SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીઅનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૩-રાયપાસણીય-ઉપાંગર-૨ _ અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન ભO-૧૭:-) o આ ભાગમાં બે આગમોનો સમાવેશ કરાયેલો છે. આગમ-૧૩ જે બીજું ઉપાંગસૂત્ર છે. જેનું પ્રાકૃત નામ રાયણાય છે, જે સંસ્કૃતમાં જનપ્રકૃfrગ નામે ઓળખાય છે. વ્યવહારમાં આ નામ જ પ્રસિદ્ધ છે. બીજું આગમ એ આગમ ક્રમાંક૧૪ છે. જે ઉપાંગ ત્રીજું છે. તેને અમે ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. જેમાં પ્રતિપત્તિ-૧, આ ભાગ-૧માં લીધેલ છે. પ્રતિપત્તિ-૨, તથા પ્રતિપતિ-3માં સૂત્ર-૧૮૪ સુધી, ભાગ-૧૮માં છે, સૂત્ર-૧૮૫ થી પ્રતિપતિ-૯ સુધી ભાગ-૧ભાં છે. એ આગમ સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં નવા નવાગામ નામે પ્રસિદ્ધ છે, વ્યવહારમાં તે “જીવાભિગમ' નામે ઓળખાય છે અને સાક્ષીપાઠોમાં જ્યાં-જ્યાં આ સૂત્રની સાક્ષી અપાય ત્યાં નાવ નીવાબાને એ રીતે જ જણાવાયેલ છે, નાવ નવા નવાબTછે એમ હોતું નથી. Tથrrr પ્રદેશ રાજાની કથા અને સુભદેવનું વિસ્તૃત વર્ણન ધરાવતું કથાનુયોગની મહત્તાવાળું આગમ છે. તેમાં કોઈ શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશા જેવા વિભાગ નથી. સળંગ સૂત્રો જ છે. તો પણ ‘જીવ’ અને તેના ‘અસ્તિત્વ'ની વિશદ્ ચર્ચા દ્વારા દ્રવ્યાનુયોગના માધ્યમથી જૈનદર્શનના જીવાદિ તત્વોની સુંદર છણાવટ કરી છે. વંદન-પૌષધાદિ દ્વારા ચરણકરણાનુયોગ પણ કિંચિત્ નીરૂપાયેલ છે. ૦ આ ઉપાંગ “રાજપત્નીય” નામે કઈ રીતે છે ? અહીં પ્રદેશ નામે રાજાએ પૂજ્ય કેશીકુમાર શ્રમણ પાસે જે જીવ વિષયક પ્રશ્નો કર્યા, તેને કેશિકુમાર શ્રમણ ગણઘરે જે ઉત્તરો આપ્યા. જે ઉત્તર સમ્યક પરિણતિ ભાવથી બોધિ પામીને મરણાંતે શુભાનુશય યોગથી પહેલાં સૌધર્મ નામક દેવલોકમાં એક વિમાનના અધિપતિપણે રહ્યો, જે રીતે વિમાનાધિપત્ય પ્રાપ્તિ પછી સમ્યક અવધિજ્ઞાનથી શ્રી વર્ધમાનસ્વામીને જોઈને ભક્તિ અતિશયચિત્તથી બધી સામગ્રી સહિત અહીં અવતર્યો. ભગવત્ પાસે બગીશ પ્રકારે નાટ્ય-નૃત્ય કર્યા. નર્તન કરીને યથાવુક સ્વર્ગીય સુખ અનુભવીને, ત્યાંથી ચ્યવીને જ્યાં આવીને મુક્તિપદને પામશે, આ બધું આ ઉપાંગમાં કહ્યું છે. આ સર્વ વક્તવ્યતાનું મૂળ “રાજપ્રમ્નીય” છે. હવે આ કયા અંગનું ઉપાંગ છે ? સૂત્રકૃતાંગનું, કઈ રીતે તેની ઉપાંગતા છે ? સૂત્રકૃતમાં ૧૮૦ કિયાવાદી છે. ૮૪-અક્રિયાવાદી છે, ૬-અજ્ઞાનવાદી, ૩૨-ૌનયિકો છે. સર્વસંખ્યા ૩૬૩ પાખંડીની છે. તે સ્વસિદ્ધાંત સ્થાપે છે. નંદી અધ્યયનમાં પણ આ વાત લખી જ છે. પ્રદેશી સજા પૂર્વે અક્રિયાવાદીમત ભાવિત મનવાળો હતો. તેને આશ્રીને જીવ વિષયક પ્રશ્નો કર્યા. કેશિકુમાર શ્રમણ-ગણધારીએ સૂત્રકૃત સૂચિત અકિયાવાદિમતના ખંડનના ઉતરો આપ્યા. તે સૂકૃતમાં જે કેશિકુમારે ઉત્તરો આપ્યા, તેને જ અહીં સવિસ્તર કહે છે. સૂત્રકૃ ગત વિશેષ પ્રગટપણાથી આ ઉપાંગ સૂત્રકૃતાંગનું છે. આ વક્તવ્યતા ભગવત્ વર્ધમાનસ્વામીએ ગૌતમને સાક્ષાત્ કહી છે. - X - તે અહીં કહે છે - • સૂત્ર-૧,૨ - 9િ તે કાળે, તે સમયે આમલકા નામે નગરી હતી. તે દ્ધ-તિમિતસમૃદ્ધ યાવત્ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતી. | [] તે આમલકા નગરી બહાર ઈશાન ખૂણામાં આયાલવન નામે ચૈત્ય હતું. તે પુરાણું ચાવત પ્રતિરૂપ હતું. • વૃત્તિ-૧,૨ - તે જ જન્ને ઈત્યાદિ. જે કાળે ભગવન વર્ધમાન સ્વામી સ્વયં વિચરતા હતા તેમાં. * * * * * કાન • અધિકૃતાવસર્પિણીના ચોથા આરારૂપ. • x • INય - અવસસ્વાચી. લોકમાં વતાર - આજ સુધી તે વક્તવ્ય સમય વર્તતો નથી. અર્થાત્ આજસુધી આ વક્તવ્ય અવસર વર્તતો નથી. તેમાં એટલે જે સમયમાં સૂર્યાભદેવનો નવા નવાTH -એ મુખ્યતાએ દ્રવ્યાનુયોગનું જ પ્રાધાન્ય ધરાવતું ઉપાંગ છે, જેના વિભાગ “પ્રતિપત્તિ" નામથી ઓળખાવેલ છે. તે પ્રતિપતિમાં પણ બીજી પ્રતિપતિ અનેક પેટા વિભાગ-ઉદ્દેશારૂપે છે, તેમાં અહીં પહેલી પ્રતિપત્તિ જ લીધી છે, જે દ્વિવિધ જીવ પ્રતિપતિ કહેવાય છે. ‘રાયપટેણીય' ઉપર મધ્ય પૂ.મલયગિરિજીની વૃત્તિ છે. જેનો અહીં અમે અનુવાદ કર્યો છે. જીવાભિગમમાં પૂ.મલયગિરિજી વૃત્તિ ઉપરાંત ચૂર્ણિ અને લઘુવૃત્તિઓના પણ ઉલ્લેખ છે જ. જો કે જીવાભિગમ ચૂર્ણિ મુદ્રિત થયાનું અમારી જાણમાં નથી. અહીં તો વૃત્તિ આધારિત અનુવાદ માત્ર છે. [17/2]
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy