SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/૧/-/૪૨૮ થી ૪૩૨ ૧૧૫ આદિ જે ઉત્પલના નામો હોય, તિલક આદિ જે વૃક્ષના નામો હોય, શતાદિ પદાના નામો હોય, રત્નપ્રભાદિ પૃથ્વીના જે નામો હોય, નવનિધિ-ચૌદ રત્નોના નામો, ચલ્લહિમવંતાદિ વર્ષધર પર્વતના નામો, પાદિ દ્રહોના નામો, ગંગાદિ નદીના નામો, કચ્છાદિ વિજયો, માલ્યવંતાદિ વક્ષસ્કાર પર્વતો, સૌધર્માદિ કલ્યો, શકાદિ ઈન્દ્રો, કૃતિ કાદિ નક્ષત્રો, ચંદ્ર-સૂર્યના જે નામો છે, તે બધાંને ત્રિપચાવતાર કરીને કહેવા. જેમકે હારદ્વીપ-હારસમુદ્ર, હાસ્વરદ્વીપ - હારવરસમુદ્ર, હારવરાવભાસહીપ-હાવરાવભાસ સમુદ્ર ઈત્યાદિ રૂપે ગિપત્યાવતાર કહેવા. આ પ્રમાણે સૂચવરાવભાસદ્વીપ સૂર્યાવરાવભાસ સમુદ્ર સુધી કહેવું. પછી દેવદ્વીપ-દેવસમુદ્ર, નાગદ્વીપ-નાગસમુદ્ર, ચક્ષદ્વીપ-ચક્ષસમુદ્ર, ભૂતદ્વીપભૂત સમુદ્ર, સ્વયંભૂરમણદ્વીપ-સ્વયંભૂમણસમુદ્ર એ પાંચે દ્વીપ અને સમુદ્રો એકરૂપવાળા છે. આ વાત જીવાભિગમ સૂત્ર અને તેની ચૂર્ણિમાં પણ કહેલ છે. - હવે લોક શબ્દ વડે જ લોક સંબંધે પ્રશ્ન કરવા સૂત્રકાર કહે છે - લોક કોનાથી સ્પર્શીત છે ? આદિ સૂત્ર સુગમ છે. અલોક - એ જીવદ્રવ્યનો દેશ છે – આકાશાસ્તિકાયનો દેશ છે. કેમકે લોકાકાશ વડે હીન છે. આ જ કારણે ગુરલઘુરૂપ છે, કેમકે અમૂર્ત છે. અનંત અગુરુલઘુ ગુણો વડે યુક્ત છે. કેમકે દરેક પ્રદેશે સ્વ અને પર ભેદથી ભિન્ન અનંત અગુરુલઘુ પર્યાયો હોય છે. અલોકના પ્રમાણ માટે કહે છે, તે લોકાકાશના ખંડરહિત સર્વ આકાશ પ્રમાણ છે. છે પદ-૧૫, ઉદ્દેશ-૨ @ ૧૧૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમયના અંતમુહર્તાની છે. એ પ્રમાણે સ્પર્શન ઈન્દ્રિય નિર્વતના સુધી જવું. નૈરયિકોથી વૈમાનિક સુધી જાણતું. ભગવના કેટલા પ્રકારે ઈન્દ્રિયલબ્ધિ છે ? ગૌતમ / પાંય ભેદે - પોન્દ્રિય લબ્ધિ ચાવ4 સ્પર્શનેન્દ્રિય લબ્ધિ. એ રીતે નૈરયિક ચાવત વૈમાનિકોને જાણવા પણ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા ભેદે ઈન્દ્રિયલબ્ધિ કહેવી. ભગવાન ! ઈન્દ્રિય ઉપયોગકાળ કેટલા ભેદે છે? ગૌતમાં પાંચ ભેદ - શ્રોએન્દ્રિય સાવવું અનેન્દ્રિય ઉપયોગાદ્ધા. એ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જાણવા. પણ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારે ઈન્દ્રિય ઉપયોગકાળ કહેવો. ભગવન્! આ શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લા-સ્પર્શન ઈન્દ્રિયોના જઘન્ય ઉપયોગકાળ, ઉત્કૃષ્ટ ઉપયોગકાળ, જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપયોગ કાળમાં કોણ કોનાથી અભ, મહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ! સૌથી થોડો ચક્ષુઈન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ છે, શોએન્દ્રિય જઘન્યોપયોગ કાળ વિશેષાધિક છે, ઘાણેન્દ્રિય . જઘન્યોપયોગ કાળ વિશેષાધિક છે, જિહેન્દ્રિય જઘન્યોપયોગ કાળ વિશેષ અધિક છે. ઉત્કૃષ્ટ ઉપયોગકાળમાં સૌથી થોડો ચ@ઈન્દ્રિયનો ઉપયોગ કાળ છે. તેનાથી શ્રોત્ર-ધાણ-જિલ્લા-સ્પન ઈન્દ્રિયનો ઉત્તરોત્તર વિશેષાધિક છે. સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપયોગકાળથી ચક્ષુઈન્દ્રિય ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે, તેનાથી શ્રોમ ધાણo જિલ્લા સશનિ ઈન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ ક્રમશઃ વિશેષાધિક છે. ભગવાન ! કેટલા પ્રકારે ઈન્દ્રિયાવગ્રહણા થાય છે ? ગૌતમ ! પાંચ પ્રકારે • શ્રોએન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિયાવહ. એમ નૈરયિકોથી વૈમાનિકને સ્વ ઈન્દ્રિયાનુસાર કહેવા • વિવેચન-૪૩૩ થી ૪૩૫ : આરંભે અધિકાર સંગ્રાહક બે ગાયા છે. પહેલા ઈન્દ્રિયોનો ઉપચય કહેવો. જે વડે ઈન્દ્રિય ઉપચયને પ્રાપ્ત થાય તે ઉપચય-ઈન્દ્રિય યોગ્ય પુદ્ગલ સંગ્રહ શક્તિ, ઈન્દ્રિયપતિ. પછી નિર્વતના કહેવાની. નિર્વતના-બાહ્ય અને અત્યંતરરૂપ નિવૃત્તિ • આકાર માત્રની ઉત્પત્તિ. પછી નિર્વતના કેટલા સમયે થાય છે ? એ પ્રશ્નમાં અસંખ્યાતા સમયે થાય છે, તેમ ઉત્તર આપવો. પછી ઈન્દ્રિયાવરણના ક્ષાયોપશમરૂપ ઈન્દ્રિયોની લબ્ધિ કહેવી. પછી ઈન્દ્રિયના ઉપયોગનો કાળ કહેવો. પછી અયુબહનવમાં ઈન્દ્રિયના ઉપયોકાળમાં પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તર ઈન્દ્રિયનું વિશેષાધિકપણું કહેવું. પછી અવગ્રહ-જ્ઞાન કહેવું, તે અપાયાદિના ભેદથી અનેક પ્રકારે છે, માટે અપાય કહેવો, પછી ઈહા, પછી વ્યંજનાવગ્રહ, ૪ શબ્દથી અર્થાવગ્રહ કહેવો. પછી અતીત, બદ્ધ, પુરસ્કૃત દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિયનો વિચાર કરવાનો છે. પહેલા ઈન્દ્રિયોપચય સૂત્ર કહે છે - તે સૂઝ સુગમ છે, પરંતુ નૈરયિકાદિને છે પહેલા ઉદ્દેશની વ્યાખ્યા કરી, હવે બીજાને કહે છે – • સૂત્ર-૪૩૩ થી ૪૩૫ : [૪૩૩,૪૩૪] ઈન્દ્રિયોપચય, નિર્વતના, તેના અસંખ્યાત સમયો, લબ્ધિ, ઉપયોગનો કાળ, (અલાભહતમાં વિશેષાધિક) અવગાહના, જાપાય, હા, વ્યંજનાવગ્રહ, અથવિગ્રહ, અતીતબદ્ધપુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. [એ બાર અધિકારો બીજા ઉદ્દેશામાં છે.] [૩૫] ભગવાન ! કેટલા પ્રકારે ઈન્દ્રિયોપચય છે ? ગૌતમ પાંચ પ્રકારે - શ્રોએન્દ્રિયોપચય, ચક્ષુરિન્દ્રિયોપચય, ધાણેન્દ્રિયોપચય, જિલૅન્દ્રિયોપચય, અનેન્દ્રિયોપચય... ભગવન્! મૈરયિકોને કેટલો ઈન્દ્રિયોપચય છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોમ સાવ સ્પન ઈન્દ્રિયોપચય. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલા ભેદે ઈન્દ્રિયોપચય કહેવો. ભગવન! ઈન્દ્રિય નિર્વતના કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - શ્રોએન્દ્રિય નિર્વતના ચાવ4 સ્પરનેન્દ્રિય નિર્વતના. એ રીતે નૈરવિકથી વૈમાનિક સુધી, જેને જેટલી ઈન્દ્રિયો હોય તે કહેતી. ભગવન! શ્રોએન્દ્રિય નિર્વતના કેટલા સમયની છે ? ગૌતમ ! અસંખ્યાતા
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy