SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/-/-/૪૦૭ સાકારોપયોગ પરિણામ, અનાકારોપયોગ પરિણામ. ભગવન્ ! જ્ઞાન પરિણામ કેટલા ભેટે છે ? પાંચ ભેટે – આભિનિબોધિક શ્રુત અવધિ મનઃપતિ કેવળ જ્ઞાન પરિણામ. ભગવન્ ! અજ્ઞાન પરિણામ કેટલા ભેટે છે? ગૌતમ ! ત્રણ ભેદે છે - મતિ અજ્ઞાન પરિણામ, શ્રુત જ્ઞાન પરિણામ, વિભંગજ્ઞાન પરિણામ, ૩ ભગવન્ ! દર્શન પરિણામ કેટલા ભેટે છે ? ત્રણ ભેદે છે – સમ્યગ્દર્શન પરિણામ, મિથ્યાદર્શન પરિણામ, સમ્યગમિથ્યા દર્શનપિ ભગવન્ ! ચાત્રિ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેટે સામાયિકચાસ્ત્રિ છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધિ ચારિત્ર સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિ અને યથાખ્યાતચાસ્ત્રિ પરિણામ. ભગવન્ ! વેદ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ! ત્રણ ભેટે પરિણામ, પુરુષવૈદ પરિણામ, નપુંસકવેદ પરિણામ. - - વેદ નૈરયિકો ગતિ પરિણામથી નકગતિક, ઈન્દ્રિય પરિણામ થકી પોન્દ્રિય, કષાય પરિણામથી ક્રોધ યાવત્ લોભકષાયી, વેશ્યા પરિણામથી કૃષ્ણ-નીલકાપોતલેશ્તી, યોગ પરિણામથી ત્રણે યોગી, ઉપયોગ પરિણામથી સાકાર-અનાકાર ઉપયોગવાળા, જ્ઞાન પરિણામથી આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાની, અજ્ઞાન પરિણામથી મતિ-શ્રુત અજ્ઞાની, વિભંગજ્ઞાની. દર્શન પરિણામથી સમ્યક્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ, સભ્ય-મિથ્યાદષ્ટિ. ચાત્રિ પરિણામથી સર્વવિરતિ અને દેશવિરતિ ચાસ્ત્રિવાળા નથી, પણ અચારિત્રી છે. વેદપરિણામથી નપુંસકવેદી છે. અસુકુમારો પણ એમ જ છે. પણ તેઓ દેવગતિવાળા, કૃષ્ણ યાવત્ તેજોલેશ્ત્રી, વેદ પરિણામથી સ્ત્રી કે પુરુષવેદવાળા હોય છે. બાકી બધું તેમજ છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકો ગતિ પરિણામથી તિગિતિક, ઈન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય છે બાકી બધું નૈરયિકવ કહેવું. પણ વેશ્યા પરિણામથી તેજોલેશ્મી પણ હોય, યોગ પરિણામથી કાયયોગી, જ્ઞાન પરિણામથી રહિત, અજ્ઞાન પરિણામથી મતિશ્રુતજ્ઞાની, દર્શન પરિણામ વડે મિથ્યાષ્ટિ છે, બાકી બધું તેમજ જાણવું. અને વનસ્પતિ એમજ જાણવા. તેઉ વાયુ પણ એમજ જાણવા, પણ તેઓ વૈશ્યા પરિણામથી નૈરયિકવત્ જાણવા. બેઈન્દ્રિયો ગતિ પરિણામથી તિર્યંચગતિક, ઈન્દ્રિય પરિણામથી બેઈન્દ્રિય હોય, બાકી બધું નૈરયિકવત્ છે. વિશેષ આ - યોગ પરિણામથી વચન અને કાયયોગી, જ્ઞાન પરિણામથી આભિનિબોધિ અને શ્રુતજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી મતિ-શ્રુત જ્ઞાની પણ હોય. દર્શન પરિણામથી સમ્યક્ અને મિથ્યાર્દષ્ટિ પણ હોય, મિશ્રદૃષ્ટિ ન હોય. બાકી બધું ઉરિન્દ્રિય સુધી તેમજ કહેવું માત્ર ઈન્દ્રિયો અધિક કહેવી. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પંચેન્દ્રિય તિર્યંચો ગતિ પરિણામથી તિર્યંચગતિક હોય. બાકી બધું નૈરયિકવત્ કહેવું. લેશ્યા પરિણામથી શુકલલેશ્મી સુધી પણ હોય, ચારિત્ર પરિણામથી અચારિત્રી કે ચારિત્રયાશ્ત્રિી હોય છે. વેદ પરિણામથી સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદી હોય છે. ୧୪ મનુષ્યો ગતિ પરિણામથી મનુષ્ય ગતિક, ઈન્દ્રિય પરિણામ વડે પંચેન્દ્રિય અને અનિન્દ્રિય પણ હોય, કષાય પરિણામથી ક્રોધકપાસી યાવત્ અકષાયી હોય, લેશ્યા પરિણામથી કૃષ્ણલેશ્તી યાવત્ લેશ્મી હોય, યોગ પરિણામથી મનોયોગી યાવત્ અયોગી હોય, ઉપયોગ પરિણામથી નૈરયિકોની જેમ જાણવા. જ્ઞાન પરિણામથી આભિનિબૌધિક જ્ઞાની યાવત્ કેવલજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી ત્રણ અજ્ઞાનો, દર્શન પરિણામથી ત્રણે દર્શનો, ચાત્રિપરિણામથી સર્વવિરતિ, અવિરતિ, દેશ વિરતિ પણ હોય, વેદ પરિણામથી સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અથવા વેદી પણ હોય છે. વ્યંતરો ગતિ પરિણામથી દેવગતિવાળા છે, ઈત્યાદિ અસુકુમારવત્ કહેવું. જ્યોતિકો પણ એમજ જાણવા. પણ તેઓ માત્ર તેજોવૈશ્યી હોય છે. વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ લેશ્યા પરિણામ વડે તેજો-પ-શુકલલેશ્યાવાળા હોય છે. એમ જીવ પરિણામ કહ્યા. • વિવેચન-૪૦૭ : – ગતિ પરિણામના કેટલા ભેદો છે ? સૂત્ર પાઠ સિદ્ધ છે. હવે તેમાં જે પરિણામો યુક્ત નૈરયિકાદિ જીવો છે, તે પરિણામોનું તે પ્રકારે પ્રતિપાદન કરે છે – સૂત્રપાઠ સુગમ છે. પણ વૈરસિકોને કૃષ્ણાદિ ત્રણ જ લેશ્યા હોય છે, બાકીની નહીં. તે ત્રણ લેશ્યા પણ નકપૃથ્વીઓમાં આ ક્રમે છે – પહેલી બે નકભૂમિમાં કાપોતલેશ્યા, ત્રીજી પૃથ્વીમાં કાપોત અને નીલ લેફ્સા, ચોથીમાં નીલ લેશ્યા, પાંચમીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા, છટ્ઠી અને સાતમીમાં કૃષ્ણલેશ્યા જ હોય. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજા જીવોમાં ચાત્રિ પરિણામ ભવસ્વભાવથી સર્વથા હોતો નથી. માટે અહીં ચાસ્ત્રિ પરિણામનો નિષેધ કર્યો. વેદ પરિણામમાં નૈરયિક નપુંસક જ હોય. કેમકે તત્ત્વાર્થ સૂત્ર કહે છે – નારકો, સંમૂર્ત્તિમો નપુંસક હોય. એ પ્રમાણે અસુકુમાર પણ જાણવા. પણ તેઓ ગતિને આશ્રીને દેવગતિક છે, મોટી ઋદ્ધિવાળાને તેજોલેશ્યા પણ હોય છે. વેદ પરિણામથી પુરુષ અને સ્ત્રીવેદ છે. નપુંસકત્વ અસંભવ છે. પૃથ્વીકાયિક સૂત્રમાં – પૃથ્વી, પાણી અને વનસ્પતિને તેજોલેશ્યા પણ સંભવે છે, કેમકે તેમાં પહેલા બે કલ્પના દેવો આવીને ઉપજે છે. પૃથ્વી આદિ પાંચે સ્થાવરોમાં સાસ્વાદન સમ્યકત્વ હોતું નથી, તેથી જ્ઞાન અને સમ્યક્ત્વનો અહીં નિષેધ છે. મિશ્રર્દષ્ટિ પરિણામ સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે. બીજાને નહીં, માટે તેનો નિષેધ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy