SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-I-/૩૫૮ ૪૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અંદનું સ્વરૂપ જણાતું નથી, બહાર ઉદવૃદ્ધયાદિ દેખાય છે. અલાબહત્વમાં મિશ્રયોનિક થોડાં છે, કેમકે ગર્ભજ થોડાં છે, વિવૃત યોનિક અસંખ્યાતપણાં છે, તેમાં વિશ્લેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચે છે. સિદ્ધો-અયોનિક અસંખ્યાતગણાં છે, સંવૃત્તયોનિક અનંતગણો છે કેમકે વનસ્પતિકાય છે. હવે મનુષ્ય યોનિ કહે છે – • સૂઝ-૩૬૦ - ભગવન! યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે – કુad, શંખાવર્ત, વશીબ. કુમvયોનિ ઉત્તમપુરષોની માતાની છે, તેમાં ઉત્તમપુરો ગર્ભમાં આવે છે. તે - અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ. શંખાવત યોનિ સી . રનની છે, ઘણાં જીવો અને પુગલો તેમાં આવે છે અને ગર્ભષે ઉપજે છે. deણીબાયોનિ સામાન્ય મનુષ્યની છે. તેમાં સામાન્ય મનુષ્યો ગર્ભમાં આવે છે. • વિવેચન-૩૬૦ : કૂર્મોન્નતા - કાચબાની પીઠ જેવી ઉંચી. શંખાવત-િશંખની જેમ આવર્તવાળી વંશીપના-વાંસના પાંદડાના આકારવાળી. બાકી સુગમ છે. વિશેષ આ • શંખાવત' યોનિમાં ઘણાં જીવો અને જીવ સાથે સંબંધિત પુદ્ગલો આવે છે, ગર્ભપણે ઉપજે છે. સામાન્યથી વવ - વૃદ્ધિ પામે છે. વિશેષથી ઉપયયને પામે છે. પણ અતિ પ્રબળ કામાગ્નિના પરિતાપ વડે નાશ થવાથી ગર્ભની નિપત્તિ ન થાય. • વિવેચન-૩૫૮ : વત્ત - જીવ પ્રદેશ સંબદ્ધ, વત્ત - સર્વથા જીવરહિત, મિશ્ર • જીવ વિપમુક્ત-અવિપમુક્ત સ્વરૂપ. તેમાં નૈરયિકોનું જે ઉપપાતોત્ર છે તે કોઈપણ જીવે શરીરરૂપે ગ્રહણ કરેલ નથી, માટે તેમની અચિત્ત યોનિ છે. જો કે સૂક્ષ્મ એકેન્દ્રિયો સર્વ લોકવ્યાપી છે, તો પણ તેના આત્મપદેશો સાથે ઉપપાત સ્થાનના પુદ્ગલો પરસ્પર અભેદાત્મક સંબંધવાળા નથી. માટે તેની અચિત યોનિ છે. એ પ્રમાણે ભવનપતિ આદિ ચારેની અચિતયોનિ જાણવી. પૃથ્વીથી સંમૂર્ણિમ મનુષ્યપર્યન્ત જીવોનું ઉપપાતોત્ર અન્ય જીવોએ ગ્રહણ કરેલ છે, ક્વચિત્ ગ્રહણ કરેલ હોતું નથી, ઉભય સ્વભાવવાળું હોય છે. માટે તેમને ત્રણ પ્રકારે યોનિ છે. ગર્ભજોની ઉત્પત્તિ સ્થાને અચેતન શુક અને શોણિતના પુદ્ગલોથી મિશ્રયોનિ છે. - અલાબદુત્વના વિચારમાં સૌથી થોડાં જીવો મિશ્રયોનિક છે, કેમકે ગર્ભજોની મિશ્રયોનિ છે, અચિતયોનિક અસંખ્યાતગણાં છે, કેમકે નારકો, દેવો, કેટલાંક એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ તિર્યંચ અને મનુષ્યોની અચિત યોનિ છે. અયોનિકસિદ્ધો અનંત ગણાં છે, સચિત્ત યોનિક અનંતગણો છે, નિગોદો સચિત્ત છે. ફરી પણ પ્રકારમંતરથી યોનિનું પ્રતિપાદન કરે છે – • સૂત્ર-૩૫૯ - ભગવાન ! કેટલા ભેટ યોનિ છે ? ગૌતમાં ત્રણ ભેદે - સંવૃત્ત, વિવૃત્ત, સંવૃત્તવિવૃત્ત યોનિ ભગવના નૈરયિકોની યોનિ સંવૃત્ત, વિવૃત્ત કે સંવૃત્તવિવૃત્ત છે ? સંવૃત્ત યોનિ છે, વિવૃત્ત કે મિશ્ર નહીં એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઈન્દ્રિયો વિશે પ્રછા - ગૌતમ! વિવૃતયોનિ છે, સંસ્કૃત કે મિશ્ર નથી. એ રીતે ચાવ ચઉરિન્દ્રિય કહેવું. સંમૂર્ણિમ પંચે તિર્યંચ અને સંમૂ મનુષ્યોને તેમજ છે. ગર્ભજ પોતિર્યંચ અને મનુષ્યોને સંવૃતાવિવૃત્ત યોનિ છે, સંવૃત્ત કે વિવૃત્ત નહીં. વ્યંતર-જ્યોતિક-વૈમાનિક નૈરયિકવતુ જાણવા. ભગવાન ! આ સંવૃત્ત, વિવૃત, સંવૃત્તવિવૃત્ત યોનિક તથા અયોનિકોમાં કોણ કોનાથી અાદિ છે ? સૌથી થોડાં જીવો સંવૃત્ત-વિવૃત્ત યોનિક છે, વિવૃત્તયોનિક અસંખ્યાતગણાં, અયોનિક અનંતગણા, સંવૃત્તયોનિક અનંતગણ છે. • વિવેચન-૩૫૬ : નાકોની સંવૃત યોનિ છે, કેમકે નાકોની ઉત્પત્તિના સ્થાનરૂપ નકનિકૂટો બંધ કરેલા ગવાક્ષ જેવા છે, તેમાં ઉત્પન્ન થયેલ તૈરયિકો વૃદ્ધિ પામતાં, તેની અંદરથી બહાર પડે છે. શીતથી ઉણ અને ઉષણથી શીતમાં પડે છે. ભવનપત્યાદિ ચારે દેવોની સંવત યોનિ છે, કેમકે દેવદાયથી ઢંકાયેલ દેવશય્યામાં ઉત્પન્ન થાય છે. - ૪ - એકેન્દ્રિયો પણ સંવૃતયોનિક છે, કેમકે તેમની યોનિ સ્પષ્ટ જણાતી નથી. બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિય, સંમર્ણિમ તિર્યંચ પંચે સંમર્ણિમ મનુષ્યોની વિવૃત્તયોનિ છે. કેમકે જળાશયાદિ ઉત્પત્તિ સ્થાન સ્પષ્ટ છે. ગર્ભજોની સંવૃત્તવિવૃત યોનિ છે. કેમકે ગર્ભનું | મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૯નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy