SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૩૧ ૧૧ • સૂગ-૩૧ (અધુરેથી) : ત્યારે તે ભભસારપુત્ર કોણિક રાજ આભિષેક્ય હસ્તિરને ઉપર આરૂઢ થઈને ચાલ્યો ત્યારે પહેલા આ અષ્ટ મંગલ તેની આગળ ક્રમશઃ રવાના થયા. તે આ પ્રમાણે - સૌવસ્તિક, શ્રીવત્સ, બંધાવતું, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મસ્ય, દર્પણ. ત્યારપછી પૂર્ણ કળશ, ભંગાર, દિવ્ય છત્ર, પતાકા, ચામર તથા દશન રચિત રાજાના દષ્ટિપથમાં અવસ્થિત દર્શનીય, હવાથી ફરકતી, ઉંચી, આકાશને સ્પર્શતી હોય તેવી વિજયધ્વજ, આગળ અનુક્રમે ચાલી. ત્યારપછી વૈદૂર્યથી દેદીપ્યમાન વિમલ દંડ, લટકતી કોરંટ પુષ્પની માળા વડે ઉપશોભિત, ચંદ્રમંડલ સદેશ, સમૃશ્ચિત-વિમલ-આતમ, પ્રવર સીંહાસન, ઉત્તમ મણિરતનની પાદપીઠ હતી, તેના ઉપર પાદુકાઓની જોડ રાખેલ હતી. તે ઘણાં કિંકરૂકમર- પદાતિ વડે ઘેરાયેલ હતું. તે અનુક્રમે આગળ ચાલ્યું. ત્યારપછી ઘણાં લાઠી-કુત-ચાપ-ગ્રામર-પાસ-પુસ્તક-ફલક-પીઠ-વીણાફૂટ્ય-હડujને ગ્રહણ કરનારા અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં દંડી-મુંડી-શિખંડી-જટી-પિછી-હાસ્યકર-ડમરકરચાટુકર-વાદર-કંદપક-દવકર-કકુચિત-ક્રિડા કરો ચાલ્યા, તેઓ વગાડતાગાતા-હસતા-નાચતા-બોલતા-સંભળાવતા-રક્ષા કરતાઅવલોકન કરતા અને જય-જય શબ્દનો પ્રયોગ કરતાં અનુક્રમે આગળ ચાલ્યા. - વિવેચન-૩૧ (અધુરેથી) : UUUવનગર - જળથી પરિપૂર્ણ એવો ઘડો અને ભંગાર. દિવ્વાય છતપડાગા-દિવ્યવહુ દિવ્ય-શોભન, તે છત્રની સાથે પતાકા, તે છ પતાકા, સચામરચામર સહિત, દશનિ-રાજાના દષ્ટિમાર્ગમાં, ચિત-વિહિત તે દર્શનરચિત કે દર્શન થતાં તિદા-સુખપદ, દર્શન-રતિદાયક, આલોક-દૈષ્ટિપથ જ્યાં સુધી દેખાય છે અતિ ઉચ્ચ વડે જે તે આલોકદર્શનીય. વાતનોહૂત-ઉત્કમ્પિત વિજય સૂચિકા વૈજયંતીદવા, બંને પડખે લઘુપતાકિકાથી યુક્ત-પતાકા વિશેષ જ. ઉત્કૃત-ઊર્વીકૃતું. સ્વસ્વકીય અર્થાત્ રાજાની, પાદુકાયોગ-પાદુકાયુગલથી યુક્ત. ઘણાં જે કિંકર-પ્રતિકર્મ, પ્રભુને પૂર્વે કાર્યની પૃચ્છા કરનાર, કર્મક-તેનાથી, અન્ય પ્રકારે એવા તે પુરુષો. પાદાત-પદાતિસમૂહ વડે પરિક્ષિત છે, તે તથા વયિત “દાસી-દામ-કિંકમ્ફર્મકરપુરપ-પદાતિ વડે પરિપ્તિ ” એવો પાઠ દેખાય છે. તેમાં દાસી-રોટી, દાસ-ચેટક, લ-િકાઠિકા, લાકડી. ક્યાંક સિન એવો પાઠ છે. અસિ-ખગ, તે જ યષ્ટિદંડ અથવા અસિ અને યષ્ટિ તે અસિયષ્ટિ. • x • પાશપુતનું ઉપકરણ અથવા ઘોડા આદિનું બંધન. ચાપ-ધનુષ, પુસ્તક-આય પરિજ્ઞાન હેતુ લેખક સ્થાનો અથવા પંડિતના ઉપકરણ, ફલક-સંપુટફલક કે ખેટક. અથવા અવટંબને કે ધુત ઉપકરણ અને પીઠક-આસન વિશેષ. વીણા, કુતુપ-પ તેલ આદિનું ભાજન, હડાદ્રમ્માદિ ભાજન અથવા તાંબુલ માટે ગફલાદિ ભાજન. સિહંડી-શિખાધારી. પિછિણ-મયૂરદિપિંછવાહી. ડમરકર ૧૫ર ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ વિડવકારી, દવકપરિહાસકારી, ચાટકર-પ્રિયવાદી, કંદર્ષિય-કામપ્રધાન ક્રીડાકારી. કકુચિત-ભાંડ અથવા ભાંડપ્રાય, સાકિંતા-શિક્ષણ આપતા, સાર્વેત-આ અને આ થશે, એ પ્રમાણે વચનો સાંભળતા કે શાપ આપતા. ખંત-અન્યાયથી રક્ષા કરતા, ક્વચિત્ ‘nfધતા' પાઠ છે. શબ્દને કરતા કે રમાડતા. આલોય-રાજાદિનું અવલોકન કરતા. આ આલાવામાં કેટલાંક પદો સ્પષ્ટ હોવાથી કહેતા નથી. ક્યાંક આ આલાવાની સંગ્રહ ગાથા જોવા મળે છે. તે આ - ખડ્ઝ, લાઠી, કુંત, ધનુષ, ચામર, પાસા, ફલક, પુસ્તક, વીણા-કૂચગ્રાહ, ત્યારપછી હઠાગ્રાહ. તથા દંડી, મુંડી, સિહંડી, પિચ્છી, જડી, હાસ્યક્રિડા, દવકારી, ચાટકારી, કંદર્પિત, કકુચિત. ગાતા, વગાડતા, નાચતા, હસતા, હાસી કરતા, બોલતા, રવ કરતા, આલોક, જય પ્રયોજતા. સૂp-૩૧ (અધુરેથી) : ત્યારપછી જાત્ય ૧૦૮ ઘોડા યથાક્રમે ચાલ્યા. તે ઘોડાઓ વેગ, શક્તિ, તિમય વયમાં સ્થિત હતા. હરિમેલાની કળી અને મલ્લિકા જેવી તેની આંખ હતી. પોપટની ચાંચ સમાન વક્ર પણ ઉઠાવીને શાનથી ચાલતા હતા. તેઓ ચપલ, ચંચળ ચાલવાળા હતd. લાંઘણ-વળન-ધાવ-ધોરણ-ત્રપદી-જયિની સંજ્ઞકઅતિશાયી ગતિથી દોડતા આદિ ગતિક્રમ શીખેલ હતા. ગળામાં પહેલા શ્રેષ્ઠ આભૂષણ લટકતા હતા. મુખના આભૂષણ, અવમૂલક, દર્પણાકૃતિ અલંકાર, અપ્લાન, ઘણાં સુંદર દેખાતા હતા. કટિભાગ ચામરદંડથી સુશોભિત હતા. સુંદર તરુણ સેવકે ગ્રહેલ હતા. ત્યારપછી યથાક્રમે ૧૦૮ હાથી ચાલ્યા. તે કંઈક મત અને ઉged હતા. તેમના દાંત કંઈક બહાર નીકળેલા હતા. કંઈક ઉત્સગ-વિશાલ-ધવલ દાંતવાળા, સુવર્ણ કોણી પ્રવિષ્ઠ દાંતવાળા હતા. સુવર્ણ-મણિ, રતન-ભૂષિત, ઉત્તમ પુરુષ આરોહક વડે યુક્ત હતા. ત્યારપછી છા-ધ્વજ-ઘટ-પતાકા-ઉત્તમ તોરણ-નંદિઘોષ-ક્ષુદ્ર પંટિકા જાળ પરિક્ષિત સહિત, હેમવત પર્વત ઉપર ઉત્પન્ન તિનિશના કાષ્ઠ જે વર્ણખચિત હતા, તે રથોમાં લાગેલા હતા. રથના પૈડાના ઘેરાવા ઉપર લોઢાના ઠ્ઠા ચડાવેલા હતા. પૈડાથી ધુર ગોળ-સુંદ-સુદઢ હતી. તેમાં ઉત્તમ શ્રેણિના ઘોડા જોડાયેલા હતા. તેને કુશલ-એક-નર સારથીઓએ ગ્રહિત કરેલા હતા. તે જમીશ તકશો વડે સુશોભિત હતા. તે કવચ, શિપ્રાણ, ધનુષ, બાણ તથા બીજ શો તેમાં રાખેલ હતી. આવા યુદ્ધ સજજ ૧૦૮ રથો અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી હાથમાં તલવાર, શક્તિ, કુંતતોમર, શૂલ, લાઠી, ભિંડિમાલ, ધનુષ, ધારણ કરેલ સૈનિકો આગળ ચાલ્યા. • વિવેચન-૩૧ (અધરેથી) : તરમાવM – તરુ-વેગ કે બળ તથા મલ-ધાક, તરોમલ-બળધારક, હાયન-સંવત્સર વર્તે છે, જેમાં તે, તરોમલ્લિહાયન અર્થાતું યૌવનવાળા. તેથી તે શ્રેષ્ઠ
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy