SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-૩૭૨ અસમ, ચરમો, ચરમાંતપદેશો, અચરમાંત પ્રદેશો દ્વભાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-પદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? સૌથી થોડો દ્વવ્યાપણે તેનો એક અચરમ છે, ચમો સંખ્યાલગણાં, અચમ અને ચઓ બંને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે તેના ચમતપદેશો સૌથી થોડાં છે, અચરમાંતપદેશો સંખ્યાલગણા, ચરમાંત અને અચરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. દ્રવ્યા-પ્રદેશાર્થપણે તેનો સૌથી થોડો અચરમ છે, ચમો સંખ્યાલગણાં છે, અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે, પ્રદેશાર્થપણે ચરમાંતપદેશો સંખ્યાતપણાં છે, અચરમાંતપદેશો સંખ્યાતપણાં છે, ચમત અને અચસ્મત પ્રદેશો વિશેષાધિક છે. એ પ્રમાણે વૃતાદિ સંસ્થાન વિશે પણ યોજવું. ભગવન્! અસંખ્યાતપદેશી, સંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના અયમ, ચરો, ચમત પ્રદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્ય પ્રદેશ, દ્રવ્ય-પદેશપણે કોણ કોનાથી અત્યાદિ છે ? તેનો પ્રભાઈપણે સૌથી થોડો અચરમ છે, ચમો સંખ્યાતપણાં, અચરમ અને ચરમો મળીને વિરોણાધિક છે. પ્રદેશાપિણે તેના ચમાંત પ્રદેશો સૌથી થોડાં છે, અચરમાંત પ્રદેશો સંખ્યાતગણ, ચરમાંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્ય-પ્રદેશપણે સૌથી થોડો તેનો દ્વવ્યાપણે અચરમ, ચમો સંખ્યાલગણા, અચરમ અને ચમો મળીને વિશેષાધિક છે, પ્રદેશાર્થપણે ચરમાંત પ્રદેશો સંખ્યાલગણાં, અચરમાંત પ્રદેશો સંખ્યાલગણાં, ચમત અને આચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. આયત સુધી આમ ણવું.. ભગવન! અસંખ્યાત પ્રદેશ અસંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના અસમ, ચરો, ચમતપદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યાપિણે, પ્રદેશાર્થપણે, દ્વવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી અાદિ છે ? રત્નપભાના અ૨બહુવવ4 આયતo સુધી કહેવું. ભાવના અનંતપદેશી, સંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના આચરમ, ચરમો, ચમતપદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યપિણાદિથી કોણ કોનાથી અાદિ છે ? સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગઢમાં કહ્યું તેમ કહેવું, પણ સંક્રમમાં અનંતગણ જાણવા. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જવું. • - - ભગd/ અનંતપદેશી, અસંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના ચસ્મ આદિનું અલભહત્વ / રતનપભામાં કહ્યા મુજબ કહેવું. પણ એકમમાં અનંતગણ કહેવા. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેતું. વિવેચન-3કર : સૂગ સુગમ છે, કેમકે પરિમંડલાદિ સંસ્થાનોનું સ્વરૂપ પહેલા પદમાં જ સવિસ્તર કહેલ છે. પણ- “ભગવદ્ ! સંખ્યાતપ્રદેશી પરિમંડલ સંસ્થાન શું સંગાતા પ્રદેશાવગાઢ છે ?' ઈત્યાદિ પ્રશ્ન. સંસ્થાના પ્રદેશમાં રહેલ હોય છે, અસંખ્યાતાદિમાં નહીં. કેમકે પ૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેમના તેના સંગાતા જ પ્રદેશો છે. અસંખ્યાતા કે અનંતપદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતા કે અસંખ્યાતા પ્રદેશોમાં રહે છે, પણ અનંતપ્રદેશોમાં રહેતું નથી કેમકે અસંખ્યાતપ્રદેશી ઢંધની અનંતપ્રદેશોમાં અવગાહનામાં વિરોધ છે. અનંતપદેશીની પણ અનંતપદેશમાં અવગાહતનો વિરોધ જ છે. કેમકે લોક અસંખ્યપદેશાત્મક જ છે. ઈત્યાદિ - ૪ - અનેક અવયવના અવિભાગની વિવક્ષામાં અચરમ અને ચરમો છે અને પ્રદેશ વિવક્ષામાં ચરમાંત-અચરમાંત પ્રદેશો હોય છે. પછી અલાબહત્વ કહે છે, જે પાઠસિદ્ધ છે. દ્રવ્યાર્થપણાના વિચારમાં ચરમખંડો સંખ્યાતગણાં કહા, કેમકે પરિમંડલ સંસ્થાનના બધાં મળીને સંખ્યાના પ્રદેશો છે. ઈત્યાદિ - X - X - વૃત્તિ સરળ છે. એ પ્રમાણે ચરમ-અયરમાદિ વિભાગથી સંસ્થાનોને વિયાય, હવે ચરમ-અચરમ વિભાગથી જીવાદિને વિચારે છે – • સૂઝ-393,39૪ : 39] ભગવન જીવ, ગતિ ચમ વડે યમ છે કે અચરમ ? ગૌતમ! કદાચિત ચરમ, કદાચિત અચરમ હોય. ભગવાન ! નૈરવિક ગતિ ચરમ વડે ચમ છે કે આચરમ ? કદાચ ચરમ, કદાચ આચમ. એ રીતે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. ભગવન ! નરસિકો વિશે પૃચ્છા - ચરમ પણ હોય, અચલ્મ પણ હોય. એ પ્રમાણે નિરંતર ચાવતું વૈમાનિકો સુધી જાણવું. " ભગવન નૈરસિક સ્થિતિ ચરમ વડે શ ચરમ છે કે અચરમ? ગૌતમ! કદાચ ચરમ, કદાચ અચરમ. એ રીતે વૈમાનિકો સુધી જાણવું. ભગવન ! નરસિકોની સ્થિતિ ચરમની પૃચ્છા - ચરમ પણ હોય અને અચશ્મ પણ હોય. એમ વૈમાનિકો સુધી જાણતું. ભગવાન ! નૈરયિક ભવ ચરમ વડે ચરમ છે કે અચરમ ? ગૌતમ! કદાચ ચરમ પણ હોય, કદાચ અચરમ પણ હોય ? એ પ્રમાણે વૈમાનિકો સુધી જવું. ભગવાન ! નૈરસિકો ભવ ચરમ વડે પૃચ્છા - ચરમ પણ હોય, આચરમ પણ હોય. એ રીતે વૈમાનિકો સુધી જાણતું. ભગવાન ! નૈરયિક ભાષા ચરમ વડે ચરમ છે કે અચરમ ? ગૌતમ ! કદાચ ચમ, કદાચ અચરમ. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું. ભગવનું ! નૈરયિકો ભાષા ચરમ વડે પૃચ્છા-ચરમ પણ અને અચરમ પણ છે. એ રીતે એકેન્દ્રિયો વજી વૈમાનિક સુધી કહેતું. ભગવાન / નૈરસિકો શ્વાસોચ્છવાસ ચરમ વડે શું ચરમ છે કે અચરમ ? ગૌતમ! કદાચ ચમ, કદાચ અચરમ હોય. ભગવના નૈરયિકો શ્વાસોચ્છવાસ ચરમ વડે ચરમ પણ છે, અચરમ પણ છે એ પ્રમાણે બંને પ્રામ] નિરંતર ન
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy