SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૧,૩૨ હંસાસન સંસ્થિત ચાવત દિૌવસ્તિકાસન સંસ્થિત. અહીં ચાવત્ શબ્દથી હંસાસન, ગડાસન, ઉન્નતાસન, પ્રનતાસન, દીર્ધાસન, ભદ્રાસન, આદિશસિન, વૃષભાસન, સિંહાસન, ૫દાસન, આ સર્વે સંસ્થિત છે. બીજા પણ ઘણાં શિલાપક, જે વિશિષ્ટ ચિહ્નો, વિશિષ્ટ નામો, પ્રધાન શયન-આસનવતુ સંસ્થિત હતા. ક્યાંક માંસદનસુયટ્ટ આદિ પાઠ છે. ત્યાં ઘણાં શિલાપક માંસલ-અકઠિન, સુધૃષ્ટ • અતિ મસૃણ. વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત. આ પર્વતો બધાં રત્નમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે આદિ પૂર્વવતુ. તે ઉત્પાદ પર્વત આદિમાં રહેલ હંસાસન આદિમાં ચાવતું વિવિધ રૂપ સંસ્થાના સંસ્થિત પૃથ્વીશિલાપકમાં પૂર્વવત્ ઘણાં સૂર્યાભિ વિમાનવાસી દેવો-દેવીઓ સુખ પડે તેમ બેસતા, કાયાને લાંબી કરીને રહેતા પણ નિદ્રા કરતા ન હતા. તેમને દેવયોનિકવવી નિદ્રાનો અભાવ હોય છે. ઉર્થસ્થાને રહે છે. બેસે છે, ત્વનુ વર્તન કરે છે. ડાબું પડખું ફેરવી જમણે પડખે અને જમણું પડખું ફેરવી ડાબે પડખે થાય છે. રમણ કરે છે, મનને ઈચ્છિત જેમ થાય તેમ વર્તે છે. યથાસુખ અહીં-તહીં ગમનવિનોદ અને ગીતનૃત્યાદિ વિનોદથી રહે છે. મૈથુન સેવે છે. એ રીતે પૂર્વભવમાં કરેલ કર્મો જે સુચરિત છે. * * * વિશિષ્ટ તથાવિધ ધમનુષ્ઠાન વિષયક અપમાદકરણ ક્ષાંત્યાદિ સુચરિતા જનિત, સુપરાકાંત અર્થાત સર્વ સત્વ, મૈત્રી, સત્યભાષણ, પરદ્રવ્ય ન હરવું, સુશીલાદિરૂપ સુપરકમ જનિત. તેથી જ શુભફળદાયી. અહીં કંઈક અશુભ ફળ પણ ઈન્દ્રિય જાતિ વિષયતિથી શુભ ફળ લાગે છે. તેથી તાત્વિક શુભત્વ પ્રતિપતિ અર્થે આનો જ પર્યાય કહે છે - કલ્યાણ અર્થાત તયાવિધ વિશિષ્ટ ફળદાયી, અથવા અનગોંપશામકારી ફળ વિપાકને અનુભવતા રહે છે. • સૂત્ર-33 - તે વનખંડના બહમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં પ્રાસદાવતંસક કહ્યા છે. તે પ્રાસાદાવતંસકો યoo યોજન ઉક્ત ઉચ્ચત્વથી, ૫. યોજના વિદ્ધભથી, ચુગત ઉચ્ચ પ્રહસિત એવા પૂર્વવતુ બહુ સમ રમણીય ભૂમિભાગ, ઉલ્લોક, સપરિવાર સીંહાસન આદિ વર્ણન પૂર્વવતુ ત્યાં ચાર મહર્વિક દેવો યાવત્ પલ્યોપમ સ્ક્રિતિક રહે છે. તે આ પ્રમાણે – અશોક, સપ્તપર્ણ, ચંપક, સૂત. - સૂયભદેવ વિમાનની મધ્યે બહુસમ રમણીય ભૂમિભાગ કહ્યો છે. તે આ • વનસંડ સિવાય યાવતુ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ બેસે છે યાવત્ વિચરે છે. તે બહુરામ રમણીય ભૂમિ ભાગના બહુ મધ્યદેશમાં એક મોટું ઉરિકાલયના કહ્યું છે. તે એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ૩,૧૬,૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ દનુજ 9 અંગુલથી કંઈક વિશેષ જૂન પરિધિ છે. એક યોજના જાડાઈ છે, સર્વ જાંબૂનદમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. • વિવેચન-૩૩ : તે વનખંડોના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક પ્રાસાદાવતુંસક છે. અવહંસક વધુ શેખરક સમાન પ્રાસાદોના અવતંસક સમાન પ્રાસાદ વિશેષ. તે પ્રાસાદાવતુંસક ૫oo યોજન ઉંચા, ૨૫૦ યોજન વિકંભથી છે. અભ્યપ્શતાદિ વિશેષણ પૂર્વવત્. ભૂમિ ૯૦ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉલ્લોક વર્ણન પૂર્વવત્. તે વનખંડોમાં પ્રત્યેક-એકૈક દિગુભાગથી ચાર દેવો-મહર્તિક, મહાધુતિક, મહાબલી, મહાસખી, મહાનુભાવવાળા તથા પલ્યોપમ સ્થિતિક રહે છે. અશોકવનમાં અશોક, સપ્તપર્ણવનમાં સપ્તપર્ણ, ચંપકવનમાં ચંપક, ચૂતવનમાં ચૂત. તે અશોકાદિ દેવો સ્વકીય વનખંડના પોતાના પ્રાસાદાવતંકના, પોત-પોતાના સામાજિક દેવોની, પોત-પોતાની સપરિવાર અગ્રમહિપીના, પોત-પોતાની પરિપદના, પોત-પોતાના સૈનિકો, સૈન્યાધિપતિઓનું આધિપત્યાદિ કરતો. સૂભિ વિમાનના મધ્ય ભાગમાં બહુસમરમણીય ભૂમિભાગ છે. તેનું વર્ણન ચાનવિમાનવતુ જાણવું. ત્યાં એક મોટું ઉપકારિકાલયત કહ્યું છે. * * * * * * * તે એક લાખ યોજન આયામ અને વિકંભથી છે. ૩,૧૬,૨૨૭ યોજનાદિ સૂકવતું કહેવું. • સુત્ર-૩૪ - તે ઉપસ્કિાલયન બધી દિશ-વિદિશાઓમાં ચોતરફથી એક પાવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. તે પાવર વેદિકા અર્ધ યોજન ઉd ઉરખ્યત્વથી, ૫eo ધનુષ વિકંભથી, ૫૦૦ ધનુષ પહોળી અને ઉપસ્કિાલયન જેટલી તેની પરિધિ છે. તે પાવર વેદિકાનું વર્ણન – વજમય નેમ, રિસ્ટરન મય પ્રતિષ્ઠાન, વૈડૂકિય ભ, સોના-રૂપામય ફલક, લોહિતાક્ષમય ભૂચિઓ, વિવિધ મણિમય કડેવટ, વિવિધમણિમય કડેવર સંઘાટક, વિવિધ મણિમય રૂપ અને રૂપ સંઘાટક, અંકમય પણ બાહા, જ્યોતિ સમય વંશ, વંશકવેલક, રજતમય પટ્ટિકા, શતરૂયમય અવઘાટની, વજમણી ઉપરી પીંછની, સવરનમય આચ્છાદન છે. તે પઝાવરવેદિકા ચારે દિશા-વિદિશામાં એક એક હેમાલ, ગવાક્ષાલ, ઘટિકાજલ, ઘટાજાલ, મુકતાજાલ, મણિજાલ, કનકાલ, રતનાલ, પાનલ વડે સંપરિવૃત્ત છે. તે માળાઓ સવર્ણ લંબસકથી યાવતુ રહેલી છે. તે પદાવરવેદિકાના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં અન્નસંઘાટક યાવત્ વૃષભ સંઘાટક, સર્વે રતનમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે, પ્રાસાદીયાદિ છે યાવત્. વીથિઓ, પંક્તિઓ, મિથુનો, લતાઓ છે. ભગવાન ! એમ કેમ કહ્યું કે - પાવર વેદિકા, પાવર વેદિકા છે ? ગૌતમ! પાવરવેદિકાના તે-તે દેશમાં ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાળાહામાં, વેદિકાફલકોમાં, વેદિકા મુંડતરમાં, સ્તંભ-સ્તંભબાહસ્તંભlષ-સ્તંભપુરંતમાં, શુચિ-શુચિ મુખો-શુચિફલક-શુચિપુટેતરમાં, પIપક્ષબાણ - પક્ષ વેરત-પપુરંતમાં ઘણાં ઉપલ, પા, કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહક્યો છે. તે બધાં, હે આયુષ્યમાન શ્રમણો ! સર્વ રનમય, નિમળ, પ્રતિરૂપ, મહા વરસાદથી બચવામાં છત્ર સમાન છે. તેથી આ કારણે હે ગૌતમ! પાવર વેદિકા, પડાવરવેદિક કહેવાય છે. ભગવાન ! પાવર વેદિકા શું શાશ્વત છે ? ગૌતમ ! તે કથંચિત શાશ્વત
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy