SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ/ર૦૩ કહેવી. વિશેષ આ - સર્વરનમય કહેવું. નામ નિમિત- નાની-નાની વાવડી યાવતું બિલપંક્તિમાં ઘણાં ઉત્પલો ચાવતુ સહસપત્રો કર્કોટક આકારના છે તેથી તે કર્કોટકાદિ કહેવાય છે. તેના યોગે પર્વત પણ કર્કોટક છે તથા કર્કોટક નામે પલ્યોપમસ્થિતિક દેવ ત્યાં રહે છે. તેથી કર્કોટકના સ્વામીત્વથી કર્કોટક છે. રાજધાની પણ કર્કોટક આવાસ પર્વતની ઉત્તરપૂર્વ દિશામાં તીર્થો અસંખ્યાત દ્વીપસમુદ્રો ગયા પછી બીજા લવણ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજના ગયા પછી કર્કોટક નામે વિજયા રાજઘાની જેવી જાણવી. એ પ્રમાણે કર્દમ, કૈલાશ, અરણપ્રભ વક્તવ્યતા કહેવી. વિશેષ આ – જંબુદ્વીપના મેરની લવણસમુદ્રમાં દક્ષિણપૂર્વમાં કર્દમક, દક્ષિમ-પશ્ચિમમાં કૈલાશ, પશ્ચિમઉત્તરમાં અરુણપભ છે. નામ વિચારણા પૂર્વવત્ - તેના તેવા ઉત્પલ અને તે-તે નામક દેવ સમજી લેવા - X - X - રાજધાની - કર્દમકા, કર્દમ આવાસ પર્વતની દક્ષિણપૂર્વમાં, કૈલાશા - કૈલાશ આવાસ પર્વતની દક્ષિણપશ્ચિમમાં અરુણપ્રભા - અરુણપભ આવાસ પર્વતની પશ્ચિમોતરમાં - X - X - છે. તે વિજયા રાજધાનીની માફક કહેવી. • સૂત્ર-૨૦૮ : ભગવાન ! લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ નામે દ્વીપ ક્યાં છે? ગૌતમ જંબુદ્વીપના મેર પર્વતની પશ્ચિમે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં અહીં લવણાધિપતિ સુસ્થિતનો ગૌતમદ્વીપ કહેલ છે. તે ૧ર,ooo યોજના લાંબો-પહોળો, ૩૩,૯૪૮ યોજનથી કંઈક ન્યૂન પરિધિથી, શંભૂદ્વીત દિશામાં ૮૮-ર યોજન અને ૪/૫ યોજન જહાંતથી ઉપર ઉઠેલ છે. લવણસમુદ્ર તરફ જહાંતથી બે કોશ ઉપર ઉઠેલ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડણી ચોતરફથી ઘેરાયેલ છે ઈત્યાદિ. બંનેનું વર્ણન કરી લેવું. ગૌતમદ્વીપ દ્વીપમાં ચાવતુ બસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. જેમ કોઈ આલિંગપુષ્કર ચાવતુ બેસે છે. તે બહુરામ સ્મરણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગે લવાધિપતિ સુસ્થિત દેવનો એક મોટો અતિક્રિડાવાસ નામે ભૌમેયવિહાર છે તે ૬ યોજન ઉંચો અને ૩૧ યોજન પહોળો છે. અનેક શત સ્તંભો ઉપર સંનિવિષ્ટ છે. અહીં ભવન વર્ણન કહેવું.. તે અતિક્રીડાવાસ ભૌમેયવિહારની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહ્યો છે, યાવત મણીનો સ્પર્શ. તે બસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાણે એક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, યોજન ઘડી સર્વ મણિમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર દેવ શયનીય છે. તેનું વર્ણન કરવું. - ભગવન / ગૌતમહીપને ગૌતમદ્વીપ કેમ કહે છે ? ત્યાં-ત્યાં, તેમ-તેમાં ઘણાં ઉતાલો ચાવતુ ગૌતમ કારે ઉત્પલો છે ઈત્યાદિ કારણે કહે છે, ચાવતું તે નિત્ય છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવદ્ ! લવણાધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા રાજધાની ક્રાં છે ? ગૌતમ દ્વીપની પશ્ચિમમાં તીછ અસંખ્યાત દ્વીપ ગયા પછી બીજ લવણ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને. એ પ્રમાણે બધું પૂર્વવતુ જાણવું વાવ4 સુતિ દેવ છે. • વિવેચન-૨૦૮ - લવણાધિપતિ સુસ્થિતનો ગૌતમ દ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન ગયા પછી લવણાધિપ સુસ્થિત દેવનો ગૌતમદ્વીપ નામે દ્વીપ છે, તે ૧૨,000 યોજન લાંબો-પહોળો છે ઈત્યાદિ. જંબુદ્વીપ દિશામાં ૮૮ યોજન અને ૪૦૫ ભાગ યોજન જળના ઉપરિતળથી ઉંચો છે. લવણસમદ્ધ દિશામાં જળાંતથી બે કોશ ઉંચો છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફતી પરિક્ષિત છે. તે ગૌતમહીપની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે, તેનું વર્ણન પૂર્વવત્ ચાવત્ તૃણોના અને મણીના શબ્દનું વર્ણન, વાવડી આદિ વર્ણન ચાવતુ ઘણાં વ્યંતર દેવો બેસે છે, સુવે છે યાવત્ વિચારે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે અહીં લવણાધિપ સુસ્થિતને યોગ્ય એક મોટો અતિક્રીડાવાસ નામે ભૌમેય વિહાર છે. તે શા યોજન ઉંચો ઈત્યાદિ છે. ભવન-ઉલ્લોયાદિ વર્ણન પૂર્વવતુ. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા છે. તે યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સર્વચા મણિમયી ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર દેવ શયનીય છે, અષ્ટમંગલાદિ પૂર્વવતુ. નામ નિમિત પૃચ્છા-તેને ગૌતમહીપ કેમ કહે છે ? ગૌતમ ! આ નામ શાશ્વત છે ઈત્યાદિ પૂર્વવતું. બીજી પ્રતમાં એવો પાઠ છે કે – ગૌતમદ્વીપમાં તેમ-તેમાં, ત્યાંત્યાં ઘણાં ઉત્પલો યાવત્ સહસપત્રો ગૌતમપ્રભા, ગૌતમવણ, ગૌતમવણભી યુકત છે ઈત્યાદિ પર્વવતુ કહેવું. લવણાધિપ સુસ્થિત અહીં મહદ્ધિક યાવતુ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિક દેવોનું ચાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવોનું, ગૌતમદ્વીપની સુસ્થિતા રાજધાની અને બીજા ઘણાં વ્યંતર દેવ-દેવીનું આધિપત્ય કરતાં ચાવતું વિચારે છે. આ નામ શાશ્વત છે - X - X - - - - હવે જંબુદ્વીપગત ચંદ્રદ્વીપ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૨૦૯ થી ૨૧૬ : [૨૯] ભગવાન ! જંબૂઢીગત ચંદ્રોના ચંદ્રદ્વીપો નામક બંને દ્વીપો કર્યા છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને અહીં જંબુદ્વીપગત ચંદ્રના ચંદ્રદ્વીપ નામે બે દ્વીપ છે. તે જંબૂદ્વીપની દિશામાં ૮૮ યોજન અને folધ યોજન પાણીથી ઉપર બેઠેલ છે. લવણસમુદ્રની દિશામાં જતાંતથી બે કોશ ઉપર ઉઠેલ છે. તે ૧૨,ooo યોજન લાંબા-પહોળા છે. બાકી પરિધિ આદિ કથન ગૌતમદ્વીપવતું હતું. પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિવેષ્ટિત છે. આ બંનેનું વર્ણન કરવું જોઈએ. ત્યાં બહુસમ રમણીય ભૂમિભાગ છે યાવત્ જ્યોતિષ દેવો બેસે છે. તે બહુરામ રમણીય
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy