SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ No ૨-૩૦ તેનાથી મનુષ્ય નપુંસક અસંખ્યાતગુણ, તેનાથી નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણ - x • તેથી તિર્યંચપુરુષ અસંખ્યાતગણા - x • તેનાથી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણ, ગુણવથી. તેનાથી દેવો સંખ્યાલગણા - x • તેનાથી દેવી સંખ્યાતગુણ, બત્રીસગણત્વથી. તેનાથી તિચિ નપુંસક અનંતગુણ, નિગોદ જીવના અનંતત્વથી. હવે પાંચમું - સૌથી થોડા ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો, તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાગણી, તેનાથી સ્થલચર તિર્યંચ પુરષો સંખ્યાતગણીતેનાથી તેમની સ્ત્રીઓ સંખ્યાતગણી, તેનાથી જલયર તિર્યંચ રૂપો સંખ્યાલગણા, તેનાથી તેની સ્ત્રીઓ સંપ્રખ્યાતગણી, તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા, તેનાથી સ્થલચર-જલચર તિર્યંચ નપુંસકો અનુક્રમે સંખ્યાબણા, તેનાથી ચાર-ત્રણબે ઈન્દ્રિયો અનુક્રમે વિશેષાધિક, તેનાથી તેઉકાયિક અસંખ્યાતગણા, તેનાથી પૃથ્વીઅ-વાયુનાયિકા અનુક્રમે વિશેષાધિક છે, તેનાથી વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અનંતગણા છે. ધે છઠું-સૌથી થોડાં અંતદ્વપક મનુષ્ય સ્ત્રી-પુરુષો છે, આ બંને પરસ્પર તુલ્ય છે, તેમાં સ્ત્રી-પુરુષોના યુગલધર્મપણાથી છે. તેનાથી દેવકુર-ઉત્તરકુરક મનુષ્ય સ્ત્રી-પુરુષ સંખ્યાલગણા છે. સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. એ પ્રમાણે હરિવર્ષ-રમ્ય સ્ત્રી-પુરુષ, હૈમવત-મ્યવત્ સ્ત્રી-પુરુષો અનુક્રમે સંખ્યાલગણા છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેનાથી ભરત-ઐરવતના મનુષ્યો બંને સંખ્યાલગણા, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેનાથી તેની સ્ત્રીઓ સંખ્યાતગણી, ૨૭ગણી હોવાથી, સ્વસ્થાને પરસ્પર તુલ્ય. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના પુરુષો બંને સંખ્યાતપણા અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય. તેનાથી તેની સ્ત્રીઓ સંખ્યાતગણી, પરસ્પર તુલ્ય. તેનાથી અંતર્લીપ મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા - શ્રેણી અસંચેય ભાગગત આકાશ પ્રદેશ સશિ પ્રમાણ_થી. તેનાથી દેવકર-ઉત્તરકુર મનુષ્ય નપુંસકો સંખ્યાત ગણા અને પરસ્પર તુલ્ય એ રીતે હસ્વિર્ષ-રમ્યક્ વર્ષ અને હૈમવત-âરણ્યવત મનુષ્યનપુંસકો અનુક્રમે કહેવા. તેનાથી ભરત-રસ્વત મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા, સ્વસ્થાને તુલ્ય, તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્યનપુસંકો સંખ્યાલગણા, પરસ્પર તુલ્ય. હવે સાતમું - સૌથી થોડાં અનુત્તરોપાતિક દેવપુરષો, તેનાથી ઉપરી-મધ્યમનીચેના સૈવેયકના-અટ્યુત-આરણ-પ્રાણત-આનત દેવો અનુક્રમે સંખ્યાલગણા, ઇત્યાદિ બધું સાર્થવત્ જાણવું. ' હવે આઠમું - સૌથી થોડાં અંતરદ્વીપક મનુષ્ય સ્ત્રી-પુરષો સ્વસ્થાને બંને તુલ્ય-યુગલધર્મત્વથી, એ રીતે દેવકુટુ-ઉત્તરકુરુ, હરિવર્ષ-રમ્યવર્ષ, હૈમવત-હૈરમ્યવના મનુષ્ય સ્ત્રી-પુરુષો અનુક્રમે સંખ્યાતગણા, પરસ્પરતુશે. તેનાથી ભરત-સ્વતના મનુષ્યપુરુષો બંને સંખ્યાલગણા, સ્વસ્થાને તુલ્ય. તેનાથી ભરત-રસ્વત મનુષ્યબી સંખ્યામણા, સ્વસ્થાને પરસ્પરતુચ, તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યરૂપો બંને સંખ્યાલગણા [ઇત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ હોવાથી અહીં વૃત્તિનો અનુવાદ 1િ8/4] જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ છોડી દીધેલ છે.] - x • x - • સૂત્ર-૩૧ : ભગવન! આીઓની કેટલી કાયસ્થિતિ છે ? ગૌતમ! એક અપેક્ષાઓ ઈત્યાદિ પૂર્વવત કહેતું. એ રીતે પુરુષ અને નપુંસક પણ જાણવા. સંચિટ્ટણા પણ ત્રણેની પૂર્વવત કહેવી. અંતર પણ તેમજ છે. • વિવેચન-૭૧ : આ બધું પૂર્વે કહ્યા મુજબ જાણવું. જે કથન પહેલાં અલગ-અલગ પ્રકરણોમાં કરેલ, તે અહીં સમુદાયરૂપે છે, માટે પુનરુક્તિ દોષ નથી. હવે સ્ત્રી-પુરુષ-નપુંસકોનું અા બહુત કહે છે - સ્ત્રી, પુરુષ, નપુંસકોમાં સૌથી ઓછા પુરષો, સ્ત્રી આદિથી હીન સંખ્યાવાળા હોવાથી, તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી, તેનાથી નપુંસકો અનંતગણા કેમકે એકેન્દ્રિયો અનંતાનંત સંખ્યાવાળા છે. હવે મીનું સ્વજાતિ પુરુષથી બહd • સૂત્ર-૩૨,૩ : [] તિર્યંચ રુશીઓ, તિર્યંચ યુરષોથી ત્રણગણી અને ત્રણરૂપ અધિક છે, મનુષ્ય સ્ત્રીઓ - મનુષ્ય પરષોથી રગણી અને રરૂપ અધિક છે. દેવીદેવપુરષોથી ૩ર-ગણી, ૩ર-રણ અધિક છે. [33] મણ વેદરૂપ આ પતિપત્તિમાં ભેદ, સ્થિતિ, સંચિણા, અંતર, અલાબહુવ, વેદોની બંધ સ્થિતિ, વેદોનો પ્રકાર કહ્યો. આ રીતે ત્રણ ભેદે સંસારી જીવોનું કથન કર્યું. • વિવેચન-૭૨,૭૩ - * * * * * વૃદ્ધાચાર્યોએ પણ ઉક્ત સૂત્રને બે ગાથામાં રજૂ કરીને કહ્યું છે - રાગદ્વેષને જિતનાર જિનેશ્વરોએ આમ કહ્યું છે. - પ્રતિપત્તિ ઉપસંહાર ગાથામાં કહ્યું - ત્રણ વેદે કથનમાં પહેલો અધિકાર “ભેટ” કહ્યો, પછી સ્થિતિ ઈત્યાદિ કહેલ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-ર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy