SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૯-૩૬૮ ૧૩૩ ૧૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સમય પંચેન્દ્રિય, પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક, પ્રથમ સમય ઇન્દ્રિય વિશેષાધિક, એ પ્રમાણે નીચે-નીચે જતાં યાવતું પ્રથમ સમય એકેન્દ્રિય વિશેષાધિક છે. આuથમ સમય પંચેન્દ્રિય અસંખ્યાતગણાં, પથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક ચાવતુ પથમ સમય રોકેન્દ્રિય અનંતગણ છે. તે આ સંસારી જીવે કહૃા. તે સંસારી જીવભિગમ કહ્યું. • વિવેચન-૩૬૮ : તેમાં જેઓ સંસારી જીવો છે, તેઓ પ્રથમ સમય એકેન્દ્રિય ચાવતું પ્રથમ સમય પંચેન્દ્રિય સુધી દશ ભેદ કહ્યા. હવે આ દશેની ક્રમથી સ્થિતિ કહે છે - પ્રથમ સમય એકેન્દ્રિયની કાળ સ્થિતિ એક સમય છે. કેમકે બીજા આદિ સમયમાં પ્રથમ સમયવ વિશેષણનો યોગ રહેતો નથી. આ પ્રમાણે પ્રથમ સમય બેઈન્દ્રિયાદિના સૂત્રોમાં પણ કહેવું. પથમ સમય એકેન્દ્રિય સૂત્રોમાં જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ - ૫૬ આવલિકામાં એક સમય ન્યૂન પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ છે. કેમકે પ્રથમ સમય ન્યૂન છે. અપ્રથમ સમય બેઈન્દ્રિય સૂત્રમાં ઉત્કૃષ્ટતી બાર વર્ષએક સમય ન્યૂન. અપથમ સમય તેઈન્દ્રિયમાં સમયજૂન ૪૯-અહોરાત્ર. પ્રથમ સમય ચઉરિન્દ્રિયમાં સમય ન્યૂન છ માસ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અપથમ પંચેન્દ્રિય સૂત્રમાં સમય ન્યૂન 33-સાગરોપમ.. ધે કાયસ્થિતિ કહે છે - પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય એકેન્દ્રિયરૂપે કાળથી એક સમય રહે છે. આ પ્રમાણે પ્રથમ સમય બેઈન્દ્રિયાદિ કહેવા. પ્રથમ એકેન્દ્રિય સુગમાં જઘન્યથી સમય ન્યુન ક્ષલક ભવગ્રહણ, પછી બીજે ક્યાંય પણ ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંતી ઉર્ષિણીઅવસર્પિણી. ક્ષેત્રથી અનંતલોક-અસંગેય પુદ્ગલ પરાવર્ત. • x • અપથમ સમય બેઈન્દ્રિય સૂત્રમાં જઘન્યથી તેમજ, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ. પછી આગળ અવશ્ય ઉદ્વર્તન થાય. એ પ્રથમ સમય તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ કહેવા. પ્રથમ સમય પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટથી સાતિક સહસ સાગરોપમ, કેમકે દેવાદિ ભવ ભ્રમણના સાતત્યથી ઉત્કૃષ્ટ પણ આટલું કાળ પ્રમાણ થાય. હવે અંતરની વિચારણા - પ્રથમ સમય એકેન્દ્રિયનું અંતર જઘન્યથી બે ક્ષલ્લક ભવગ્રહણમાં સમય ગૂન. તે ક્ષુલ્લક ભવ ગ્રહણમાં બેઈન્દ્રિયાદિ ભવગ્રહણનું વ્યવધાન છે. તેથી કહ્યું છે - એક પ્રયમ સમય ન્યૂન એકેન્દ્રિય ક્ષુલ્લક ભવગ્રહણ જ, બીજો સંપૂર્ણ બેઈન્દ્રિય આદિ કોઈ ક્ષુલ્લક ભવ ગ્રહણ. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળપૂર્વવતુ. અપ્રથમ સમય એકેન્દ્રિયનું જઘન્ય અંતર સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ (સૂર-૩૬૩ મુજબ વ્યાખ્યા છે.] ઉત્કૃષ્ટ સંખ્યય વર્ષ અધિક બે હજાર સાગરોપમ. - x • પ્રથમ સમય બેઈન્દ્રિયનું જઘન્યથી અંતર સમયગૂન બે ક્ષુલ્લક ભવ ગ્રહણ. (ાલક ભવ વ્યાખ્યા પૂર્વવત] અપ્રથમ સમય બેઈન્દ્રિયનું જઘન્ય અંતર સમયાધિક 19/12] મુલક ભવ. * * * * * ઉત્કૃષ્ટથી અનંતકાળ • * * * એ રીતે પ્રથમ સમય તેઈન્દ્રિયાદિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કહેવું. સામાન્યથી અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય • x • તેથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેથી પ્રથમ સમય તેઈન્દ્રિય વિશેષાધિક છે ઈત્યાદિ પૂર્વવ-સૂગાવત્. હવે ચાપથમ સમયવાળાનું અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય, તેનાથી અપથમ સમય ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે ઈત્યાદિ બધું સ્માર્યવત્ જાણવું, યુક્તિ પૂર્વવત્ છે. હવે એકેન્દ્રિયાદિનું પ્રત્યેકનું પ્રથમ - અપ્રથમ સમયિકનું અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય એકેન્દ્રિય, અહીં બેઈન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન કેન્દ્રિયો જ લેવા. તેનાથી અપચમ સમય એકેન્દ્રિય અનંતગણો છે, કેમકે વનસ્પતિનું અનંતવ છે. બેઈન્દ્રિય સૂત્રમાં સૌથી થોડાં પ્રથમ સમય બેઈન્દ્રિયો, અપ્રથમ સમય બેઈન્દ્રિય અસંખ્યાતગણાં છે. એ રીતે બધાં કહેવા. હવે આ દેશનું પરસ્પર અNબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય, તેનાથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. એ રીતે સૂકાર્યવત્ કહેવું. યુક્તિ પ્રથમ અા બહત્વવત્ કહેવી. તેનાથી પ્રથમ સમય પંચેન્દ્રિયો અસંખ્યાતગણાં છે. -X - X • તેનાથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. ચાવતુ - x અપ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણાં છે. મુનિ દીપરત્નસાગરે કરેલા પ્રતિપત્તિ-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy