SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧oo. રાજાશ્મીય ઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સૂત્ર-૩૬ આયામ વિકંભથી છે, ચાર યોજન બાહચથી છે. સર્વે રત્નમય છે આદિ પૂર્વવતું. તે મણિપીઠિકા ઉપર એક મહેન્દ્રdજ કહ્યો છે તે મહેન્દ્રધ્વજ સાઈઠ યોજન ઉંચો, અર્ધ ગાઉ ઉંડો, અર્ધ ગાઉ વિકંભ છે. વજરત્તમય, વર્તુળ, મનોજ્ઞ સંસ્થાનયુક્ત છે. તે સુશ્લિષ્ટ, પરિધૃષ્ટ સમાન - ખરસાણયા પાષાણ પ્રતિમાવત્ છે. -સુકુમાર શાણયા પાષાણપ્રતિમા વત્ સુપ્રતિષ્ઠિત, અચલ છે. • x • x • તે મહેન્દ્રવજ ઉપર આઠ-આઠ મંગલો, ઘણાં કાળાચામર-dજ ઈત્યાદિ તોરણવત્ બધું કહેવું. તે મહેન્દ્ર ધ્વજોની આગળ એક એક નંદા નામક પુષ્કરિણી કહી છે. તે ૧૦૦ યોજન લાંબી, ૫૦ યોજન પહોળી, ૭૨ યોજન ઉંડી છે તે નંદાપુકરિણીના નિર્મળ-ગ્લણ-રજતમયકુલાદિ પૂર્વવતું. તે પુષ્કરિણી પ્રત્યેક પાવર વેદિકા અને એક એક વનખંડની પવૃિત્ત છે. તે નંદા પુષ્કરિણીના પ્રત્યેક ત્રણ દિશામાં બસોપાનપતિરૂપક અને તોરણોનું વર્ણન પૂર્વવત છે. સુધમ સભામાં ૪૮,૦૦૦ મનોગુલિકા - પીઠિકા કહી છે. તે આ રીતે - પૂર્વ દિશામાં સોળ હજાર આદિ સૂગાર્ચ મુજબ છે. તેમાં પણ ફલક, નાગદંતક, માલ્યદામ વર્ણન પૂર્વવતું. સિક્કા અને ધુપઘટિકાનું વર્ણન દ્વારવ કરવું. સુધમસિભામાં ૪૮,૦૦૦ ગોમાનસિકા - શસ્યારૂપ સ્થાન વિશેષ કહ્યા છે. તે આ રીતે ૧૬,૦૦૦ પૂર્વમાં, ૧૬,૦૦૦ પશ્ચિમમાં ઈત્યાદિ બધું વર્ણન સ્ત્રાર્થ મુજબ છે. ફલક-નાગદંત-સિકકાધુપઘટિકા - x • ઉલ્લોક વર્ણન પૂર્વવતું. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. ૧૬ યોજન લંબાઈ પહોળાઈથી, આઠ યોજન બાહચથી, સર્વ રનમયી આદિ પૂર્વવતુ તે મણિપીઠિકા ઉપર એક મોટો માણવક નામે ચૈત્ય સ્તંભ છે. તે ૬૦યોજન ઉચ્ચ, યોજન ઉંડા, યોજન વિલંભથી છે. ૪૮ ખૂણા છે. ઈત્યાદિ સંપ્રદાયગમ્ય છે. ઈત્યાદિ મહેન્દ્રધ્વજવતું વર્ણન સંપૂર્ણ સહમ્રપત્ર સમૂહ સર્વરનમય છે સુધી કહેવું. તે માણવક ચૈત્યસ્તંભની ઉપર બાર યોજન અને નીચેના બાર યોજન છોડીને વચ્ચેના છત્રીશ યોજનોમાં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલક છે. ઈત્યાદિ ફલક-નાગદંતસિક્કાનું વર્ણન પૂર્વવત્ છે. તે રજતમય સિક્કામાં ઘણાં વજમય, ગોળ સમુદ્ગકો કહ્યા છે. તેમાં જિનસકથી રહેલા છે. સૂર્યાભદેવના અને બીજા ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓને ચંદન વડે અર્ચનીય, સ્તુત્યાદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, બહુમાનથી માનનીય, વસ્ત્રાદિથી સકરણીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્ય બુદ્ધિથી પર્યાપાસનીય છે, ઈત્યાદિ પૂર્વવતુ. • સૂઝ-39 : તે માણવક ચૈત્ય તંભની પૂર્વે એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લંબાઈ-પહોળાઈથી, ચાર યોજન બાહ૨થી, સર્વ મણિમય, નિર્મળ ચાવતું પ્રતિરૂપ છે. તેની ઉપર એક મોટું સંહાસન છે, સપરિવાર તેનું વર્ણન કરવું. તે સ્તંભની પશ્ચિમે એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન બાહલ્યથી છે, સર્વે મણિમયી, નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે. તે દેવ શયનિયનું વર્ણન આ પ્રમાણે છે – વિવિધ મણિમય, સ્વર્ગના પ્રતિપાદ છે. તે વિવિધ મણિમય પાદશીર્ષકો, બનદમય ગણકો, વિવિધ મણિમય સાંધા, રજતમય તુલી, તપનીયમય ગંડોપધાનિકા, લોહિતાક્ષમય ઓસિકા છે. તે શયનીય બંને બાજુ ઓશિકા, બંને તરફ ઉvd, મધ્યમાં ગંભીર શલિંગણ વર્તિત ગંગાપુલિન વાલુકા ઉદ્દાલ સાલસિક, સુવિરચિત રજણ, ઉપચિત ક્ષૌમદુકુલપટ્ટ પ્રતિછાદન, રકતાંશુ સંવૃત, સુરમ્ય, જિનક, , બૂરુ નવનીતતુલ ૫-મૃદુ છે. • વિવેચન-૩૩ - તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વદિશામાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી છેઈત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે તે દેવશયનીયનું વર્ણન આ પ્રમાણે - વિવિધ મણિમય મૂલપાદ, પ્રતિ વિશિષ્ટ ઉપáભ કરવાને માટે જે પાદ તે સપતિપાદ. સુવર્ણ મય પાદ-મૂલપાદ. વિવિધ મણિમય પાદશિર્ષકો, જાંબૂનદમય ગામો, કંઈક વજરત્ન વડે પૂરિત સંધિઓ. વિવિધમણિ મય-વિશિવાન જતમય ખૂલી, લોહિતાક્ષમય ઉપધાનક-ઓસીકા. તપનીયમય ગંડોપઘાનિક, તે દેવશયનીય આલિંગનવર્સી-શરીર પ્રમાણથી ઓસિકો વડે જે છે તે. તેમાં મસ્તક અને પગના અંતને આશ્રીને ઉપધાનક જેમાં છે તે “ઉભયતો બિબ્લોયણ.” તે બંને તરફથી ઉન્નત, મધ્યમાં ગંભીર - નમેલી, જેમ ગંગાની રેતીમાં પણ મૂકતા નીચે ધસી જાય, તેની સમાન આ શય્યા હતી. તે હંસતુલ્યાદિ, વિશિષ્ટ પસ્કિર્મિત કપાસની બનેલ, વઅપ, તેનું આચ્છાદન જેને કરાયેલ છે તેવી. જિનકાદિ પૂર્વવત્. ક્તાંશુક સંવૃત, તેથી જ સુરમ્યાદિ પૂર્વવત્. • સુત્ર-૩૮ - તે દેવશયનીયની પર્વમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ ચૌજન લાંબી-પહોળી, ચાર યોજન બાહલ્યથી, સર્વ મણિમય યાવત્ પ્રતિરૂપ છે તે મણિપીઠિકાની ઉપર એક મોટો ક્ષુલ્લક મહેન્દ્રધ્વજ કહ્યો છે. તે ૬૦ યોજના ઉસો, એક યોજના વિદ્ધભથી, વજમય-વૃત્ત-ક્લષ્ટ-સંચિત-સુશ્લિષ્ટ યાવતુ પતિય છે. ઉપર આઠ આઠમંગલ, દdજ, છત્રાતિછત્ર છે. તે ક્ષુલ્લક મહેન્દ્રધ્વજની પશ્ચિમે અહીં સૂયભિદેવનો ચોફાલ નામે પ્રહરણકોશ કહ્યો છે, સર્વ જમય, નિમળ ચાવતુ પ્રતિરૂપ છે. તે સૂર્યાભિદેવનું પરિધરન, ખગ, ગદા, ધનુષ પ્રમુખ ઘણાં પ્રહરણ રનો રાખેલા છે. તે શસ્ત્રો ઉજ્જવલ, નિશિત, સુતિણધારવાળા, પ્રાસાદીયાદિ છે. સધમસિભાની ઉપર આઠ આઠમંગલક, વજ, છાતિછમો છે. • વિવેચન-૩૮ : તે દેવશયનીયની ઇશાને એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજના લંબાઈ-પહોળાઈ છે, ઈત્યાદિ પૂર્વવત્. તે મણિપીઠિકા ઉપર ક્ષુલ્લક મહેન્દ્રdજ છે.
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy