SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/નૈર-૧૮૩ અને બુદ્ધિથી પતરાદિ રૂપમાં વિભક્ત ખરકાંડમાં વર્ણ-આદિમાં પરિણત દ્રવ્ય ચાવતુ પરસ્પર સંબદ્ધ છે? હા, છે. આ રાપભાના રન નામક કાંડના ૧ooo યોજન જાહલ્યવાળા અને પ્રતરારૂિપમાં બુદ્ધિ દ્વારા વિભકતમાં પૂર્વવત દ્રવ્યો છે ? હા, છે. એ પ્રમાણે રિટકાંડ સુધી કહેવું. ભગવન્! આ રતનપભાના પંકલકુલ કાંડના ૮૪,ooo યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ દ્વારા પતરાદિ રૂપમાં વિભક્ત છે, તેમાં પણ પૂર્વવતું. એ પ્રમાણે અyબહલના ૮૦,ooo ભાહચવાળામાં જાણવું. એ પ્રમાણે રતનપભાના ૨૦,ooo યોજન બાહરાવાળા અને બુદ્ધિથી વિભકત ઘનોદધિમાં તેમજ છે. એ રીતે અસંખ્યાત હજાર યોજન બાઉચવાળા ઘનવાતમાં, અવકાશtતરમાં તેમજ છે. ભગવાન ! શર્કરાપભાના ૧,૩૨,ooo યોજનના બુદ્ધિ કલ્પિત વિભાગમાં દ્રવ્યથી વર્ણ યાવતુ સંબદ્ધ છે શું? હા, છે. એ રીતે ઘનોદધિના ૨૦,૦૦૦ યોજન બાહરામાં અને અસંખ્યાત હજાર યોજન બાહચવાક્ય ઘનવાત અને કારાના વિષયમાં જાણવું. શર્કરાપભા માફક સાધસપ્તમી પૃdી સુધી કહેવું. • વિવેચન-૮૭ - આ ૧,૮૦,૦૦૦ યોજન બાહરાવાળી નખભામાં મચ્છેદ-બુદ્ધિ વડે પ્રતકાંડ વિભાગથી છેદાતા. - x " વર્ણથી કાળા આદિ પાંચ દ્રવ્ય, ગંધથી બંને ગંધ, રસથી તિકતાદિ પાંચ, સ્પર્શથી કર્કશાદિ પાંચ, સંસ્થાનથી પરિમંડલાદિ પાંચ. આ બધાં કેવા છે ? પરસ્પર સ્પર્શ માત્ર યુક્ત, તથા પરસ્પર અવગાઢ, જેમાં એક દ્રવ્ય અવગાઢ ત્યાં બીજા પણ દેશી ક્વચિત્ સર્વથી અવગાઢ છે. પરસ્પર સ્નેહથી પ્રતિબદ્ધ હોવાથી, એકને ચલાવતા કે ગ્રહણ કરતા બીજું પણ ચલનાદિ ધર્મયુક્ત થાય છે. પરસ્પર પડાણ - પરસ્પર પ્રગાઢ રૂપે મળીને રહે છે. ભગવંતે કહ્યું. હા, રહે. આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં ખકાંડના ૧૬,000 યોજન બાહલ્ય, પછી રત્નકાંડ ૧૦૦૦ યોજન બાહલ્ય, પછી રિષ્ઠકાંડ સુધી કહેવું. પછી આ રત્નપ્રભા પૃથ્વી પછી પંકબહુલકાંડ - ૮૪,૦૦૦ યોજન બાહલ્ય, પછી બહુલકાંડનું ૮૦,૦૦૦ યોજન બાહરા, પછી ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાંતર સૂત્રાર્થમાં જણાવેલ પ્રમાણ મુજબ જાણવું. પછી શર્કરાપભા પૃથ્વી - ૧,૩૨,૦૦૦ યોજન બાહલ્યથી છે, તેની નીચે ચોક્ત પ્રમાણ ઘનોદયાદિ છે. એ રીતે અધ-સપ્તમી પૃથ્વી સુધી સૂઝાઈ મુજબ બધું કહેવું. - x • હવે સંસ્થાનનું પ્રતિપાદન કરે છે– • સૂત્ર-૮૮ : ભગવાન ! આ રતનપભાનો આકાર કેવો છે ? ગૌતમ! ઝલ્લરી આકાર રતનપભાનો પ્રકાંડ ફ્રા આકારે છે? ઝલ્લરી આકાર, રતનપભાનો રતનકાંડ ૫૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ કયા આકારે છે ? ગૌતમ ઝલ્લરી. એ રીતે રિષ્ઠકાંડ સુધી. એ પ્રમાણે પંકબહુલ, એ રીતે અપૂબહુલ, ઘનોદધિ, ધનવાન, તનુવાત, અવકાશાંતર એ બધાં ઝાલર આકારે જ છે. ભગવાન ! શર્કરાપભા પૃતી કયા આકારે છે ? ગૌતમ ! ઝાલર આકારે. શર્કરાપભા વનોદધિ કયા આકારે છે ? ગૌતમ. ઝાલર આકારે. એ રીતે અવકાશાંતર સુધી કહેતું. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું. • વિવેચન-૮૮ - આ રત્નપ્રભા કયા આકારે રહેલી છે ? ગૌતમ ! ઝાલરવ સંસ્થિત-વિસ્તીર્ણ વલયાકારત્વથી. આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી પ્રકાંડ પણ છે, પછી રનકાંડ, પછી વજકાંડ ચાવત્ રિટકાંડ ઈત્યાદિ • x - અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. તેની નીચે ક્રમથી ઘનોદધિ આદિ બધું ઝાલર સંસ્થાને કહેવું. આ સાતે પૃથ્વી બધી દિશાએ અલોકને સ્પર્શે છે ? • સૂત્ર-૮૯ : ભગવન! આ રનપભાષdીની પૂર્વદિશાના ઉપરીમથી કેટલા આપાંતરાલ પછી લોકાંત છે ? ગૌતમ ! બાર યોજનના અંતર પછી લોકાંત છે. આ પ્રમાણે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં પણ જાણવું. શકશખભા પૃવીના પૂર્વીય ચરમાંથી કેટલા અંતરે લોક છે ? ગૌતમ! ત્રણ ભાગ જૂન ૧૩ યોજના અંતરે લોકાંત છે. આ રીતે ચારે દિશામાં કહેવું. વાલુકાપભાની પૂર્વદિશાથી ? ગૌતમ! વિભાગ સહિત તેર યોજના અંતરે લોકાંત છે. એ રીતે ચારે દિશામાં પણ કહેવું. આ પ્રમાણે બધી તરફ ચારે દિશામાં પૂછવું જોઈએ. પંકપભામાં ચૌદ યોજના અંતરે લોકાંત છે. પાંચમીમાં વિભાગ ન્યૂન પંદર યોજના અંતરે લોકાંત છે. છઠ્ઠીમાં ભાગ સહિત પંદર યોજના અંતરે લોકાંત છે. સાતમીમાં ૧૬ યોજના અંતરે લોકાંત છે. આ પ્રમાણે ઉત્તરદિશાના ચમત સુધી જાણવું. ભગવદ્ નપભાનું પૂર્વીય ચરમાંત કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ત્રણ ભેદ - નોદધિવલય, ઘનવાતવલય, તનુવાdવલય. ભગવન્! આ રતનપભાનું દક્ષિણી ચરમાંત કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદ. એ પ્રમાણે ઉતરિલ્લ સુધી કહેવું. એ પ્રમાણે આધ:સપ્તમી સુધી બધી પૃથ્વીના ઉત્તરી ચમત સુધી કહેવું. • વિવેચન-૮૯ : રનપભા પૃથ્વીના પૂર્વદિશાવર્તી ચરમાંતી, કેટલા અંતરે લોકાંત-અલોકની અવધિ છે ? બાર યોજન પ્રમાણથી. પછી લોકાંત છે. રક્તપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં ચરમપર્યાથી પછી અલોક પૂર્વે બાર યોજન અપાંતરાલ છે. એ રીતે દક્ષિણાદિ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy