SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/ર/૧૫ ૩૮ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન-૧૫ : કટોથી સંરક્ષણ કરતી, વઆચ્છાદન અને ગર્ભગૃહમાં રાખીને સંગોપન કરતી. ••• સ્થિતિ પતિતા - કુળ ક્રમથી આવેલ પુત્ર-જન્મ ક્રિયા, ચંદ-સૂર્ય દર્શનબીજા દિવસનો ઉત્સવ, પઠી જાગરણ કર્યુ ગૌણનો અર્થ અપધાન પણ થાય, તેથી ગુણનિષજ્ઞ કહ્યું. ઉવવાઈમાં કરેલ દૈત્રપતિના વર્ણન મુજબ બધું અહીં પણ કહેવું. કાળધર્મ-મરણ. • x નિબંબૂડી ગયા. - x • હત્યનિવ-થાપણ મૂકેલ દ્રવ્ય, બાહિર ભંડસાર-હસ્તવિક્ષેપ સિવાયનું સાર માંડ • x • x • તેને હરી લે છે. પસુણિયતા-કુહાડાથી છેદેલ. મિત્ર યાવત્ શબ્દથી જ્ઞાતિ આદિ. જ્ઞાતિ-સમાનજાતિના. નિજક-કાકા આદિ, સંબંધી-શ્વશૂરપક્ષના, રોયમાણી-આંસુ મુક્તા, કંદમાણી-કંદ કરતા, વિલવમાણી - આર્તસ્વર કરતી. • સૂત્ર-૧૬ : ત્યારપછી નગર આરક્ષકોએ સુભદ્રા સાર્થવાહીને મૃત્યુ પામેલી જાણીને ઉજિwતકને તેના પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો, કાઢી મૂકીને તે ઘર બીજાને આપી દીધું. ત્યારપછી તે ઉઝિતક પોતાના ઘેરથી કાઢી મુકાયેલો વાણિજ્યગ્રામ નગરમાં શૃંગાટક યાવતું માગમાં જુગારના સ્થાનોમાં, વેશયાગૃહોમાં, મદિરાપાનગૃહોમાં સુખે સુખે મોટો થયો. ત્યારપછી તે ઉઝિતક અનપઘટ્ટક, અનિવારિત, સ્વચ્છંદ મતિ, ઐવિચારી, મધમાં આસકત ચોરી-ધુત-વેશ્યા આસકત થઈ ગયો. પછી તે અન્ય કોઈ દિને કામદqજ ગણિકા સાથે આસક્ત થયો. કામદેવજી ગણિકા સાથે વિપુલ, ઉદાર, માનુષી, ભોગપભોગ ભોગવતો રહ્યો. તે વખતે તે વિજયમિક રાજાની શ્રી નામની રાણીને કોઈ દિવસે યોનિશૂળ ઉત્પન્ન થયું, તેથી તે રાજી શ્રીદેવી સાથે ઉદર રોગ માનુષી ભોગોપભોગ ભોગવતો વિચરવાને અસમર્થ થયો. ત્યારપછી તે વિજયમિત્ર રાજએ કોઈ દિવસે ઉજિwતકને કામદdજ ગણિકાના ઘેરથી કાઢી મૂક્યો, કાઢી મૂકીને કામધુન ગણિકાને આંતપુરમાં રાખી, રાખીને કામg% સાથે ઉદર ભોગ ભોગવતો રહ્યો. ત્યારે તે ઉચ્છિતક કામળા ગણિકાના ઘેરથી કાઢી મૂકાતા, કામદવામાં મૂર્ષિત, વૃદ્ધ, ગ્રથિત, અતિ આસકત થવાથી બીજે ક્યાંય સ્મૃતિ રતિ ધૃતિ ન પામવાથી તેણીને વિશે જ ચિત્ત-મન-લેયા-અધ્યવસાનવાળો થઈને તંદથોપયુતતદર્પિતકરણ-dણીની ભાવના ભાવતો, કામદqજાના ઘણાં અંતર-છિદ્ધ-વિવરને શોધતો વિચરે છે. ત્યારપછી તે ઉજિwતક અન્ય કોઈ દિને કામMા ગણિકાના તરાને પામ્યો. તેણીના ઘરમાં ગુપ્ત રીતે પ્રવેશ્યો, પ્રવેશીને કામદવા સાથે ઉદાર માની ભોગોપભોગ ભોગવતો વિચારવા લાગ્યો. આ તરફ મિઝ રાજ નાન કરી ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈ, મનુષ્યરૂપી વાપુરા વડે વ્યાપ્ત થઈ કામધજાને ઘેર આવ્યો, આવીને ત્યાં ઉuિતકને કામદdજ ગણિકા સાથે ઉદાર ભોગ ભોગવતો ચાવતુ રહેલો જોયો, જોઈને ક્રોધિત થઈ, કપાળે ત્રણ વલીવાળી ભૃકુટી ચડાવીને, ઉuિતકને પોતાના સેવકો પાસે પકડાવ્યો, પકડાવીને મુદ્ધિ-ઢીંચણ-કોણીના પ્રહાર વડે તેના શરીરને ભાંગી નખાવ્ય, મથિત કરાવ્યું, કરાવીને અવકોટક બંધન કરાવ્યું પછી આ રીતે કરાવીને વધ કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ ! આ રીતે ઉઝિલક જૂના પુરાણા કમને યાવતુ અનુભવતો વિચરી રહ્યો છે. • વિવેચન-૧૬ : મળોટ્ટા - બળપૂર્વક હાથ પકડીને તેની પ્રવૃત્તિથી રોકવો. અનિવારિયનિષેધક રહિત, તેથી જ સજીંદગઈ - સ્વછંદ મતિવાળો. તેથી જ સઈwયાર અનિવારિતપણે ફરનારો. વેસદારપસંગી-વેશ્યા અને સ્ત્રી પસંગી કે વેશ્યારૂપ સ્ત્રી પ્રસંગી. ભોગભોગાઇ-જે ભોગવાય તે ભોગ-પરિભોગ, ભોગ-શબ્દાદિ, ભોગભોગમનોજ્ઞ શબ્દાદિ. મુચ્છિત-મૂર્શિત, દોષોમાં પણ ગુણના આરોપણથી મૂઢ. તેથી બીજા કોઈપણ વસ્તુમાં સુઈ-સ્મરણ, ઈ-આસકિત, ધિઈ-ધૃતિ, ચિતસ્વાચ્ય, અવિદમાણે - ન પામતો. તશ્ચિતે-તેણીમાં જ ચિત્ત - ભાવમનવાળો, તમ્મણ-દ્રવ્યમનને આશ્રીને વિશેષ ઉપયોગવાળો, તલેસ-વેણીમાં રહેલ અશુભ આત્મ પરિણામ વિશેષ લેસ્યા-કૃણાદિ દ્રવ્ય જનિત આભ પરિણામ. તદyવસાણ - ભોગ ક્રિયા પ્રયત્ન વિશેષ, તદઢોવઉત્તતેની પ્રાપ્તિમાં ઉપયોગવાળો, તયધેિયકરણ - તેણીમાં જ અર્પિત ઈન્દ્રિયવાળો, તબભાવણાભાવિત-કામદqજાની ચિંતામાં વાસિત. અંતર , રાજગમન અંતર, છિદ્ર-રાજપરિવાર અલ્પ હોય તે, વિવર-બાકીના લોકો ન હોય, પડિજાગરમાણ-શોધતો. -- VgI ચાવતું શબ્દથી - બલિકર્મ કરીને, તૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, મજુસ વરિપવિત્ત - મનુષ્ય વાપુરા મૃગબંધન માફક પરિવરેલા, તેના વડે આસુરત-શીઘ ક્રોધ વડે વિમોહિનું ચવા અસુરસ્વતું કોપથી દારુણપણે બોલનાર, રુટ-રોષવાળો, કુવિય-મનથી કોપવાળો, ચંડિક્કિો -દારુણરૂપ, મિસિમિસીમાણ-ક્રોધ જ્વાળાથી બળતો, -x- અવકોટક-ડોકને પાછળના ભાગે લઈ જઈને બાંધવી. પુરાપોરણ - દુશ્ચિર્ણ, દુપ્રતિકાંત લેવું. • સૂત્ર-૧૭ - ભગવન્! ઉંતિકદીરક અહીંથી કાળ માટે કાળ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? - - હે ગૌતમ! ઉઝિતક દીક ૨૫-વર્ષનું પમ આયુ પાળીને આજે જ ત્રણ ભાગ દિવસ બાકી હશે ત્યારે શૂળી વડે ભેદઈને કાળમાણે કાળ કરી આ રનપભા પૃથ્વીમાં નૈરવિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્ધતીને આ જ જંબુદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં સૈાય પર્વતની તળેટીમાં વાનર કુળમાં વાનરરૂપે ઉપજશે. તે ત્યાં બાલ્યભાવથી મુકત થઈને તિર્યરચના કામભોગોમાં મૂર્ષિત, વૃદ્ધ, ગ્રથિત, અતિ આસકન થઈને ઉન્ન થતા-સ્થતા
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy