાયુ, વિકલેન્દ્રિય કહેવા. ભગવન્ ! ખરેખર કૃષ્ણ યાવત્ શુકલલેશ્તી પંચેન્દ્રિય તિર્યંચ શું કૃષ્ણ યાવત્ શુકલલેશ્તી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે-ઈત્યાદિ પન - ગૌતમ ! અવશ્ય તેમ ઉપજે. કદાચિત્ કૃષ્ણ યાવત્ શુ થઈ ઉદ્ધત. કદાચ જે લેશ્યાવાળો ઉપજે, તે વેશ્યાવાળો ઉદ્વર્તે. આ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું. વ્યંતરો, અસુકુમારવત્ જાણવા. જ્યોતિકો અને વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ જેને જેટલી લેશ્યા હોય તે કહેવી, આ બંનેમાં આવે છે' એમ પાઠ કહેવો. • વિવેચન-૪૫૯ : આ સૂત્રનો સંબંધ આ છે – બીજા ઉદ્દેશામાં નાસ્કાદિ જીવોની લેશ્માની સંખ્યા, અલ્પબહુત્વાદિ કહ્યા, અહીં તે તે લેશ્યા ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત નારકાદિને હોય છે, કે વિગ્રહગતિમાં પણ હોય છે, - એ અર્થને પ્રતિપાદન કરવા માટે પૂર્વે અન્ય નયાપેક્ષાથી નાકાદિરૂપ વ્યવહાર સંબંધે પૂછે છે – પુખ્તસૂત્ર સુગમ છે. ગૌતમ! નૈરયિક જ નૈરયિકમાં ઉપજે, અનૈરયિક નહીં. કેમકે નાકાદિ ભવનો સંબંધ કરાવનાર આયુ જ છે, બીજું કંઈ નથી. નાસ્કાયુ ઉદયમાં આવે ત્યારે નારકભવ હોય ઈત્યાદિ. તેથી નાકાદિના આયુના ઉદયના પ્રથમ સમયે જ નારકાદિરૂપ વ્યવહાર થાય. આ ઋજુ સૂત્ર નયનો મત છે x - [સ્વયં જાણવો હવે નૈરયિકોમાં ઉદ્ધર્તનાનું સૂત્ર કહે છે – આ સૂત્ર પણ ઋજુસૂત્ર નયના મતે જાણવું. તે આ રીતે – જ્યારે પરભવના આયુનો ઉદય થાય છે, ત્યારે જીવ ત્યાંથી ઉદ્ધર્તે છે – તે ભવથી ભવાંતરમાં જાય છે. જે ભવનું આયુ ઉદયમાં આવ્યુ હોય તે ભવરૂપે વ્યવહાર થાય છે. જેમ નાકાયુનો ઉદય થતાં ‘આ નારક છે’ એવો વ્યવહાર થાય છે. તેથી નૈરયિકોથી અનૈરયિક જ ઉદ્ધત્તે, નૈરયિક ન ઉદ્ધર્તો. જ્યાં સુધી નાકાયુનો ઉદય હોય, ત્યાં સુધી તે નૈરયિક જ છે, નાસ્કભવથી મુક્ત નથી, પણ જ્યારે પરભવના આયુનો ઉદય થાય ત્યારે નૈરયિક નથી, અનૈરયિક છે. તેથી કહ્યું કે અનૈરયિક ઉદ્ધર્તે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. હવે કૃષ્ણલેશ્યા સંબંધે ઉત્પત્તિ સૂત્ર કહે છે – ‘મે' શબ્દથી પ્રશ્ન અર્થ કર્યો. નૂનં - નિશ્વિત્, કૃષ્ણલેશ્મી નૈરયિક કૃષ્ણ લેશ્મી નૈરયિકમાં ઉત્પન્ન પામે, ઈત્યાદિ. એ જ અર્થના નિશ્ચયને દૃઢ કરવા માટે પ્રકારાંતરથી પૂછે છે – જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે જ લેશ્માવાળો ઉદ્ઘતેં કે બીજી લેશ્મા પામીને ઉદ્ઘતેં ? ભગવંતે કહ્યું – ‘ન’ અનુમત છે. મને એ અનુમત છે કે તે જ ઉપજે અને તે જ ઉદ્ધર્તે. [પ્રશ્ન કૃષ્ણલેશ્તી નૈરયિક હોય તો તે કૃષ્ણલેશ્તી નૈરયિકમાં જ કેમ ઉત્પન્ન થાય, બીજી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy