SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ BJદ્વીપ /૧૬ તે મણિપીઠિકાની ઉપર અહીં માણાવક નામે ચૈત્યસ્તંભ કહેલ છે. તે સાડા સાત યોજન ઊંચો, અદ્ધ કોશ ઉદ્વેધથી - જમીનમાં, અદ્ધ કોશ વિસર્કલથી છે. તેની છ કોટી, છ કોણ, છ ભાગ છે. તે જમય, , ઉષ્ઠ સંસ્થિત છે.. એ પ્રમાણે મહેન્દ્ર ધ્વજના વર્ણન મુજબ “પ્રાસાદીય” સુધી કહેવું. તે માણવક ચૈત્યસ્તંભની ઉપર છ કોશ ઉલ્લંઘીને અને નીચે પણ છે કોશ વજીને વચ્ચેના સાડા ચાર યોજનમાં આ ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહ્યા છે. તે સોના-રૂપાના ફલકોમાં ઘણાં જમય નાગદતકો કહ્યા છે. તે વજનમય નાગ-દંતકોમાં ઘણાં રજતમય સિક્કાઓ કહ્યા છે. તે રજતમય સિક્કામાં ઘણાં વજમય ગોળ-વૃત્ત સમુકો કહ્યા છે. તે જમય ગોળવૃત્ત સમુદ્ગકોમાં ઘણાં જિનસક્રિથઓ સનિક્ષિપ્ત રહેલા છે. તે વિજય દેવ અને બીજા ઘણાં વ્યંતર દેવદેવીઓ માટે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણમંગલ-દેવત્વ-રીત્યરૂપ તથા પપાસનીય છે. માણવક ચૈત્યdભની ઉપર આઠઆઠ મંગલ, તજ, છમાતીછમ રહેલ છે. તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વે એક મોટી મણિપીઠિકા કહેલી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી એક યોજન બાહલ્સથી સર્વમણીમકી ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસન વનિ કરવું. તે માણવક ચૈત્ય સ્તંભની પશ્ચિમે એક મોટી મણિપીઠિકા કહેલ છે. એક યોજન લાંબી-પહોળી, આયિોજન બાહલ્યથી, સવમણિમયી, રવજી છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું દેવશયનીય કહેલ છે. તે દેવશયનીયનું આવા સ્વરૂપનું વર્ણન કહેલ છે. • વિવિધ મણિમય પ્રતિપાદ, સુવર્ણના પાયા, વિવિધ મણિમય પાદશીષ, જંબૂનદમય ગામો, વજમય સંધિ, વિવિધ મણિમય તે વવિલ છે. રજતમય તુલી, લોહિતાક્ષમય કીયા, તપનીયમય ગંડોપધાનિકા છે. તે દેવ શયનીયની બંને બાજુ તકીયા, બે બાજુ ઉત્ત, મધ્ય ગંભીર, લિંગણવર્તિક, ગંગા નદીના કિનારાની રેતીમાં પગ રાખતા અંદર ધસી જાય તેવી જ શસ્યા છે. તેના ઉપર વેલ-બૂટા કાઢેલ સુતરાઉ વસ્ત્ર બિછાવેલ છે. તેના ઉપર અiણ લગાવેલ છે, તે લાલ વસ્ત્રાથી ઢાંકેલ, સુરા, મૃગચર્મ-ભૂરુ વનસ્પતિ અને માખણ સમાન મૃદુ સ્પર્શવાળી, પ્રસાદીય છે. તે દેવશયનીયના ઉત્તર પૂર્વમાં એક મોટી મણીપીઠિકા કહેલ છે. તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજના બહિલ્સથી, સર્વમણિમયી યાવતું સ્વચ્છ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટો ક્ષુલ્લક મહેન્દ્રવજ કહે છે. સાડા સાત યોજન ઉd-ઉચ્ચત્તથી છે. અર્દકોશ ઉદ્વેધથી, અદ્ધકોશ વિષ્ક્રમથી, વૈડૂર્યમય-વૃd-Gષ્ટ-સંસ્થિત આદિ પૂર્વવત્ યાવ4 મંગલ, ધ્વજ, છાતિછત્ર છે. તે શુદ્ર મંગલધ્વજની પશ્ચિમે વિજય દેવનો ચોપ્પાલ નામે પ્રહરણ કોશ ૧૮૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કહેલ છે. તે વિજય દેવના પરીધરન પ્રમુખ ઘણાં પ્રહરણ રનો સંનિક્ષિપ્ત રહેલ છે. તે શબ ઉજ્જવલ, અતિ તેજ અને તીક્ષણધારવાના છે. તે પ્રસાદીયાદિ છે. તે સુધમસિભાની ઉપર ઘણાં આઠ-આઠ મંગલ, ધ્વજ, છત્રાતિછત્ર છે. • વિવેચન-૧૩૬ - તે બહસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મણિપીઠિકા કહી છે. બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી સર્વથા મણિમયી, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણિપીઠિકાની ઉપર મહાનું એક માણવક નામક ચૈત્યતંભ કહેલ છે. સાડા સાત યોજન ઉચ્ચ, અદ્ધકોશ વિાકંભથી, છકોટિક, છ વિગ્રહિક, વજમય-નૃતલટ-સંસ્થિત ઈત્યાદિ મહેન્દ્ર-વજવતું વર્ણન ત્યાં સુધી કહેવું યાવતુ પ્રતિરૂપ છે. તે માણવક ચૈત્ય તંભ ઉપર-નીચે છ-છ કોશ છોડીને મથેના સાડા ચાર યોજનમાં ઘણાં સુવર્ણ રૂધ્યમય ફલક છે, ઈત્યાદિ ફલક વર્ણન કરવું. નાગદંતસિક્કગ વર્ણન પૂર્વવત્ કરવું તે રજતમય સિક્કામાં ઘણાં વજમય, ગોળ-વૃત, સમુદ્ગકો છે. તે વજમય સમગકમાં ઘણી જિનસક્રિય રહેલ છે. જે વિજય દેવ તથા બીજા વંતરાદિ દેવ-દેવીને ચંદનથી અર્ચનીય, સ્તુતિ આદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, બહુમાનકરણથી માનનીય, વાદિથી સકારણીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્ય એ બુદ્ધિથી પર્યાપાસનીય છે. તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વ દિશામાં મોટી મણિપીઠિકા કહેલી છે. એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન બાહરાચી, સર્વથા મણીમયી, અચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન કહેલ છે, તેનું વર્ણન અને ભદ્રાસનાદિ પૂર્વવત્ છે. તે માણવક નામક ચૈત્યતંભની પશ્ચિમ દિશામાં મોટી મણિપીઠિકા કહેલ છે. એક યોજન લાંબુ-પહોળું છે, અદ્ધ યોજન બાહલ્યથી છે. સર્વમણીમયી ઇત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકાની ઉપર અહીં એક મોટી દેવશય્યા છે. તેનું વર્ણન આ રીતે • વિવિધ મણિમય, મૂળપાયા - પ્રતિવિશિષ્ટ ઉપખંભ કરણને માટે પાદ, પ્રતિપાદ. - * * જાંબૂનદમય ગાત્ર * ઇષ વજમય વજ રત્નપૂરિત સંધિઓ છે. વિવિધ મણિમય સૂત-વિશિષ્ટવાત જમી લૂલી, લોહિતાક્ષમય ઉપાધાનક [તકીયા] તપનીયમટ્યા ગંડોપધાનકાદિ. તે દેવશયનીય આલિંગનવતસહ - શરીર પ્રમાણ ઉપધાનથી જે છે તે. ઉભયતઃ : મતકના અને પગના અંતને આશ્રીને જે તકીયા છે તે. બંને તસ્ક ઉન્નત, મધ્યમાં નિમ્ન હોવાથી નમેલ, ગંભીર, મવાત - વિદલન, પગ મૂકતા નીચે ઘસી જાય તેવું. સાનિસણ - સદેશક, મવથ - વિશિષ્ટ પરિકર્મિત, ક્ષમ - કાપિિસક, સુવન • વા, તે જ પટ્ટ, પ્રતિષ્ઠાન - આચ્છાદન. આજીનક-ટૂ આદિ પૂર્વવત્ કહેવું. - X - X -
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy