SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ / પ/ર૯૩ ૧૦૧ રતનમય યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં સુભ અને મહાપ્રભ નામે બે મહર્વિક દેવ રહે છે. તેથી સોદવર કહે છે. સર્વે જ્યોતિક પૂર્વવત કહેવા. aોદોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર, ક્ષોદવરદ્વીપને ઘેરીને રહેલ છે. ચાવતું સંખ્યાત લાખ યોજન પરિધિથી છે. ચાવતુ નામાર્થ – ગૌતમ ! ક્ષોદોદ સમુદ્રનું જળ જાતિવંત શ્રેષ્ઠ ઈશુરસથી અધિક ઈષ્ટ યાવતુ આસ્વાદ્ય છે. તે ઈશુરસ સ્વાદિષ્ટ, ગાઢ, પશd, વિશ્રાંત, સ્નિગ્ધ, સુકુમાલ ભૂમિભાગમાં સુછિw, સુકાઇ-લસ્ટ-વિશિષ્ટ-નિuહત આજીત વાવીત સુકાસ જ્ય પયત-નિપુણ પરિકઅનુપાલિત-ન્યુદ્ધિ વૃદ્ધ, સુજાત. લવણ-તૃણ દોષ વર્જિત, નયાય પરિવર્તિત, નિમતિ સુંદર સ્ત્રી પરિણવ મૃદુ-પી-પોર-ભંગુર-સુજાત-મધુર સપુષ્પ વિરચિતશિતપરિફાસિત ઉપદ્રવ વિવર્જિત અભિનવ તવગ્ર, અપાલિત, વિભાગ નિછોડિતવાડિક, અપનિતમ્લ, ગ્રંથિ પરિશોધિત, કુશલ નઋલ્પિત ઉqણા ચાવતુ પોડિય, બલવાન નર, યંત્ર વડે પરિણાલિત આ ઈશુરસ્ય વસ્ત્રથી ગાળેલ હોય, ચાતુતિક સુવાસિત, અધિક પથ્ય-લઘુક, વણપપેતાદિ પૂવવ4. શું આવું ક્ષોદોદસમુદ્ર જળ છે ? ના, તે અર્થ સમર્થ નથી ક્ષોદરસ સમુદ્રનું જળ આનાથી ઈષ્ટતરક યાવત્ આસ્વાધ છે. પૂણભદ્ર - માણિભદ્ધ આ બે દેવો યાવ4 વસે છે. બાકી પૂર્વવતું. સંખ્યાત જ્યોતિક છે. • વિવેચન-૨૯૩ : ધૃતવરદ્વીપ ક્ષીરોદ સમુદ્રને ઘેરીને રહેલ છે. અહીં પણ ચકવાલ વિડંભ, પરિધિ, પાવક્વેદિકા, વનખંડાદિ વક્તવ્યતા પૂર્વવતું. હવે નામ નિમિત કહે છે – ધૃતવરદ્વીપને ધૃતવર દ્વીપ કેમ કહે છે ? ધૃતવર દ્વીપમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઈત્યાદિ અરુણવરદ્વીપવતું બધું કહેવું. ચાવત્ વ્યંતર દેવો-દેવીઓ ચાવત્ વિચરે છે. માત્ર વાપી વૃતોદક પરિપૂર્ણ કહેવી. પર્વતો, પર્વતોમાં આસનો ઈત્યાદિ બધું સુવર્ણમય કહેવું. કનક અને કનકપ્રભ દેવ અનુક્રમે પૂર્વ-પશ્ચિમના અધિપતિ છે ધૃતોદક અને વાપી આદિના યોગથી તથા ધૃતવર્ણ દેવ અને સ્વામીત્વ વડે ધૃતવર દ્વીપ ના છે. ચંદ્રાદિસંખ્યા સંખ્યા પૂર્વવતું. ધૃતોદ સમુદ્ર, ધૃતવરદ્વીપને ઘેરીને રહેલ છે બાકી બધું ધૃતવરદ્વીપ માફક કહેવું. હવે નામ નિમિત્ત – ધૃતોદ સમુદ્રને ધૃતોદ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! ધૃતોદ સમુદ્રનું જળ શરદઋતુમાં થયેલ ગાયના ઘીના માંડના ઉપરના ભાગે સ્થિત ધૃતસાર, તે અગ્નિથી પરિતાપિત હોય, સ્થાનાંતરે લઈ જવાયેલ ન હોય, તત્કાળ નિપાદિત હોય, કચરો શાંત થયેલ હોય, સલકી કર્ણિકાર પુષ્પ વણભાયુક્ત, વણદિથી યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, દીપનીય આદિ છે. શું સમુદ્ર-જળ આવું છે ? ના, ધૃતોદ સમુદ્રનું જળ ચોક્ત સ્વરૂપ ઘી થી ઈષ્ટતર યાવતુ મનામતર આસ્વાદથી કહ્યું છે. ધૃત જેવું ઉદક હોવાથી ધૃતોદ, • X - X • ચંદ્રાદિ સંખ્યા સૂત્ર સુગમ છે. ૧૦૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 ક્ષોદવર દ્વીપ - x - ધૃતોદ સમુદ્રને ઘેરીને રહેલ છે. ચકવાલ વિખંભ, પરિધિ, દ્વારાદિ વકતવ્યતા પૂર્વવત્ નામનો અન્વર્ય - ક્ષોદવરદ્વીપ નામ કેમ છે ? ગૌતમ ! ક્ષોદવર દ્વીપમાં તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. પર્વત, પર્વતના આસનો ઈત્યાદિ બધું વૈડૂર્યમય કહ્યું છે. સુપભ અને મહાપભ અનુક્રમે પૂર્વાદ્ધ-પશ્ચિમાદ્ધના અધિપતિ બે દેવો અહીં-x• વસે છે. તેથી ક્ષોદોદક અને વાપી આદિના યોગથી ક્ષોદવરદ્વીપ. - x - ક્ષોદોદ નામે સમુદ્ર •x - ક્ષોદવર દ્વીપને ઘેરીને રહેલ છે. ચક્રવાલ વિઠંભાદિ વક્તવ્યતા પૂર્વવત્ - x• હવે નામ નિમિત્ત- ક્ષોદોદ સમુદ્રને ક્ષોદોદ સમુદ્ધ કેમ કહે છે ? ક્ષોદોદ સમુદ્રનું જળ જેમ કોઈ જાત્ય શેરડી હોય. વિશિષ્ટ પંડ્ર દેશોભવ હરિતા શાáલ અથવા ભેરંગ દેશોદ્ભવ શેરડી, તેને કાળી ગાંઠો હોય, ઉપરના પાનના સમૂહની અપેક્ષાએ હરિતાલવત પિંજર હોય, મૂળ પ્રભાગ દૂર કરાયેલ હોય, ઉદdભાગમાંથી પણ ત્રીજો ભાગ હીન હોય મધ્યનો પ્રભાવ રહેલ હોય. જેમાંથી પ્રવગાંઠ દૂર કરાયેલ હોય. તેમાં મૂળ વિભાગ, ઉપરનો પ્રિભાગ, પર્વ-ગાંઠ સારા રસવાળા ન હોવાથી તેનું વર્જન કરેલ છે. પછી જે ઇફ્ફરસ હોય તેને બારીક વથી ગાળીને ચતુતકથી સારી રીતે વાસિત કરેલ હોય. આ ચતુર્નાતક એટલે તજ, એલચી, કેસર અને મરી. તે અતિશય પથ્ય હોય, લઘુ પરિણામ હોય, વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી યુક્ત હોય, આસ્વાદનીય, દર્પણીય આદિ હોય. આવું કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું - ક્ષોદોદ સમુદ્રનું જળ આવું હોય ? ભગવંતે કહ્યું – ના. ક્ષોદોદ સમુદ્રનું જળ યથાક્તરૂપ ફોટરસાદિથી ઈટતર ચાવતુ મનાતર આસ્વાદવાળું છે. “બીજો પાઠ જે સુગમાં જોયો તે ઘણી પ્રતોમાં દેખાતો ન હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી” એમ વૃત્તિકારશ્રી લખે છે. પૂર્ણ અને પૂર્ણપ્રભ બે દેવ છે. ઈત્યાદિ - x - • સૂત્ર-૨૯૪ - નંદીશ્વર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થિત છે. આદિ પૂર્વવત, તે #ોદોદ સમુદ્રને ચોતરફથી ઘેરીને રહેલ છે. પરિધિ, પાવરવેદિકા, વનખંડ, દ્વાર દ્વારાંતર પ્રદેશ, જીવ પૂર્વવત ભગવાન ! નંદીશ્વર દ્વીપના નામનું કારણ શું છે ? ગૌતમ / સ્થાને સ્થાને ઘણી નાની-નાની વાવડી યાવતું બિલપંકિતઓ છે, જેમાં ઈશુરસ જેનું જળ ભરેલું છે, ઉત્પાત્પર્વતો સર્વ જમય, સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. અથવા હે ગૌતમ / નંદીશ્વર દ્વીપના ચકdલ કિંભના બહુમણિ દેશ ભાગમાં અહીં ચાર દિશામાં ચાર અંજની પર્વતો કહ્યા છે. • • • • - • તે અંજનક પર્વતો ૮૪,000 યોજન ઉd ઉચ્ચત્વથી છે, ૧ooo જમીનમાં છે, મૂળમાં સાતિરેક ૧૦,૦૦૦ યોજન, ધરણીતલે ૧૦,૦૦૦ યોજના લંબાઈ-પહોળાઈથી, ત્યારપછી એક-એક પ્રદેશ મઝાથી ઘટતા-ઘટતા ઉપરના ભાગે ૧ooo યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ મુળમાં ૩૧,૬૨૩ યોજનથી કંઈક અધિક, ધરણીતe B૧,૬૨૩ યોજનથી કંઈક જૂન, શિખરમાં ૩૧૬૨
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy