SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ દ્વીપર૦૨ પપ ૧૦,ooo યોજન, મધ્યમાં એક પ્રાદેશિક શ્રેણિથી વૃદ્ધિગત થતાં એક-એક લાખ યોજન પહોળા હોય છે. પછી એક એક પ્રદેશ શ્રેણીથી હીન થતાં ઉપર મુખમૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા રહે છે. આ મહાપાતાળ કળશોની ભીંતો સત્ર સમાન છે. તે ૧ooo યોજન જાડી છે. સર્વ વજરનમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે. તેમાં ઘણાં જીવો અને યુગલો ઉત્પન્ન થાય છે અને નીકળે છે, તેમનો ચય-ઉપચય થાય છે. દ્રવ્યાર્થતાથી તે ભીતો શાશ્વત છે. વર્ષ આદિ યયિોથી અશાશ્વત છે. પાતાળ કળશોમાં મહહિક ચાવતું પલ્યોપમ-સ્થિતિક ચાર દેવો – કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન છે. તે મહાપાતાળ કળશોના ત્રણ વિભાગ કહેલા છે – નીચેનો વિભાગ, મધ્યમ નિભાગ, ઉપરનો વિભાગ. તે મિભાગો 33,333-W; યોજન બાહલ્યથી છે. તેના નીચલા પ્રિભાગમાં વાયુકાય છે, મદયમ નિભાગમાં વાયુકાય અને આકાય છે, ઉપરના ભાગમાં અકાય છે. આનાથી અતિરિક્ત હે ગૌતમ ! લવણસમદ્રમાં તે-તે દેશમાં ઘણાં નાના કુંભાકૃતિ વાળા લધુ પાતાળ કળશો કહ્યા છે. તે લધુ પાતાળ કળશો એક-એક હજાર યોજન પાણીમાં ઉકા પનિટ છે. તેનો વિકંભ મુળમાં ૧oo યોજન, મધ્યમાં એક પ્રદેશિક શ્રેણી વડે વધતાવધતા ૧૦eo યોજન, ઉપર એ રીતે ઘટતાં-ઘટતાં મુખમૂલમાં એક-એક સો યોજન પહોળા છે. તે લધુ પાતાળ કળશોની ભીંતો સર્વત્ર સમ, દશ યોજન જાહલ્યથી છે. તે સર્વે વજમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તેમાં ઘણાં જીવો અને પગલો યાવતુ આશાશ્ચત પણ છે, પ્રત્યેકમાં અદ્ધ પલ્યોપમ સ્થિતિક દેવ રહે છે. તે લધુ પાતાળ કળશોમાં ત્રણ વિભાગ છે – નીચેનો વિભાગ, મધ્ય ગિભાગ, ઉપરનો ભાગ. તે મિભાગો 333-/ યોજન બહિચથી કહેલા છે. તેમાં જે નીચેનો ભાગ છે, તે વાયુકાયથી, મધ્યમ વિભાગ વાયુકાય અને કાયથી તથા ઉપરનો શભાણ અપુકાયથી ભરેલ છે. આ રીતે બધાં મળીને લવણ સમુદ્રમાં 9૮૮૪ પાતાળ કળશો હોય છે, તેમ કહેલ છે. તે મહાપાતાળ અને લઘુપાતાળ કળશોના નીચેના અને મધ્યના વિભાગમાં ઘણાં ઉદાર વાયુકાય સંવેદે છે, સમચ્છે છે, હલે છે : ચલે છે, કર્યું છે, ક્ષોભ પામે છે, ઘર્ષિત થાય છે, સ્પંદિત થાય છે, તે ભાવમાં પરિણમે છે, ત્યારે તે ઉદક [ણી] ઉછાળા મારે છે. જ્યારે તે મહાપાતાળ અને લઘુપાતાળ કળશોના નીચેના અને મધ્યના વિભાગમાં ઘણાં ઉદર વાયુકાયો યાવત્ તે ભાવને પરિણમતા નથી, ત્યારે તે ઉદક-પાણી ઉછાળા મારતું નથી. તે અંતરમાં જ્યારે તે વાયુ ઉદીરણા મે ત્યારે તે પાણી ઉછાળા મારે છે અને તે અંતરમાં જ્યારે તે વાયુ ઉદીરણા ન પામે, ત્યારે તે પાણી ઉછાળા મારતું નથી. એ પ્રમાણે છે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમમાં અતિશય પાણી વધે છે. કે ઘટે છે. • વિવેચન-૨૦૨ : ભદંત ! લવણ સમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમની તિથિમાં, તેમાં પૌમાસીપૂનમ એટલે જેમાં મહીનો પૂર્ણ થાય છે. અથવા જેમાં ચંદ્રમા પૂર્ણ છે તે પૂર્ણીમા. અતિ-અતિ વધે કે ઘટે ? ગૌતમ ! જંબૂદ્વીપનો જે મેરુ પર્વત, તેની ચારે દિશામાં લવણસમુદ્રમાં ૯૫,૦૦૦ + ૯૫,ooo યોજન જતાં અતિ મોટી ચાર મહાપિટક સંસ્થાના સંસ્થિત અથવા મહાપાતાળ કળશો કહ્યા છે - X • તે આ રીતે - મેરની પૂર્વ દિશામાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં ચૂપ અને ઉત્તરમાં ઈશ્વર, તે ચારે મહાપાતાળ કળશો એક-એક લાખ યોજન ઉઠેઘવી, મૂળમાં ૧૦,૦૦૦ યોજન આદિ સગાઈવવું. * * * * * તે મહાપાતાળ કળશોની ભીંતો સબ સમ, ૧000 યોજન જાડી છે તે સર્વથા વજમય, સ્વચ્છ યાવત પ્રતિરૂ૫ છે. તે વજમય ભીંતોમાં ઘણાં પૃથ્વીકાયિક જીવો અને પુદ્ગલો જાય છે અને ઉપજે છે. જીવોનો જ ઉત્પતિધર્મ છે. માટે જીવ લીધા, ચય અને ઉપચયને પામે છે, આ બંને પદ પુદ્ગલોની અપેક્ષાએ છે. કેમકે ચય અને અપચય ઘર્મનો વ્યવહાર પુદ્ગલોમાં છે. તે સકલ કાળ તદાકાર અને સદા અવસ્થાનથી તે ભીંતો દ્રથાર્થપણે શાશ્વત છે અને વદિ પચચી વળી શાશ્વત છે. કેમકે વણિિદ પ્રતિક્ષણે અથવા કેટલાંક કાળે અન્યથા અન્યથા થાય. તે ચાર પાતાળ કળશોમાં ચાર મહદ્ધિક દેવો, પલ્યોપમ સ્થિતિવાળા છે, તે વસે છે. વડવામૂળમાં કાળ, કેસૂપમાં મહાકાળ, ચૂપમાં વેલેબ, ઈશ્વમાં પ્રભંજન. તે પ્રત્યેક મહાપાતાળ કળશના ત્રણ વિભાગ છે. નીચે-મધ્ય-ઉપર. તે ત્રણે 33,333 યોજન બાહરાવી કહ્યા છે. તે ચારે પાતાળ કળશોમાં નીચેના નિભાગમાં વાયુકાય રહે છે, મધ્યમાં વાયુકાય અને અકાય, ઉપર ચાકાય રહે છે. તે પાતાળ કળશોના આંતરામાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં લઘુ પાતાળ કળશો છે, ઈત્યાદિ સૂત્રાર્થવત. -x • તે લઘુ પાતાળ કળશોની ભીંતો સર્વક સમ અને દશ-દશ યોજન જાડી છે. ઈત્યાદિ સુત્રાવિતુ ચાવતુ સ્પર્શ પર્યાયિથી અશાશ્વત છે. પ્રત્યેકે પ્રત્યેક તે અદ્ધ પલ્યોપમ સ્થિતિક દેવતા વડે પરિગૃહિત છે. તે લઘુ પાતાળ કળશોના પ્રત્યેના ત્રણ મિભાગ કહ્યા છે તે સૂગાર્ણવતું. તે લઘુ પાતાળ કળસોમાં પણ નીચેના મિભાગમાં વાયુકાયાદિ કહેવા. આ પ્રમાણે બધાં મળીને ૮૮૪ પાતાળ કળશો મેં તથા બધાં તીર્થકરોએ કહેલા છે. પાતાળ કળશ સંખ્યા, પ્રિભાગ, પ્રિભાગદ્રવ્ય આદિને જણાવતી ત્રણ ગાયા પણ વૃત્તિકારે નોંધેલી છે. * * * તે લઘુ પાતાળ કળસો અને મહાપાતાળ કળશોના નીચેના અને મધ્યના ત્રિભાગમાં તથા જગસ્થિતિ સ્વાભાવથી પ્રતિદિન બે વખત, તેનાથી પણ ચૌદશ આદિ તિથિઓમાં અતિરેકથી અતિ પ્રભૂત, ઉર્ધ્વગમન સ્વભાવી અને પ્રબળશકિતવાળા વાયુ ઉત્પત્તિ અભિમુખ થાય છે. પછી ક્ષણાંતરે મૂઈન જન્મને પ્રાપ્ત કરનારા થાય
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy