SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/તિર્યંચ-૧/૧૩૦ તિર્યંચ કહ્યા. તે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિચયોનિક શું છે ? બે ભેદે છે, તે આ ઉગ પરિસર્પ અને મુગ પરિસર્ચ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક. તે ઉરગ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિચયોનિક શું છે ? બે ભેદે છે, તે આ - જલચર ની માફક ચાર ભેદો કહેવા. આ રીતે ભુજગ પરિસનિ પણ કહેવા. તે ભુજગ પરિસર્પ કહ્યા. તે સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક કહ્યા. તે એયર પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું છે? બે ભેદે છે - સંમૂર્ત્તિમ અને ગર્ભ વ્યુત્ક્રાંતિક ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક. તે સંમૂર્ત્તિમ ખેચર શું છે? બે ભેદે છે, તે આ - પર્યાપ્તા અને અપાતા સંમૂર્ણિમ એયર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક. એ પ્રમાણે ગર્ભવ્યુત્ક્રાંતિક પણ જાણવા યાવત્ પર્યાપ્ત ગર્ભ વ્યુત્ક્રાંતિક યાવત્ પતિ ગ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો યોનિસંગ્રહ, ભગવન્ ! કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ત્રણ ભેટે છે, તે આ • અંડજ, પોતજ, સંમૂર્ત્તિમ. અંડજ ત્રણ સ્ત્રી, પુરુષ, નપુંસક. પોતજ ત્રણ ભેદે છે સ્ત્રી, પુરુષ, નપુંસક. તેમાં જે સંમૂર્ણિમો છે, તે બધાં નપુંસકો છે. ભેટે છે • વિવેચન-૧૩૦ : - ૯૩ - - તે તિર્યંચયોનિકો કેટલા ભેદે છે ? પાંચ ભેદે છે. એકેન્દ્રિય ઇત્યાદિ સૂત્ર પ્રાયઃ સુગમ છે. - ૪ - અહીં અક્ષર સંસ્કાર માત્ર કરીએ છીએ – એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય. તે એકેન્દ્રિયો કેટલા ભેદે છે? પાંચ ભેદે – પૃથ્વીકાયિક ચાવત્ વનસ્પતિકાયિક. પૃવીકાયિકો બે ભેદે – સૂક્ષ્મ અને બાદર, સૂક્ષ્મપૃવીકાયિકો બે ભેદે – પર્યાપ્તક, અપર્યાપ્તક. બાદર પૃથ્વીકાયિકો પણ બે ભેદે – પર્યાપ્તક અને અપર્યાપ્તક. આ રીતે વનસ્પતિકાયિક સુધી કહેવું. તે બેઈન્દ્રિયો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પર્યાપ્તા, અપર્યાપ્તા. આ પ્રમાણે તેઈન્દ્રિય-ઉરિન્દ્રિય પણ છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ ભેદે જલચર, સ્થલચર, ખેચર, જલચરો બે ભેદે – સંમૂર્ણિમ અને ગર્ભવ્યુત્ક્રાંતિક. સંમૂર્ણિમો બે ભેદે છે પર્યાપ્તક અને અપર્યાપ્તક, ગર્ભવ્યુત્ક્રાંતિક બે ભેદે છે – પર્યાપ્તક અને અપપ્તિક. એ પ્રમાણે ચતુષ્પદ, ઉર:પરિસર્પ, ભુજ-પરિસર્પ અને પક્ષીઓ પ્રત્યેક ચાર પ્રકારે કહેવા. = - - હવે પક્ષીના બીજા પ્રકારે ભેદ પ્રતિપાદનાર્થે કહે છે – ભગવન્ ! પક્ષીનો કેટલા પ્રકારે યોનિનો સંગ્રહ - યોનિને ઉપલક્ષીને ગ્રહણ કહ્યું છે ? ગૌતમ ! ત્રણ ભેદે – મયૂરાદિ અંડજ, વાગુલી આદિ પોતજ, ખંજરીટાદિ સંમૂર્ત્તિમ. અંડજ અને પોતજ ત્રણ-ત્રણ ભેદે છે – સ્ત્રી, પુરુષ, નપુંસક. સંમૂર્ત્તિમ બધાં નપુંસક છે, કેમકે તેમને તે વેદ જ હોય. - ગ-૧૩૧ : ભગવન્ ! આ જીવોને કેટલી વેશ્યાઓ કહી છે? ગૌતમ ! છ વેશ્યાઓ, જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તે આ – કૃષ્ણ યાવત્ શુકલ લેશ્યા. ભગવન્ ! જીવો શું સમ્યગ્દષ્ટિ, મિથ્યાāષ્ટિ કે સમ્યગ્મિાદષ્ટિ છે? ગૌતમ ! તેઓ સમ્યગ્દષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે, સામિાદષ્ટિ પણ છે, ભગવન્ ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ છે. ୧୪ ભગવન્ ! તે જીવો મનોયોગી - વચનયોગી - કાયયોગી છે ? ગૌતમ ! ત્રણે પણ છે. ભગવન્ ! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! સાકાર-અનાકાર બંને ઉપયુક્ત છે. ભગવન્ ! તે જીવો કયાંથી આવીને ઉપજે છે ? નૈરયિકથી કે તિચિયોનિકથી આવીને ઉપજે ? ગૌતમ ! અસંખ્યાત વર્ષાયુદ્ધ, અકર્મભૂમક, અંતર્દીપકને વર્જીને ઉપજે છે. ભગવન્ ! તે જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ભગવન્ ! તે જીવોને કેટલા સમુદ્ઘાતો કહ્યા છે ? ગૌતમ ! પાંચ સમુદ્દાતો. તે આ • વેદના યાવત્ તૈજસ સમુદ્દાત. ભગવન્ ! તે જીવો મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થઈ મરે છે કે સમવહત થઈ મરે છે ? ગૌતમ ! બંને રીતે મરે છે. ભગવન્ ! તે જીવતો અનંતર ઉદ્ઘર્દીને કયા જાય છે? કયા ઉપજે છે ? શું નૈરયિકોમાં ઉપજે છે કે તિર્યંચયોનિકોમાં ? ગૌતમ ! એ પ્રમાણે ઉદ્ધર્તના કહેવી જેમ વ્યુત્ક્રાંતિપદમાં કહી છે. ભગવન્ ! તે જીવોની કેટલી લાખ જાતિ કુલ કોડી યોનિ પ્રમુખ કહ્યા છે ? ગૌતમ ! બાર લાખ જાતિકુલ કોડી પ્રમુખ છે. ભગવન્ ! ભુજગ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો કેટલા ભેદે યોનિસંગ્રહ કહ્યો છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે, તે આ – અંડજ, પોતજ, સંમૂર્ત્તિમ. એ પ્રમાણે ખેચરોમાં કહ્યા મુજબ અહીં કહેવું. વિશેષ એ કે - સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ઉદ્ધર્તીને બે નરક સુધી જાય છે. તેની નવ લાખ જાતિ કુલ કોડી કહી છે, બાકી પૂર્વવત્ ઉરગ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયોનિકની પૃચ્છા. ભુજગ પરિસર્પવત્ કહેવું. વિશેષ એ – સ્થિતિ, જઘન્ય અંતર્ મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ઉદ્ધત્વને પાંચમી પૃથ્વી સુધી જાય. તેમની દશ લાખ જાતિ કુલ કોડી છે. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિય પૃચ્છા ગૌતમ ! તે બે ભેટે છે જરાયુજ [પોત] અને સંમૂર્ત્તિમ. તે જરાયુજ શું છે ? ત્રણ ભેદે છે – સ્ત્રી, પુરુષ, નપુંસક. સંમૂર્ત્તિમો નપુંસક છે. ભગવન્ ! તે જીવોને કેટલી લેશ્યાઓ કહી છે ? બાકીનું પક્ષીની માફક કહેવું. વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, ઉદ્ધર્તીને ચોથી નસ્ક સુધી જાય છે. દશ લાખ જાતિકુલ કોડી છે. જલચર - -
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy