SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 3/મનુષ્ય/૧૪૫ ૧૧૩ ભગવાન ! એકોકદ્વીપમાં અશ્વ, હાથી, ઉંટ, બળદ, પાડા, બર, ઘોડા, બકરા, ઘેટા છે ? હા, છે. પણ તે મનુષ્યોના પરિભોગપણે આવતા નથી.... ભગવાન ! એકાદ્વીપમાં સીંહ, વાઘ, વૃક, હીપિકા, આચ્છ, પચ્છ, પરાશર, ત, બિડાલ, સુનક, કોલશુનક, કોકંતિક, શશક, ચિત્તલ, ચિલલગ છે. હા, છે. પરંતુ તે પરર કે મનુષ્યોને કંઈ આબાધા, પબાધા ઉત્પન્ન કરતા નથી કે છવિચ્છેદ કરતા નથી. તે શાપદમણ પ્રકૃતિભદ્રક છે. ભગવદ્ ! કોકદ્વીપમાં શાલી, વીહી, ગોધૂમ, યવ, તિલ કે ઈશુ છે. હા, છે. તે મનુષ્યની પરિભોગમાં ન આવે. ભગવન્! એકોરુકદ્વીપમાં ગઈ, દરી, ઘસ, ભૃગુ, ઉપાત, વિષમ, વિજલ, ધૂળ, રેણુ, પંક કે ચલણી છે ? ના, તે આર્ય સંગત નથી. એકોકદ્વીપમાં બહુસમ મણીય ભૂમિભાગ કહેલ છે. ભગવન્! એકોકદ્વીપમાં સ્થાણુ, કંટક, હીફ, શર્કરા, તૃણ કચરો, મા કચરો, શુચિ, પૂતિ, દુરભિગંધ, ચોક્ષ છે. ના, તે અર્થ સમર્થ નથી. સ્થાણુ, કંટક, હીરકાદિથી રહિત આ દ્વીપ છે. ભગવાન ! એકોક દ્વીપમાં ડાંસ, મશક, પિસુક, ૬ લીખ, ઢેકુણ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ડાંસ, મશકાદિ રહિત દ્વીપ છે. ભગવન કોટકદ્વીપમાં સર્પ, અજગર, મહોય છે ? હા, છે. પણ તેઓ પર કે તે મનુષ્યોને કંઈ આબાધા, પ્રભાધા, છવિચ્છેદ કરતાં નથી. તે ચાલ ગણ પ્રકૃતિદ્ધિક કહેલ છે. ભગવન્ ! કોટક દ્વીપમાં ગ્રહદંડ, ગ્રહમુસલ, ગ્રહ ગર્જિત, ગ્રહયુદ્ધ, ગ્રહસંઘાટક, ગ્રહપસવ, આભ, ભવૃક્ષ સંધ્યા, ગંધવનગર, ગર્જિત, વિધુત, ઉલ્કાપાત, દિશાદIહ, નિઘતિ, પાંસુ વૃષ્ટિ, ચૂપક, ચક્ષાલિત, ધૂષિત, મહિત, રોઘાત, ચંદ્રોપરાગ સૂયોંપરાગ, ચંદ્ર પરિવેશ, સૂર્ય પરિવેશ, પ્રતિચંદ્ર પ્રતિસૂર્ય, ઈદીનુષ, ઉદક મસ્જ, અમોઘ, કપિકસિત, પૂર્વ વાયુ-પશિમ વાયુ વાવતું શુદ્ધ વાયુ, ગામ-નગર યાવત સન્નિવેશ દાહ, પ્રણ-જન-કુળ કે ધનક્ષય, વસનભૂત અનાદિ ાં છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવના કોદ્વીપમાં ડિબ, ડમર, કલહ, બોલ, ખાટ વૈર, વિરુદ્ધરાજ્યાદિ છે શું? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ ડિબ, ગરાદિથી રહિત છે. ભગવન્એકોરુકદ્વીપમાં મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહા શાનિપાત, મહાપુરુષોના બાણ, મહારુધિર બાણ, નાગ બાણ, આકાશ ભાણ, તામસ બાણ, દુભુર્તિક, કળ રોગ, ગામ-નગરમંડલ રોગ, શિર-અ-િક-નાક-દાંતનાંખની વેદના, કાશ-શાસ, જરા-દાહ-કચ્છ-દાદર-કોઢ-ડમરવાત-જલોદર-el-અજીર્ણભગંદર કે ઈન્દ્ર-સ્કંદ-કુમારૂનાગ-ન્યક્ષ-ભૂત-ઉદ્વેગ-ધનુષ-ગ્રહ હોય, કે એકબે-ત્રણચાર અંતરીયો તાવ, હૃદય-મસ્તક-પાશ્વ-કુક્ષી-ચોનિ જૂળ કે ગામ મારી ચાવતું સપિવેશ મારી, કે પ્રાણક્ષય યાવત વરસનભૂત અનાર્યા છે ? ના, તે અર્થ ૧૧૮ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર સમર્થ નથી. તે મનુષ્યગણ રોગાતકાદિથી રહિત છે. ભગવત્ ! કોરુકદ્વીપમાં અતિ વષ, મંદ વષ, સુવૃષ્ટિ, મંદબૃષ્ટિ, ઉદ્વાહ, પ્રવાહ, ઉદકભેદ, ઉદકપીડા, ગામવાહ ચાવતુ સંનિવેશવાહ, પ્રાણાય યાવત્ દુ:ખરૂપદિ ઉપદ્રવ છે શું? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ ઉદક ઉપદ્વવાદિ રહિત કહેલા છે. • • • ભગવદ્ ! કોટક દ્વીપમાં લોઢા-તાંબાશીશા-સુવર્ણ-જન-dજની ખાણો કે વસુધારા કે હિરણ્ય-સુવર્મરત્ન-dજ-આભરણમ--ફળ-ભીજ-માર્ચ-ગંધ-વર્ણ-જૂની વર્ષા કે ક્ષીર-મન-હિરણ-સુવાદિ ચાવતું ચૂર્ણ વૃષ્ટિ, સુકાળ-દુષ્કાળ, સુભિક્ષ-દુર્ભિક્ષ, -મહાઈ કચ-વિક્રય, સંનિધિ-સંચય, નિધિ-નિધાન, ઘણી જૂની, પ્રહીણ સ્વામી, પ્રહીણ સેચનક, પ્રહીણ ગોગાગર એવા જે આ ગામ, આકર નગર, ખેડ, કર્ભટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંભાહ, સંનિવેશમાં શૃંગાટક, મિક, ચતુષ્ક, ચવર, ચતુમુખ, મહાપથ, પથોમાં તથા નગર-નિદ્ધમણ, મશીન, ગિરિકંદર સંતિોલ, ઉપાન, ભવનગૃહોમાં રાખેલ ધન હોય છે શું? ના, તે અર્થ સંગત નથી. ભગવાન ! એકોરકીપમાં મનુષ્યોની કેટલી કાળ-સ્થિતિ કહી છે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ અને અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ભગવાન ! તે મનુષ્યો કાળ માસે કાળ કરી કયાં જાય છે ? કયાં ઉપજે છે ? ગૌતમ ! તે મનુષ્યો છ માસ આયુ શેષ રહેતા એક મિથુનને જન્મ આપે છે, 96 રાતદિવસ તેમનું સંરક્ષણ, સંશોપન કરે છે, પછી . ઉચ્છવાસ કે નિઃશ્વાસ લેતા અથવા ખાંસી, છીંકીને, કોઈ કષ્ટ-દુઃખ-પરિતાપ વિના સુખપૂર્વક, મૃત્યુના અવસરે મરીને કોઈ પણ દેવલોકમાં દેવયે ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યગણ દેવલોકમાં જનારા જ છે. ભગવન / દક્ષિણ દિશાના અભાષિક મનુષ્યોનો આભાષિક દ્વીપ ક્યા છે ? ગૌતમ! જંબૂદ્વીપના લઘુહિમવંતના વધરપર્વતના અગ્નિકોણ ચમતથી લવણ સમુદ્રમાં ત્રણ યોજન શેષ કથન બધું એકોટકીપ મુજબ કરવું. ભગવન્દાક્ષિણાત્ય લાંગૂલિક મનુષ્યોનો હીપ કયાં છે? ગૌતમાં જંબુદ્વીપના મેરુ પર્વતના દક્ષિણમાં લઘુ હિમવંત વર્ષધર પર્વતના ઈશાન ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન ગયા પછી લાંગૂલિક દ્વીપ છે. શેષ કથન કોટક દ્વીપવત્ છે. ભગવાન ! દાક્ષિણાત્ય વૈષાણિક મનુષ્યોની પૃચ્છા. ગૌતમ / ભૂદ્વીપના મેર પર્વતની દક્ષિણે વધુ હિમવંત વધર પર્વતના નૈઋત્ય ખૂણાના ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન શેષ કથન એકોરઠદ્વીપ મુજબ કરવું. • વિવેચન-૧૪૫ : એકોરુકદ્વીપના ભૂમિ આદિ સ્વરૂપ કેવા છે? ત્યાં ઘણો જ સમ, રમ્ય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુકર અહીં ઉત્તકુરનો આલાવો અનુસરવો.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy