SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર છે વૈજયંત આદિ અન્ય દ્વારો છે (111) BJદ્વીપ /૧૮૧ ૨૨૧ ચાર ભદ્રાસનોમાં બેઠી. પછી વિજયદેવની તૈઋત્યમાં અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવો ૮૦૦૦ ભદ્રાસનોમાં બેઠા, [ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં આવી ગયેલ હોવાથી અહીં વૃત્તિના અનુવાદમાં પુનરુક્તિ કરી નથી.] આત્મરક્ષક દેવો કેવા છે? સન્નદ્ધબદ્ધ વર્મિત કવયા - અહીં કયવ તનુગાણ, બતર. વર્ષ - લોહમય કુતૂલિકાદિ રૂપ, તેમાં સંજાત તે વર્મિત. - શરીરે આરોપણ કરવાથી. વાદ્ધ - ગાઢતર બંધનથી બાંધવાથી. ઉપીલિયસરાસણપક્રિયાતેમાં વીડિત - ગાઢીકૃત, . બાણ, જેમાં રખાય તે શરાસન - પુધિ. તેની પટ્ટિકા. પિસદ્ધગેવેવિમલવરચિંધપટ્ટા-તેમાં પ્રવેય - ગ્રીવાનું આભરણ. વિમલ શ્રેષ્ઠ ચિહપ વડે તે. ગહિયાઉહપહરણ - તેમાં - મ - જેના વડે યુદ્ધ કરાય છે તે આયુધ-ખેટક આદિ. પ્રણUT - અસિક્તાદિ. જેના વડે આયુધ અને પ્રહરણ ગ્રહણ કરાયેલ છે તે ત્રિનત - આદિ-મધ્ય-અંતે નમેલ. ત્રિસંધ - આદિ-મધ્ય-અંતે સંધિના ભાવથી. વજમય કોટિ ધનુષ ગ્રહણ કરીને. પરિયાઇ કંડકલાવા - વિચિત્ર કાંડ કલાપના યોગથી પર્યાપ્ત કાંડાલાપ. કોઈક નીત્તપાપાવ - નીલ કાંડ કલાપ, બે હાથમાં જેને છે તે નીલપાણી. આ પ્રમાણે પીતપાણી અને રક્તપાણી પણ જાણવું. જેના હાથમાં ચાપ - ધનુષ છે તે ચાપાણી. ત્રા- પ્રકરણ વિશેષ, તે જેના હાથમાં છે તે. એ રીતે ચર્મપાણી - ૪ - દંડપાણી ઈત્યાદિ - X - X - જાણવું. રોગ • એક ચિતપણે તત્પરાયણ રહે છે. ગુપ્ત - સ્વામી ભેદ ન કરે છે. ગુપ્તા બીજાથી અપવેશ્ય, rfન - સેતુ. યુવર - સેવકના ગુણથી યુક્ત. યુવતી - પરસ્પર બદ્ધ પણ બૃહત્ અંતરાલ પાલિ જેમાં નથી તે યુવમવનવા સમય-આચાર, કિંકરભૂત-તેઓ ખરેખર કિંકર નથી, પણ તેના જેવા છે. તેમને પણ જુદુ આસન આપવાથી માન્ય કર્યા છે. તેઓ માત્ર નિજાચાર પરિપાલનથી અને વિનીતપણાથી તથાભૂતવત્ રહે છે. મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-અંતર્ગત્ વિજયદેવાધિકાર પૂર્ણ E :\Maharaj Saheib\Adhayan-19\Book-19C1 PROOF-1) વિજયદ્વારની વકતવ્યતા કહી. હવે વૈજયંત દ્વાર - • સૂત્ર-૧૮૨,૧૮૩ : રિ ભગતના જંબુદ્વીપનું વૈજયંત નામે દ્વાર કાં કહે છે? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪પ,યોજન બાધાએ ગયા પછી જંબુદ્વી-દ્વીપની દક્ષિણ દિશાને અંતે અને લવણસમુદ્રના દક્ષિણાદ્ધની ઉત્તરમાં આ જંબુદ્વીપ દ્વીપનું વૈજયંત નામક દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી છે ઈત્યાદિ બધી વકતવ્યતા વિજય દ્વારવત્ યાતq “તે નિત્ય છે” ત્યાં સુધી કહેવી. ભગવાન ! રાજધાની ક્યાં કહી છે? દક્ષિણ દિશામાં છે. વાવ4 વૈજયંત નામક મહદિક દેવ છે. ભગવાન ! જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપમાં મેર પર્વતની પશ્ચિમે ૪૫,ooo યોજન જંબૂદ્વીપના પશ્ચિમાંતે અને લવણ સમુદ્રના પશ્ચિમાઈની પૂર્વમાં સીનોદ મહાનદીની ઉપર આ જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર કહેલ છે. પ્રમાણાદિ પૂર્વવત્ કહેવું. પશ્ચિમમાં તે રાજધાની છે ત્યાં જયંત નામે મહાદ્ધિક દેવ છે. ભગવાન ! જંબૂઢીપનું અપરાજિત નામક દ્વાર કયાં કહેલ છે? ગૌતમ ! મેરની ઉત્તરે અબાધાથી ૪૫,000 યોજન, જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતે અને લવણ સમુદ્રની ઉત્તરાદ્ધની દક્ષિણે આ જંબૂદ્વીપ દ્વીપનું પરાજિત નામક દ્વાર કહેલ છે. માણાદિ પૂર્વવતું. રાજધાની ઉત્તરમાં ચાવતુ અપરાજિત દેવ છે. ચારે રાજધાનીઓ બીજા જંબૂદ્વીપમાં છે. [૧૮] ભગવત્ ! જંબૂદ્વીપ દ્વીપના એક દ્વારથી બીજ દ્વારનું અભાળાએ કેટલું અંતર કહેલ છે ? ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોન અહદ્ધ યોજના અંતર છે. • વિવેચન-૧૮૨,૧૮૩ : of f બંન્ને ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ આ - વૈજયંત દ્વારથી દક્ષિણથી તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર જતા-તેમ કહેવું. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે – જયંત દ્વારની પશ્ચિમ દિશામાં, અપરાજિત દ્વારની ઉત્તરથી તિછ અસંખ્યાત દ્વીપ સમદ્ર ગયા પછી - તેમ કહેવું. હવે વિજયાદિ દ્વારોનું પરસ્પર અંતર બતાવે છે – ભગવતુ જંબુદ્વીપ દ્વીપ સંબંધી એક દ્વારનું બીજા દ્વારથી અંતર કેટલાં પ્રમાણમાં પ્રતિઘાત રહિતપણે કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૯,૦૫૨ યોજના અને દેશોન અદ્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધાએ અંતર કહેલ છે.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy