SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૧૨ ૧૦૩ ૧૦૮ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ વિવૃતછ%, જિ-જાપક, તિર્ણ-નાસ્ક, બુદ્ધ-બોધક, મુક્તમોચક, સર્વજ્ઞાદિશl, શિવ-અચલ-આજ-અનંત-અક્ષય-અવ્યાબાધ-પુનરાવતી સિદ્ધિગતિ નામક સ્થાનને સંપાતને... નમસ્કાર થાઓ [કોને ?] શ્રમણ ભગવંત મહાવીર, અદિકર, તિર્થ યાવ4 સિદ્ધિગતિ પામવાને ઈચ્છુક, મારા ધમચિાર્ય ધર્મોપદેશકને. ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો એવો હું વંદન કરું છું. મને તે ભગવંત જુઓ - અહીં રહેલ એવો હું તેમને વંદન-નમસ્કાર શું છું. • વિવેચન-૧૨ (અધુરેથી) : નમસ્કાર થાઓ. ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. વિશેષ એ કે - સીવો તાપ મરજી Tઈ પદ્ધ છે. ધમ્માયરિય-ધર્માચાર્ય, લાચાર્યને નહીં. ધમચાર્યપણાને જ કેમ ? તે કહે છે - ધર્મના ઉપદેશકને. તત્કગત-તે ગ્રામાંતરમાં રહેલ. ઈહગ-અહીં રહેલા એવો હું. પાસઈ મે-મને જુઓ. સ-ભગવદ્, ઈતિકટુ-એ હેતુથી. વંદઈ-પૂર્વોક્ત સ્તુતિથી સ્તવે છે. પ્રણામ કરે છે. • સૂત્ર-૧૨ (અધુરેથી) : ભિગવંતને વંદન, નમસ્કાર કરીને ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ બેસે છે. બેસીને તેના પ્રવૃત્તિ નિવેદકને એક લાખ આઠ રિજd મુદ્રા પતિદાનમાં આપે છે, આપીને સકાર, સન્માન કરે છે, કરીને આમ કહ્યું - હે દેવાનુપિયા જ્યારે શ્રમણ ભગવંત મહાવીર અહીં આવે, અહીં સમોસરે, અહીં ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથપતિરૂપ અવગ્રહને અવગણીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે ત્યારે મને આ વૃત્તાંત જણાવજે. એમ કહીને તેને વિદાય કર્યો. • વિવેચન-૧૨ (અધુરેથી) : પ્રીતિદાન-એક લાખ આઠ રજતતું તુષ્ટિદાન આપે છે. તે આવશ્યકમાં માર્કેલિકોને સાડા બાર લાખ પ્રમાણ કહ્યું છે. કહ્યું છે કે – સાડા બાર લાખ સુવર્ણની વૃત્તિ અને સાડાબાર કરોડ સુવર્ણ પ્રીતિદાન ચકવર્તી આપે છે. વાસુદેવ આ જ પ્રમાણમાં જતનું દાન આપે છે, માંડલિકો હજારની વૃત્તિ અને લાખનું પ્રીતિદાન આપે છે. [શંકા] અહીં એક લાખ આઠ પ્રમાણ કહ્યું છે, તેમાં વિરોધ કેમ ન માનવો ? ભગવંત ચંપાનગરીમાં આવ્યા છે માટે વિરોધ નથી. સક્કાઈ-ઉત્તમ વસ્ત્રો વડે પૂજે છે. સમ્માણઈ-કેવા પ્રકારના વચન આદિ પ્રતિપત્તિથી પૂજે છે. •x - પર્વ - આજ્ઞાનુસાર, સ્વામી - એ આમરણાર્થે છે. આજ્ઞયા - તેમની આજ્ઞાને પ્રમાણીકૃત કરીને. વિનયઅંજલિકરણાદિ, વચન-રાજાનો આદેશ, પ્રતિભૃણોતિ-સ્વીકારે છે. • સૂગ-૧૩ : ત્યારે શ્રમણ ભગવંત મહાવીર બીજે દિવસે રાત્રિ ગયા પછી, પ્રભાત થતાં, ઉત્પલ-કમલાદિ ખીલી ગયા પછી, ઉજ્જવલ પ્રભાયુક્ત, લાલ અશોક, પલાશ, પોપની ચાંચચણોઠીનો ભાગ, આ બધાંની સમાન લાલ, કમલવનને વિકસિત કરનાર, સહસ્ર કિરણયુકત, દિનકર સૂર્ય ઉગ્યા પછી, પોતાના તેજથી જાજવલ્યમાન થયા પછી, ચંપાનગરીના પૂણભદ્ર ચૈત્યે આવે છે, આવીને યથાપતિરૂપ અવગ્રહ ચાવીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. • વિવેચન-૧૩ : નં - બીજે દિવસે, પાઉપભાયાએ - સત્રિ પછીના પ્રભાતનો પ્રકાશ થતાં, કુલ-વિકસિત, એવું ઉત્પલ-કમળ, તે અને કમરન • હણિ વિશેષ, તે બંનેનો કોમલ-મૃદુ, ઉન્મીલિત-દળોનો તથા બંને આંખોના ઉઘડવાથી. અહ પંડુરે પભાઓ - પછી, સત્રિ પછીના પ્રભાત પછી પાંડુર-શ્વેત, પ્રભાત-ઉષામાં. તાશોક-વૃક્ષ વિશેષનો પ્રકાશ-પ્રભા, કિંશુક-પલાશ કુસુમ, શુકમુખ-પોપટની ચાંચ, ગુંજા-લાલકાળુ ફળ વિશેષ, તેનો અર્ધ ભાગ. શગ-લાલપણું, તેની સમાન, કમલાક-કમળની ઉત્પત્તિના સ્થાનભૂત, પ્રહાદિ, પંડ-નલિનવન, તેના બોધક-વિકાશ કરનાર, ઉસ્થિત-ઉગતા, કેવો સૂર્ય ? હજાર કિરણોવાળો સૂર્ય તેજથી, જાજવલ્યમાન થતા સંપલિયક-પદાસન. • સૂત્ર-૧૪ * તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્યો-ઘણાં શ્રમણ ભગવંતોતેમાં કેટલાંક ઉગ્ર કે ભોગ કે રાજન્ય-જ્ઞાતષ્કરવ-ક્ષત્રિય જાતિના પ્રવજિત, સુભટ-સોધસેનાપતિ-પ્રશાdi-શ્રેષ્ઠી-ઈભ્ય-બીજા પણ ઘણાં ઉત્તમ ાતિ, કૂળ, ય, વિનય, વિજ્ઞાન, વર્ણ, વિક્રમ, લાવણ્ય, સૌભાગ્ય, કાંતિયુક્ત તથા વિપુલ ધન-ધાન્ય-સંગ્રહ-પરિવારની સુખ-સવૃદ્ધિ યુd, ગુણના અતિરેકથી રાજ દ્વારા પ્રાપ્ત ઈચ્છિત ભોગ, સુખ વડે લાલિત, કિપાક ફલ સર્દેશ અસાર વિષયસુખને, પાણીના પમ્પોટા સમાન, ઘાસના અગ્રભાગે રહેલ જળબિંદુ સમાન ચંચળ જાણીને, જીવિતનેઅસર પદાર્થોને વસ્ત્ર ઉપર લાગેલી ધૂળ માફક ખંખેરીને, હિરણયાદિનો ત્યાગ કરીને વાવતુ પdજિત થયેલા છે. તેમાં કેટલાંક અર્ધમાસના દીuપયથિી, કેટલાંક માસિક પર્યાવી, એ રીતે બે માસ, ત્રણ માસ યાવત્ અગિયાર માસ કેટલાંક વર્ષ-બે વર્ષ - ત્રણ વર્ષ આદિ પચયિવાળા, કેટલાંક અનેક વર્ષના પયયિવાજ (શ્રમણો) સંયમ, તપ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. • વિવેચન-૧૪ - અંર્તવાતિ - શિષ્યો, અપેગઈય-કેટલાંક ઉગ-ઉગ્ર, આદિ દેવે જેમને આરક્ષકપણે નિયુક્ત કર્યા છે તેમના વંશજો. તે ઉગ્રો દીક્ષાને આશ્રીને ઉગ્ર પ્રવજિતા કહેવાય. તે રીતે બીજા પદો જાણવા. માત્ર 1 - ગુરપણે સ્થપાયેલના વંશજો, આચિ • જેઓ મિત્ર-વયસ્યપણે વ્યવસ્થાપિત છે તેમના વંશજો. નાય - ઈવાકુ વંશ વિશેષ, ના - નાગ વંશજ, ક્રોળ • કરવંશજ, ક્ષત્રિય - ચાર વર્ષોમાં બીજા વર્ણના. " - સુભટ, નાદ - સુભટથી વિશિષ્ટ એવા સહસયોધાદિ, સેTધ$ - સૈન્ય નાયક, THOાર - ધર્મશાસ્ત્રપાઠક, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત વર્ણ પટ્ટાકિત મસ્તકવાળી, ઇભ્ય-હાથ પ્રમાણ દ્રવ્યરાશિપતિ.
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy