SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કર ૩નૈર-૨/૧૦૦ થી ૧૦૨ આવીને ન ઉપજે. મત્સ્ય-મનુષ્યોથી આવીને ઉપજે છે. ભગવાન ! આ રતનપભાપૂની નૈરયિક એક સમયમાં કેટલાં ઉપજે છે ? ગૌતમ ! જાન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાતથી ઉપજે છે. એ રીતે ચાવતુ આધરાપ્તમી કહેવું. ભગવન ! આ રનuભા પૃdીના નૈરયિક સમયે સમયે અપહાર કરાતા કેટલા કાળે ખાલી થાય ? ગૌતમ! તે અસંખ્યાત છે. સમયે-ન્સમયે અપહાર કરાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વીત્યા પછી પણ ખાલી ન થાય. આધસપ્તમી સુધી આમ કહેવું. ભગવતા આ રતનપભા પૃથ્વીના નૈરયિકોની કેટલી મોટી શરીરવગાહના છે? ગૌતમ! શરીરવગાહના બે પ્રકારે છે - ભવધારણીય અને ઉત્તરપૈક્રિય. તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત ધનુષ-ત્રણ હાથ અને છ આંગળ છે. ઉત્તર ઐક્રિય અવગાહના જઘન્યથી ગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી ૧૫ ધનુ અને l હાથ છે. બીજીમાં ભવધારણીય જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૫-ધનુષ અને સ હાથ છે. ઉત્તરવૈક્રિયા જઘન્ય ગુલનો સંખ્યાત ભાગ, ઉકૃષ્ટથી ૩૧-ધનુષ એક હાથ છે. બીજીમાં ભવધારણીય ૩૧-ધનુષ અને ૧-હાથ ઉત્તર ઐક્રિય ર-ધનુષ અને બે હાથ છે. ચોથીમાં ભવધારણીય ૬ર ધનુણ અને બે હાથ, ઉત્તર વૈક્રિય-૧રપ દરનુણ છે. પાંચમીમાં ભવધારણીય ૧૨૫ ધનુષ, ઉત્તરપૈકિય-૫૦ ધનુષ છે. છઠ્ઠીમાં ભવધારણીય ર૫૦ ધનુષ, ઉત્તરપૈક્રિય-૫oo ધનુષ છે. સાતમીમાં ભવધારણીય અવગાહના-૫૦૦ ધનુષ અને ઉત્તરપૈક્રિય-૧ooo ધનુષ છે. • વિવેચન-૧૦૦ થી ૧૦૨ : ભદેવ ! રનપ્રભા પૃથ્વીમાં નૈરયિકો ક્યાંથી આવીને ઉપજે છે ? અસંજ્ઞીથી ? ઈત્યાદિ સૂણાઈ મુજબ જાણવું. શર્કરપ્રભા આદિ પૃથ્વીમાં બે ગાથા કહી છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય અસંજ્ઞી પહેલી નરક સુધી જાય છે, અહીં જુનુ શબ્દ અવધારણાર્થે છે. તેનાથી અસંજ્ઞી પહેલીમાં જ ચાવતું જાય છે, આગળ નહીં. વળી તેઓ જ પ્રથમામાં જાય છે, તેમ નહીં ગર્ભજ સરીસૃપાદિ આગળની છ પૃથ્વીમાં જનારા પણ પહેલીમાં જઈ શકે છે. આમ આગળ પણ જાણવું. બીજી શર્કરપ્રભા પૃથ્વી સુધી સરીસૃપ-ગોધા, નકુલ આદિ ગર્ભ બુકાંતા જાય, આગળ નહીં. બીજી સુધી ગીધ આદિ ગર્ભજ પક્ષીઓ - X - છઠ્ઠીમાં મહા કુર અધ્યવસાયી સ્ત્રીરનાદિ, સાતમી સુધી ગર્ભજ મત્સ્ય, મનુષ્ય અતિકુર ધ્યવસાયી, મહાપાપકારી જાય છે. આલાવા પ્રત્યેક પૃથ્વીમાં આ પ્રમાણે છે - ભગવન્! શર્કરાપભા પૃથ્વી નૈરયિક શું અસંજ્ઞીથી ચાવતું મસ્ય-મનુષ્યોથી જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ આવીને ઉપજે છે ? ગૌતમ ! અસંજ્ઞીથી આવીને ન ઉપજે, પણ સરીસૃપ યાવત્ મસ્ય-મનુષ્યોથી ઉપજે. ભગવદ્ ! વાલુકાપભામાં ? ઇત્યાદિ પ્રશ્નો જાણવા. તેમાં પૂર્વ-પૂર્વનો પ્રતિષેધ કહેવો. યાવત્ અધઃસપ્તમીમાં સ્ત્રી સુધી પ્રતિષેધ. હવે એક સમયમાં આ રતનપભામાં કેટલા નારકો ઉપજ ? - x • જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કર્ષથી સંખ્યય કે અસંખ્યય. - x • - હવે પ્રોક સમયે એક નારકના અપહાચ્છી સર્વ નારક ચપહાર કાલમાન વિચારણા - ભગવન! રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો સમયે સમયે એક-એક સંખ્યાથી પહાર કરતા કેટલા કાળે બધાંનો અપહાર થાય? ગૌતમ ! રનપભા પૃથ્વી નૈરયિકો અસંખ્યય છે, તેથી સમયે-સમયે એક-એક સંખ્યાથી અપહાર કરાતા અસંખ્યય ઉત્સર્પિણી, અપસર્પિણી વડે અપહાર થાય, આ નારક પરિમાણ પ્રતિપત્તિ અર્થે કલ્પના માત્ર છે, પણ અપહાર થતા નથી. અપહાર કરાયા નથી અને કરાશે પણ નહીં. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. હવે શરીર પરિમાણ - રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોની શરીર અવગાહના કેટલી મોટી છે ? પ્રજ્ઞાપનાનું અવગાહના સંસ્થાન પદ કહેવું. તે બે ભેદે છે - ભવધારણીય અને ઉત્તરૅક્રિયા શરીરવગાહના. તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી અંગુલનો સંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત ધનુષ, ત્રણ હાથ અને છ પરિપૂર્ણ અંગુલ. ઉત્તરપૈક્રિય જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૫-ધનુષ, બે હાથ અને એક વેંત. શર્કરાપભાની ભવધારણીયા ઉત્કૃષ્ટ ૧૫-ધનુષ, બે હાથ એક વેંત. ઉત્તવૈકિયા ઉત્કૃષ્ટ ૩૧-ધનુષ, એક હાથ. વાલુકાપભાની ભવઘારણીયા ઉત્કૃષ્ટથી ૩૧-ધનુષ, એક હાથ, ઉત્તવૈક્રિયા ઉત્કૃષ્ટથી ૬શા ધનુષ. પંકપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૬ચી ધનુષ, ઉત્તવૈક્રિયા ઉત્કૃષ્ટથી ૧૨૫ ધનુષ. ધૂમપ્રભાની ભવધારણીયા ઉતકૃષ્ટથી ૧૨૫-ધનુષ, ઉત્તવૈકિયા ઉત્કૃષ્ટથી ૫૦ ધનુષ, તમપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૫૦ ધનુષ, ઉત્તર વૈક્રિયા-ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય. તમસ્તમપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ, ઉત્તર પૈક્રિયા ઉત્કૃષ્ટથી ૧૦૦૦ ધનુષ. જો પુનઃ પ્રતિ પdટમાં વિચારણા કરાય તો આ પ્રમાણે જાણવું - ભવધારણીય જઘન્યા અવગાહના સર્વત્ર અંગુલનો અસંખ્યાત ભાગ છે. ઉત્તર પૈક્રિયા પણ અંગુલનો અસંખ્યાત ભાગ છે. મૂલ ટીકાકારે અન્યત્ર કહ્યું છે - ઉત્તર વૈક્રિયા તથાવિઘ પ્રયત્ન અભાવથી આધ સમયે ગલના અસંખ્યાત ભાગ માગ જ છે. કૃષ્ણ ભવધારણીયા રત્નપ્રભાના પ્રથમ પ્રસ્તામાં ત્રણ હાથની છે, તેનાથી આગળ પ્રત્યેક પ્રસ્તામાં ૫૬ll ગુલની વૃદ્ધિ કહેવી. તેથી આ રીતે પરિમાણ થાય છે - બીજા પ્રસ્તામાં એક ધનુષ, એક હાથ, ૮ll ગુલ. બીજા પ્રતટમાં ધનુષ-૧, હાથ-3, ૧૭ અંગુલ. ચોથામા બે ધનુષ, બે હાથ, ૧ી અંગુલ, પાંચમામાં ત્રણ ધનુષ, દશ ગુલ છઠ્ઠામાં
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy