SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/-/૩૨૬,૩૨૩ કેટલા આકર્ષો વડે આયુબંધ કરે તે આઠ દ્વારો કહેવા. ભગવદ્ ! નક્કગતિ કેટલો કાળ ઉપપાત સહિત હોય ? નકગતિ એ નર્કાગતિ નામકમોંદયથી ઉત્પન્ન, જીવનો ઔદયિક ભાવ છે અને તે સાતે નકપૃથ્વી વ્યાપી છે. રંત એ પરમગુરનું સંબોધન છે. તેથી નરકગતિ કેટલા કાળ સુધી જીવોના નારકપણે ઉત્પાદ વડે શૂન્ય, આપે તથા બીજા ઋષભાદિ તીર્થંકરે કહેલી છે ? ત્યારે ભગવંતે કહ્યું કે - જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી કહેલી છે. | (શંકા) આગળ એક પણ નરકમાં ઉપપાત કાળ બાર મુહર્ત કહેવાનો નથી, ચોવીશ મુહૂતદિ પ્રમાણ કાળ કહેવાનો છે, તો સમુદાયમાં બાર મુહૂર્ત પ્રમાણ કાળ કેમ ઘટે ? (સમાધાન] અહીં પ્રશ્ન વસ્તુતત્વના અજ્ઞાનથી છે. જો કે રતનપભાદિ પ્રત્યેકનો ચોવીશ મુહાદિ ઉપપાતવિરહ કહેવાનો છે, તો પણ સાતેની અપેક્ષાએ ઉપપાત વિરહ કાળને વિચારતા બાર મુહૂર્ત ઉપપાત કાળ હોય. બાર મુહર્ત પછી કોઈપણ એક પૃથ્વીમાં અવશ્ય ઉત્પન્ન થાય, કેમકે કેવલજ્ઞાનીએ તેમ જાણેલ છે. • x • નર્કગતિ માફક બીજી ત્રણે ગતિ પણ જાણવી. સિદ્ધિગતિ છ માસ સુધી ઉપપાતરહિત હોય છે. એ પ્રમાણે ઉદ્વર્તના પણ જાણવી. પણ સિદ્ધો મરણ પામતા નથી. કેમકે તેઓ શાશ્વત છે. છે પદ-૬-દ્વાર-૨ છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભગવન! બેઈન્દ્રિયો કેટલો કાળ ઉપપાત રહિત હોય છે ? ગૌતમ ! જન્યથી એક સમય, ઉcકૃષ્ટથી અંતમુહૂર્ત-એ પ્રમાણે વેઈન્દ્રિયો અને ચઉરિદ્રિયો પણ જાણવા. ભગવન સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો 7 ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. ભગવદ્ ! ગર્ભજ તિચિ પંચેન્દ્રિયો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. ભગવન / સંમૂર્ણિમ મનુષ્યો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહd. ગર્ભજ મનુષ્યો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂd. વ્યંતર સંબંધી પૃચ્છા-ગૌતમ જધન્ય એક સમય, ઉતકૃષ્ટ ર૪-મુહૂર્ત. જ્યોતિકો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહૂર્ત હોય છે. સૌદામકલ્પ દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-ર૪ મુહd. ઈશાનકતાના દેવોનો પણ તે જ કાળ છે. સનતકુમાર કહ્યું દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ સમિદિન, ૨૦ મુહૂર્ત. મહેન્દ્રકશે દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિદિન, ૧૦ મુહૂર્ત બહાલોક કલ્પ દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાડા બાવીશ સમિદિન. લાંતક કહ્યું દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૪૫-રાત્રિદિન, મહાશુક કો દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૮૦-રાત્રિદિન. સહમ્રાકો દેવો ? જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧e-રાત્રિદિન. આનત કહ્યું દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટા સંસ્માતા માસ. પ્રાણત દેવો? આનત મુજબ. આરણ દેવો? જાજ એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અય્યત તેમજ છે. ભગવાન ! નીચલી ગૈવેયકના દેવોનો ઉપપાત વિરહ કેટલો કાળ છે ? ગૌતમ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટા સંખ્યાના સેંકડો વર્ષ. મધ્યમ વેયક દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ. ઉપલી ઝવેયકના દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા લાખ વર્ષ. વિજય આદિ ચાર અનુત્તર દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ભગવન / સિદ્ધો કેટલો કાળ સિદ્ધિથી વિરહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉકૃષ્ટ છ માસ. ૩૨૯] ભગવન્! રતનપભા પૃedી નૈરયિક કેટલો કાળ મરણ રહિત કહા છે ? ગૌતમ જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહૂર્ત. એ પ્રમાણે સિદ્ધો સિવાયની ઉદ્ધતના અનુત્તરોપાતિક સુધી કહેતી. દેવોમાં “ચ્યવન” કહેવું. • વિવેચન-૩૨૮,૩૨૯ : ચોવીશ મુહૂર્ત સંબંધી બીજું દ્વાર - સૂત્ર પાઠ સિદ્ધ છે. પરંતુ અહીં ઉત્કૃષ્ટ વિષયક સંગ્રહણી ગાથા વૃત્તિકારશ્રીએ નોંધેલ છે. જેના અર્થ ઉક્ત સૂત્રાર્થમાં કહેવાઈ ગયેલ છે. આઠ ગાથા નોંધી છે. જેનું પુનરાવર્તન કરતા નથી. • સૂત્ર-૩૨૮,૩૨૯ - ભગવા રતનપભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪-મુહd. શર્કરાપભા પૃવી નૈરયિક ગીતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત રાત્રિદિન વાલુકાપભા પૃથ્વી નૈરયિક ગૌતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અદ્ધમાસ, ભગવન! એકwભા પૃવીનરસિક? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧-માસ, ભગવન્! ધૂમપ્રભા પૃથ્વી નૈરયિકo? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-ર-માસ, તમારૂભા પૃની નૈરયિક»? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-૪-માસ. ભગવના અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત રહિત હોય છે? ગૌતમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ. ભગવન / સુકુમારે કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪-મુહૂર્ત નાગકુમાર? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪મુહd. એ પ્રમાણે સુવર્ણ-વિધુત-અગ્નિ-દ્વીય-દિફ-ઉદધિ-વાયુ-અને સ્વનિતકુમારો બધામાં આ જ કાળ જાણતો. ભગવદ્ ! પૃવીકાયિકો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ ! પ્રતિસમય ઉપાતથી અવિરહિત છે. એ પ્રમાણે અકાલિકથી વનસ્પતિકાયિક સુધીના પ્રતિસમય ઉપપાતથી અવિરહિત છે.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy