SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૨૩ ૧૪૬ ૧૪૨ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ છે, જેણે તે. આવિદ્ધ-પરિહિત મણિ-સુવર્ણના ાિત - ઈષ્ટ ચિત હાર આદિ કટીસૂત્ર પર્યન્ત તથા બીજાં પણ સુકૃત-શોભન-આભરણો. પવરવત્યપરિહિય-પ્રઘાના વસ્ત્રો પહેરેલ. ચંદણોલિતગાયમરીરા-ચંદન વડે અનુલિપ્ત ગગ [ગો તથા શરીર, જેમના છે તે... • સૂત્ર-૨૭ (અધુરેશી) : કેટલાંક ઘોડા ઉપર એ રીતે હાથી ઉપર, રથ ઉપર, શિલિકા ઉપર, અંદમનિકા ઉપર, કેટલાંક પગે ચાલતા, પુરુષરૂપી વઘુસ્થી પરિક્ષિત, મહાન ઉત્કૃષ્ટ સહનાદ-ભોલ-કલકલ રવથી પક્ષુભિત મહાસમુદ્રના ૨૪ ભૂત સમાન કરતાં ચંપાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને જ્યાં પૂણભદ્ર ચૈત્ય છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરની કંઈક સમીપ, છાદિ તિકિયાદિ અતિશય જુએ છે, જોઈને યાન-વાહનને સ્થાપે છે, આપીને યાન-વાહનથી ઉતરે છે, ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, પછી શ્રમણ ભગવત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન કરે છે. વાંદ-નમીને બહુ નીકટ નહીં-બહુ દૂર નહીં તે રીતે શ્રવણની ઈચ્છાથી નમન કરતા, અભિમુખ થઈ, વિનયથી અંજલી જોડીને, યુuસના કરે છે. • વિવેચન-૨૭ : બીજી વાયનામાં આ પદપંચક છે - ચાન-શકટાદિ, યુગ્ય-ગોલ દેશ પ્રસિદ્ધ જંપાન, બે હાથ પ્રમાણ - ચાર ખૂણાવાળી વેદિકા. મિલિ-હાથી ઉપર અંબાડીરૂપ, ચિલિ-લાટ દેશ વિશેષ, જે બીજા દેશમાં ચિલિ કહેવાય છે. પવહણ-વેગસર આદિ પ્રવહણ, સીય-શિબિકા, કૂટ આકાર આચ્છાદિત જંપાન વિશેષ. સંદભાણિયચંદમાનિકા, પુરાણમાણ લાંબી જંપાન વિશેષ. પાદ વિહારરૂપ જે સંચરણ તેના દ્વારા. પુરસવાળુર - વાગુ-મૃગબંધન, પુરુષ વાગુર જેવા. ક્યાંક થTIOffar Mા ગુમ પાઠ છે. તેમાં વર્ગ-સમાન જાતીય વૃદ, વર્ગ-વર્ગ વડે થઈને વણવર્ગ. ગુભ-વૃંદમાગ. ગુભ-ગુભ લઈને ગુભાનુભી. મય - મહત, સ્વ-[શબ્દ જોડવું. ઉકૃષ્ટિ-આનંદ મહાધ્વનિ, સિંહનાદ, બોલ-વર્ણવ્યકતતા વજિત ધ્વનિ, લકલ-વ્યક્ત વચન, તે જ આવા લક્ષણરૂપ જે સ્વ છે. તથા સમુદ્રરવધૂત સમાન કરતા. ક્ષોભ પામેલ મહા સમુદ્રના ઘોષ સમાન તન્મયવત્ નગરને કરતા. 1 ક્યાંક આ ચાર પદ દેખાય છે - પારેખા પૂ૫ વમા - ત્વરિત ગમન જનિત પાદ પ્રહારથી, પણ પછાડવાના પ્રતિવથી આકાશને ફોડતા હોય તેમ, એક જ દિશામાં, એક ભગવંતને લક્ષ્ય કરીને મુખ જેમાં તે એકાભિમુખ. તીર્થંકરતિશેષાનુજિનેશ્વરના અતિશયથી, નાપાવીur dવતિ - શકટાદિ વાહત-ગાય આદિને સ્થાપે છે - સ્થિર કરે છે. ક્યાંક વિપુoખેતી પાઠ દેખાય છે. તેમાં-વિશેષથી ખંભિત-નિશ્ચલ કરે છે. - અહીં બીજીવાયનામાં રહેલ ઘણું લખે છે - જમીન ઉપર રાખે છે. વાહનોને વિસર્જિત કરે છે. સયિત-સયેતન, અલંકાર-રાજ લક્ષણરૂપ, તેનું વિસર્જન કરે છે. કેવા સચિવને ? પુષ્પ, તાંબુલાદિ. આદિ શબ્દથી તેવા ફળાદિને લેવા. અલંકાર કેવા ? આયુધાદિ. ખગ તથા છત્ર, ચામર, મુગટ. પાહણ-ઉપનિહ, જોડા, એક શાટક ઉત્તરીય વા કરે છે. શૌય અર્થ જળસ્પર્શ કર્યો. આચમન વડે અશુચિદ્રવ્ય દૂર કરે છે. અત્યર્થ શુચિભૂત થઈ. ઉપચારથી ભગવંતને ઉપચરે છે. | દર્શન થતાં, મન વડે અનેકત્વનું એકવ કરવું તે એકવીભાવ, તેનું જ કરવું તે, તેના વડે એકવીભાવ કરણથી-મનથી એકાગ્રતા. કાયિક પર્યાપાસનાને કહે છે - બાહ્ય વૃતિથી અત્યંત નિકૃત, પ્રશાંત-અંતવૃત્તિથી, ઉપશાંત થઈને, હાથ-પગ સંલીન કરેલ છે જેણે. તેથી જ અંજલિરૂપાણે, મુકુલાકારે હાથ કરીને તથા વાચિક પર્યાપાસનાને કહે છે - આ પ્રમાણે આ ભદંત ! સામાન્યથી ભટ્ટારક, વિશેષથી અવિતવ. તેથી જ અસંદિધ-શંકાથી અવિષય. તેથી જ અમને આ ઈષ્ટ છે, પ્રતિતિભગવંતના મુખથી પડતું આ ગ્રહણ કરેલ છે. અહીં ક્યાંક ‘ઈટ' જ દેખાય છે, બીજે ‘પ્રતીસિત' જ દેખાય છે. તેથી ઇચ્છિત પ્રતિચ્છિત કહ્યું. આ અર્થ સત્ય છે • પ્રાણિને હિતકર છે. માનસિકમાં-તે ભગવદ્વચનમાં ચિત્ત-ભાવમન જેમનું છે, તે તશ્ચિત. સામાન્ય ઉપયોગ અપેક્ષાએ તસ્થિત, તમ્મણ-દ્રવ્ય મનને આશ્રીને, વિશેષ ઉપયોગ. તલ્લેસ-ભગવત્ વચનગત શુભાભ પરિણામ વિશેષ, લેશ્યા-કૃષ્ણાદિ દ્રવ્ય જનિત આત્મ પરિણામ. * * * * અહીં અધ્યવસાય વડે અધ્યવસિત તશ્ચિત્તવાદિ ભાવયુક્ત થઈને ભગવદ્ વચનમાં જ અધ્યવસિત ક્રિયા સંપાદન વિષય જેમનો છે, તે તદgવસિત, તત્તબેવસાન • તે જ ભગવદ્ વચનમાં તીવ્ર અધ્યવસાન-શ્રવણ વિધિ ક્રિયા પ્રયત્ન વિશેષરૂપ જેમાં છે તે. • • • ••• તwયક્ર - તેમાં ભગવતને અર્પિત કરણ-ઈન્દ્રિય-શબ્દ, રૂપાદિમાં શ્રોત્ર-ચક્ષુ આદિ, તેના વડે અર્પિત કરણ. તથ - ભગવદ્ વયનનો જે અર્થ, તેમાં ઉપયુક્ત, તે તદર્થોપયુક્તા. તેન - ભગવદ્ વચનથી અથવા તે અર્થથી જે ભાવનાવાસના, તેના વડે વાસિત, બીજી વાસનાને ઉપગત નહીં, તે ભાવનાથી ભાવિત. તેથી જ અTHUT - મનથી અપમાદિત્વથી. અનન્ય મનથી. શું કહે છે ? નિપજવવUTધમાકુTRTHUT - જિનવચન કે જિનવેદનમાં ધર્માનુરાગથી ત મન જેમનું છે તે, અથવા આ એકાર્થિક છે. તે મન વગેરે સર્વે પદો, તે એકાગ્રતાના પ્રકનિ પ્રતિપાદનાર્થે છે. વિકસિત શ્રેષ્ઠ કમળ જેવા નયન અને વદન જેમના છે, તેમને પર્યાપાસે છે. વસતિમાં સમવસરણ. વૈદ - ભગવદ્ અવસ્થાનના અવગમ અર્થે નિરૂપણ કરે છે. અર્થાત્ ભગવદ્ ક્યાં સ્થિત છે તે જાણે છે. માતાસુ - જેમાં આગંતુકો વસે છે. આરામગારેસુ - આરામ મધ્યવર્તી ઘરોમાં, આવેશનાનિ - જેમાં લોકો આવે છે તે લુહાર, કુંભારાદિના સ્થાનો. આવસથ-પરિવ્રાજકના સ્થાનો, પણિયગૃહ-હાટ, દુકાનો. પણિયસાલા-માંડ શાળા, ગૃહ-સામાન્ય શાળા. - X - યાન ગૃહોમાં, ચાન શાળામાં, કોઠાગાર-ધાન્ય ગૃહોમાં, સુસાણ-શ્મશાનમાં, સુન્નાગાર-શુન્યગૃહોમાં
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy