SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ૨-૬૨ પૂર્વકોટિ સ્થિતિમાં ઉપજે પછી આઠમીવાર અંતર્લિંપાદિ ખેચર પુરુષમાં પલ્યોપમના અસંખ્યાત ભાગે ઉપજે. મનુષ્ય પુરુષ, મનુષ્ય સ્ત્રીવતું. સામાન્યથી ફોમને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટી પૃથત્વ અધિક. ત્યાં સાત ભવ પૂર્વકોટિ આયુ મહાવિદેહમાં, આઠમો ભવ દેવકર આદિમાં. ચાસ્ત્રિ ધર્મને આશ્રીને ચોક સમય ઉત્કટ દેશોન પૂર્વકોટિ. કેમકે આઠ વર્ષ પછી ચાસ્ત્રિ સ્વીકારે તેથી દેશોને કહ્યું. વિશેષ વિચારણાથી - કર્મભૂમક મનુષ્ય પુરુષ કર્મભૂમિ બને આશ્રીને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકત્તાધિક, ભાવના પૂર્વવતું. માત્ર આઠમો ભવ એકાંત સુષમામાં ભરત-વતમાં જાણવો. ચારિત્રધર્મને આશ્રીને જઘન્ય એક સમય, સર્વવિરતિ પરિણામથી. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, સમપ્રચા»િાકાળથી. ભરત-વત કર્મભૂમક મનુષ્યપુરુષ પણ ભરત-રસ્વત ક્ષેત્રને આશ્રીને, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, દેશોન પૂર્વકોટિ અધિક. તે પૂર્વકોટિ આયુક વિદેહપુરપનું ભરતાદિમાં સંહરણ કરીને ભરતાદિવાસ યોગથી ભરતાદિ પ્રવૃત વ્યપદેશના ભવાયુક્ષયમાં એકાંત સુષમા પ્રારંભે ઉત્પન્ન જાણવા. ચારિત્રધર્મ આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. ભાવના પૂર્વવત્ પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય પુરષ ફોનને આશ્રીને ઉત્કૃષ્ટમી પૂર્વકોટિ પૃથકત્વ, તે ફરી-ફરી ત્યાં જ સાત વખત ઉત્પત્તિ ભાવવી. પછી અવશ્ય ગત્યંતર કે યોયંતર સંક્રમ થાય. ચાઅિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ. સામાન્યથી અકર્મભૂમક મનુષ્ય પુરુષ તે ભાવ ન છોડીને જમને આશ્રીને જઘન્ય એક પલ્યોપમ ઈત્યાદિ તેની સ્ત્રીના વિષયમાં કહ્યા મુજબ જાણવું - X - X - એ રીતે હૈમવત-ભૈરણ્યવત, હરિવર્ષ-રમ્યફ વર્ષ, દેવકુરુ-ઉત્તરમાં જાણવું [વૃત્તિકાણીએ તેને નોધેલ છે, પણ અમે અનુવાદ છોડી દીધેલ છે.) અંતર્લીપક મનુષ્યપુરુષ જન્મને આશ્રીને દેશોન પલ્યોપમનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, સંહરણને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂd, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ. દેવોની જે સ્થિતિ પૂર્વે કહી, તે જ કાયસ્થિતિ કહેવી, દેવપુરા દેવપુરુષત્વ છોડ્યા વિના કેટલો કાળ ચાવતું નિરંતર રહે ? દેવપણામાં મરી, પછી અનંતર ભવે દેવ ન થાય. ઈત્યાદિ - ૪ - આ પ્રમાણે અવસ્થાને કહ્યું, હવે અંતર કહે છે – • સૂત્ર-૬૩ - ભગવન્ ! અને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ! જી એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિચિયોનિક પુરુષોને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, એ રીતે યાવતુ ખેચર તિર્યંચયોનિકપુરુષોની... ભગવન! મનુષ્યપુરુષોનું કેટલું કાળ અંતર છે ? ગૌતમ ! ક્ષેત્રને આથીને જઘન્ય અંતમુહૂર્ત. [18/3] જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ધર્મચરણ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી યાવ4 દેશોનાધપુગલ પરાવર્સ કમભૂમકોનું ચાવતું વિદેહ ચાવ અઅિધમમાં એક સમય. શેષ રીઓ સમાન કહેવું ચાવ4 તદ્ધપકોની સ્થિતિ જાણવી. દેવપુરુષોનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ભવનવાસી દેવપુરષોનું વાવ( સહસાર, જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન ! આનાત-પરષોને કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ. જઘન્ય વર્ષ પૃથકત્વ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે ચાવતું શૈવેયક દેવપુરુષનું અનુત્તરોપપાતિક દેવપુરુષોનું જઘન્ય વર્ષ પૃથક્વ, ઉતકૃષ્ટ સાતિરેક સંખ્યાત સાગરોપમ. • વિવેચન-૬૩ : પુરુષ, પુરુષત્વથી પડીને ફરી કેટલા કાળે, તે પામે છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય પછી ફરી પુરુષત્વને પામે છે જ્યારે કોઈ પુરષ ઉપશમશ્રેણિ પામી ઉપશાંત પુરુષવેદમાં એક સમય જીવીને, પછી મરે, પછી નિયમથી દેવપુરુષોમાં ઉપજે છે, જો કે સ્ત્રી-નપુંસકને પણ શ્રેણિલાભ થાય, પણ તેઓ શ્રેણિએ ચડીને આવેદક ભાવ પછી મરીને શુભાધ્યાવસાયથી દેવપુરુષપણે ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ - X - X - જાણવો. હવે તિર્યક પુરુષ વિષયક અતિદેશ કહે છે – પૂર્વે જે તિર્યકોનિક સ્ત્રીનું અંતર કહ્યું, તે જ તિર્યંચયોનિક પુરુષોનું કહેવું. તે આ રીતે - [વૃત્તિનો સંક્ષેપ કરેલ છે– સામાન્યથી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતપુદ્ગલ પરાવર્તન નામે વનસ્પતિકાળ. એ રીતે વિશેષથી જલચર-સ્થલચર-ખેયર પુરુષોનું અંતર પણ કહેવું. હવે મનુષ્ય પુરુષત્વ વિષય અંતર પ્રતિપાદનાર્થે અતિદેશ કહે છે – મનુષ્ય સ્ત્રીની માફક મનુષ્ય પુરુષોનું અંતર કહેવું. તે આ રીતે - સામાન્યથી મનુષ્યપુરને ફોઝને આશ્રીને અંતર્મુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ચા»િધર્મ આશ્રીને જઘન્યથી એક સમય, ચારિ પરિમાણથી ભ્રષ્ટ થઈ સમયાંતરમાં ફરી પણ કોઈને ચારિત્રની પ્રતિપતિ સંભવે છે. ઉકાટથી દેશોન અદ્ધ પગલ પરાવર્ત. આ રીતે ભરત, ઐરાવત, પૂર્વ-પશ્ચિમવિદેહ પુરુષોની વક્તવ્યતા કહેવી. સામાન્યથી અકર્મભૂમક મનુષ્યપુરુષને જન્મને આશ્રીને જઘન્ય અંતર ૧૦,૦૦૦ વર્ષ અંતમુહd[ધિક - અકર્મભૂમિમાં ઉત્પન્ન પુરષ મરે, જઘન્ય સ્થિતિક દેવ થઈ, કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ ફરી કોઈ અકર્મભૂમિમાં પુરુષરૂપે ઉપજે. • x • ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ણ ઈત્યાદિ • x • x • x • સ્ટીવ કહેવું. આ પ્રમાણે હૈમવત-ભૈરણ્યવત આદિ કર્મભૂમિમાં જમણી અને સંહરણથી જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર અંતર્લીપજ સુધી કહેવું. હવે દેવપુરુષના અંતરને કહે છે - જઘન્યથી અંતમુહૂd. દેવ ભવથી ચ્યવીને
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy