SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/-/૬/૩૪૫ થી ૩૫૦ 3o પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર બંધ કરે, તે નૈરયિકાદિ દંડક ક્રમે કહે છે – છે પદ-૬-દ્વાર-૮ છે [૩૫] વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક સૌધર્મ અને ઈશાન દેવો અસુકુમારવ4 કહેતા. મળ જ્યોતિક અને વૈમાનિકમાં “અવે છે” તેમ કહેવું. સનતકુમારની પૃચ્છા - અસુકુમારવ4 કહેતું, પરંતુ એકેન્દ્રિયોમાં ન ઉપજે. એ પ્રમાણે સહસાર દેવો સુધી કહેવું. આનતથી અનુત્તરોપાતિક દેવો એમજ છે, પરંતુ તેઓ તિચિમાં ન ઉપજે અને મનુષ્યોમાં પયfa સંખ્યા વષયુિદ્ધ કર્મભૂમિજ ગર્ભજિમાં ઉપજે. • વિવેચન-૩૪૫ થી ૩૫o : સૂત્ર પાઠ સિદ્ધ છે. પરંતુ અહીં સંક્ષેપાર્થ કહે છે – નૈરયિકો સ્વ ભવથી મરણ પામી, સંખ્યાતા વાયુક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉપજે છે. પણ સાતમી નક પૃથ્વીના નાસ્કો સંખ્યાતા વષયુક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જ ઉપજે છે. ઈત્યાદિ વૃિત્તિકારે સુદાનો જ સંક્ષેપ કર્યો છે, વિશેષ કંઈ ન હોવાથી અમે અનુવાદ છોડેલ છે.) છે પદ-૬-દ્વા૭ $ છઠું દ્વાર ગયું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ છે - જે જીવોનો નાકાદિ ગતિમાં વિવિધ પ્રકારનો ઉપપાત કહ્યો, તેમણે પૂર્વભવે આયુ બાંઘેલ હોય, તેમાં ક્યારે પૂર્વભવાયુ બાંધે તે પ્રશ્ન • સૂત્ર-૩૫૧ - ભગવના નૈરયિક, આયુનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધેગૌતમાં છ માસ બાકી હોય ત્યારે અવશ્ય બાંધે. એ પ્રમાણે અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો જાણવા. ભગવન્! પૃeતી. કેટલો ભાગ બાકી રહે ત્યારે પરભવાય બાંધે પૃedી બે ભેદ : સોપક્રમાઅને નિરપકમાયું. તેમાં જે નિરપકમાણુક નિયમ મિભાગ શેષ આયુ રહે ત્યારે પરભવાયુ બાંધે. જે સોપકમાણુ છે, તે કદાચ ત્રણ ભાગ આયુ રહેતા પરભવાયુ બાંધે, કદાચ પ્રિભાગ-મિભાગ આયુ બાકી રહે ત્યારે બાંધે, કદાચ વિભાગ-ગિભાગ-ભાગ શેષાયુ રહે ત્યારે બાંધે. અ, તેઉં, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળાને એમ જ જાણવું. ભગવના પંચેન્દ્રિય તિર્યંચયોનિક કેટલો ભાગ આયુ બાકી રહેતા પરભવાય બાંધે ? પંચે તિયા બે ભેદે - સંખ્યાત વષય, અસંખ્યાત વષયિ. તેમાં અસંખ્યાત વષય નિયમ છ માસ બાકી રહેતા પરભવાય બાંધે. સંખ્યાત વષયક બે ભેદ : સોપકમાયુ, નિરપકમાય. તેમાં નિરપક્રમો નિયમા ઝણ ભાગ શેષ આયુ રહેતા પરભવાયુ બાંધે. સોપકમાયુષ્ક ત્રીજે, નવમો કે સત્તાવીસમો ભાગ રહેતા પરભવાય ભાંછે. મનુષ્યો તેમજ છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક નૈરયિકવત છે. • વિવેચન-૩૫૧ - સૂત્ર પાઠસિદ્ધ છે. સાતમું દ્વાર ગયું. હવે આઠમું દ્વાર - હવે જે પ્રકારે આયુનો • સૂત્ર-૩૫૨ - ભગવાન ! આયુષ બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદ – જાતિનામ નિધd, ગતિનામ નિધત્ત, સ્થિતિનામ નિધd, અવગાહના નામ નિધd, પ્રદેશનામ નિધત, અનુભાવનામ નિધd. ભગવાન્ ! નૈરયિકને કેટલા ભેદે આયુબંધ છે ? ગૌતમ ! છ ભેદે - જાતિનામ નિધત્ત ચાવત અનુભાવનામ નિધd. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું. ભગવાન ! જીવો જાતિનામ નિધતાયુ કેટલા આકર્ષોથી બાંધે ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ ઉતકૃષ્ટ આઠ. નૈરયિક જાતિનામ નિધત્તાયુ કેટલા આકર્ષથી બાંધે 7 ઉપર મુજબ, આમ વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે ગતિના નિધત્તાયુથી અનુભાવનામ નિધત્તાયુ સુધી છે. ભગવના આ અતિનામ નિદાત્તાયુ જઘન્યlી કે ઉત્કૃષ્ટથી બાંધતા જીવોમાં કોણ કોનાથી અત્ય, બહ, તુલ્ય, વિશેષાધિક છે ? ગૌતમ સૌથી થોડાં જીવો આઠ આકર્ષ વડે જાતિનામ નિધતાયુ બાંધનારા છે. સાત આકર્ષ વડે બાંધનારા, સંખ્યાતપણાં છે. એ રીતે છ-પાંચ-ભ્યા-ત્રણ-બે-એક આકર્ષ વડે બાંધનાર ઉત્તરોત્તર સંખ્યાલગણ છે. એ પ્રમાણે આ આલાવાથી અનુભાગનામ નિધત્તાયુ સુધી જાણતું. એ રીતે આ છ જવાદિ અલ્પબહુવની દંડકો કહેવા. • વિવેચન-૩૫ર : આયુબંધ - (૧) જાતિનામનિધત્તાયુ-જાતિ એટલે એકેન્દ્રિય આદિ પાંચ પ્રકાર, તે જ નામકર્મની ઉત્તર પ્રવૃત્તિ વિશેષ રૂપ, તે જાતિનામ. તેની સાથે નિધdનિષેકને પ્રાપ્ત થયેલ, જે આયુ છે. નિષેક-કર્મ પુદ્ગલોને ભોગવવા માટે ચના, તે આ રીતે - સ્વ અબાધાકાળ છોડીને પહેલી સ્થિતિમાં ઘણાં પુદ્ગલો હોય, પછીની સ્થિતિમાં વિશેષ જૂન-ન્યૂન પુદ્ગલો હોય યાવત્ ઉત્કૃષ્ટમાં સૌથી ન્યૂન હોય. (૨) ગતિનામ નિધતાયુક્તકગતિ આદિ ભેદથી ચાર, તેની સાથે પ્રાપ્ત નિપેક. (૩)-સ્થિતિ-તે ભવમાં રહેવું. જે નામકર્મ જે ભવમાં ઉદયમાં આવે તે ગતિ, જાતિ, પાંચ શરીરાદિ સિવાય સ્થિતિમામ કર્મ જાણવું. ગતિ આદિનો નિષેધ કરવાનું કારણ સ્વપદો વડે ગ્રહણ કરેલ છે. (૪) જેના વિશે જીવ રહે તે અવગાહના - દારિકાદિ શરીર, તેના કારણભૂત કર્મ તે અવગાહના નામ, તેની સાથે નિષેકને પ્રાપ્ત. (૫)-પ્રદેશ નામ નિuતાયુ - પ્રવેશ - કર્મ પરમાણુ, જે ભવમાં જે પ્રદેશથી ભોગવાય તે પ્રદેશનામ. આનાથી વિપાકોદયને ન પ્રાપ્ત થયેલ નામકર્ણપણ લેવું. તે પ્રદેશનામ સાથે નિષેકને પ્રાપ્ત આયુ. ૬-અનુભાવનામ નિધતાયુ - જે ભવમાં જે તીવ્ર વિપાકવાનું નામકર્મ વેદાય, જેમકે નાકાયુના ઉદયમાં અશુભ વણિિદ આવે છે.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy