SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૫/૪૫ ૨૬૫ ૨૬૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ દુ:ખ-અસુખ, કેવા પ્રકારે ? અશુભ કે અસુખ-કટક દ્રવ્યની જેમ અનિષ્ટ, પરષકઠોર સ્પર્શ દ્રવ્ય સમાન અનિષ્ટ. ચંડ-દારુણ, ફળવિપાક-દુ:ખાનુબંધ સ્વરૂપ. જેનાથી મહાભય છે, તે મહાભય. તેમાં જીવિતાંતકરણ-સર્વ શરીરમાં પરિતાપના કર, તે ન જે. તેવા પ્રકારના રોગાતંક જે સહેવા શક્ય ન હોય, તેવા પ્રકારના પુણાલંબન વિના. સાલંબન હોય તો કહો છે. - X - X • પોતાના કે બીજાના નિમિતે ઔષધ, ભૈષજ, ભોજન, પાન, તેનો પણ સંચય પરિગ્રહ વિરતિ હોવાથી ન કરવો. • x - પતáહધારિણ - પાન સહિત હોય છે. ભાજન-પાન, ભાંડ-માટીનું પાત્ર, ઉપધિ-ૌધિક, ઉપકરણ પણહિક અથવા ભાજન અને ભાંડ અને ઉપધિ. એવા પ્રકારના ઉપકરણ. તેને જ હવે કહે છે - પતદગ્રહ-પાત્ર, પાગબંધન-પાન બંધ, પાત્ર કે સરિકાપાત્ર પ્રમાર્જના વસ્ત્ર, પાત્ર સ્થાપન-જે કંબલ ખંડમાં પગ મૂકાય છે. પટલ-ભિક્ષા અવસરે પગને પ્રચ્છાદન કરવાના વસ્ત્ર ખંડ. તે સૌથી થોડા હોય તો ત્રણ હોય છે, અન્યથા પાંચ કે સાત હોય. જમ્રાણ-પાત્રાને વીંટવાનું વસા, ગોજીક-પરબ વસ્ત્ર પ્રમાર્જના હેતુ કંબલ ખંડ રૂ૫. પ્રચ્છાદા ત્રણ હોય, બે સુતરાઉ અને એક ઉનનું. સોલપક-પરિધાન વા. મુખાનંતક મુખ વઢિાકા, આ સંયમ રક્ષાર્થે હોવાથી પરિગ્રહ નથી. કહ્યું છે - જે પણ વરુ, પાત્ર, કંબલ, પાદપીંછનક, સંયમ અને લજ્જા અર્થે ધારણ કરે કે પહેરે, તેને જ્ઞાતપુત્ર મુનિએ પરિગ્રહ કહેલ નથી. મહર્ષિઓ કહે છે - “મૂછ એ પરિગ્રહ” છે. તથા વાત, તપ, દંશ, મશક આદિથી પરિરક્ષણાર્થતાથી ઉપકરણ-રજોહરણ આદિ રાગ-દ્વેષ રહિત જે રીતે થાય, તે રીતે સંયતે નિત્ય ભોગવવા. એ પ્રમાણે તેની અપરિગ્રહતા થાય છે. કહ્યું છે - આત્મ વિશુદ્ધિ માટે બાહ્ય ઉપકરણને ભોગવે તે અપરિગ્રહ છે, તેમ મૈલોક્યદર્શી જિનેશ્વરે કહેલ છે પ્રત્યુપેક્ષણ-આંખ વડે નિરીક્ષણ, પ્રસ્ફોટન-આસ્ફોટન, આ બંને સહિત જે પ્રમાર્જના-જોહરણાદિ ક્રિયા. રામે-દિવસે અપમાદી થઈને સતત લેવું-મૂકવું જોઈએ. શું ? ભાજન, ઉપધિ, ઉપકરણ. આ ન્યાયે સંયત-સંયમી, વિમુક્ત-પનાદિને તજેલ, નિઃસંગ-રાગ હિત, જેની રુચિ પરિગ્રહમાંથી ચાલી ગઈ છે તે. નિર્મમ-મમત્વ રહિત, નિસ્નેહ-બંધન રહિત. સર્વ પાપ વિરત. વાસ્યાં-અપકારી અને ચંદન-ઉપકારીમાં સમાન-તુલ્ય, કલા-સમાચારી કે વિકલ્પ અર્થાત સંગ-દ્વેષ રહિત. સમ-ઉપેક્ષણીયવથી તુચ તૃણ-મણિમાં, ઢેફા અને સોનામાં. સમ-હર્ષ અને દૈન્ય અભાવથી, માન અને અપમાનમાં. શમિતઉપરાંત, રજ-પાપ કે રત-રતિ વિષયમાં અથવા ઉત્સુકતા હિત, તે શમિતજ કે શમિતરત. પાંચ સમિતિમાં સમિત. સર્વે પ્રાણ અને ભુતોમાં સમ. પ્રાણબેઈન્દ્રિયાદિ વસ, ભૂત-સ્થાવર – - તે જ શ્રમણ છે. કેવો? કૃતધારક, ઋજુ, આળસરહિત, સંયમી, નિવર્ણિસાધનપર, શરણ-ત્રાણ સર્વે પૃથ્વી આદિને. સર્વ જગતના વસલકd. સત્યભાષક. સંસારનો છેદ કરેલ, સદા મરણનો પાર પામનાર તેને બાલાદિ મરણ થતાં નથી. પારગ-બધાં સંશયોનો છેદક. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ ચાટ પ્રવચન માતાના કરણ દ્વારા કર્મગ્રંથિ છેદક. આઠ મદસ્થાન નાશક. સ્વસિદ્ધાંત નિપુણ. હાદિતિ. શરીરના કર્મલક્ષણને તાપકવથી અવ્યંતર-પ્રાયશ્ચિત્તાદિ અને બાહ્ય દારિક લક્ષણ શરીરના તાપકાવથી બાહ્ય-અનશનાદિ, નિત્ય તપ અને ઉપધાન-ગુણને ઉપકારી. તપોપધાનમાં અતિશય ઉધત. ક્ષાંત-ક્ષમાવાનું, દાંતઈન્દ્રિય દમન, પોતાને-બીજાને હિતકારી તથા - x - | સર્વ સંગના ત્યાગથી અથવા સંવિપ્ન-મનોજ્ઞ સાધુદાનથી. જુવતુ સરળ, ધનલાભ યોગ યોગ્યત્વથી ધન્ય, પ્રશસ્ત તપોયુક્ત, * * * * * ગુણયોગથી શોભિત કે શુદ્ધિકારી. સર્વે પ્રાણીના મિત્ર, નિદાન ત્યાગી, અંત:કરણવૃત્તિ હોવાથી બહિર્તેશ્ય નહીં, મમત્વવર્જિત, દ્રવ્યરહિત, ત્રુટિત સ્નેહ અથવા શોક હિત અથવા છિન્ન શ્રોત, તેમાં શ્રોત-દ્રવ્યયી અને ભાવથી. દ્રવ્યશ્રોત-નધાદિ પ્રવાહ, ભાવશ્રોત-સંસારસમુદ્રમાં પાડનાર અશુભ લોકવ્યવહાર, તે જેણે છેદેલ છે તે. કમનિલેપ રહિત. સુવિમલવર કાંસાના ભાજનની જેમ વિમુક્ત, શ્રમણ પહો તોયસંબંધ હેતુથી વિમુક્ત. શંખની જેમ નિરંજન, સાધુ પક્ષે જન-જીવ સ્વરૂપને રંજનકારી. રાગાદિ વસ્તુ તેથી જ કહે છે - રાગ દ્વેષ મોહ રહિત. - કાચબાની જેમ ઈન્દ્રિયોમાં ગુપ્ત. જેમ કાચબો ચાર પગ અને ડોકથી ગુપ્ત થાય, તેમ સાધુ ઈન્દ્રિયથી ગુપ્ત છે. જાત્યાદિ સુવર્ણવત્ - રાગાદિ કુદ્રવ્યના જવાથી પ્રાપ્ત સ્વરૂપ, કમળદલવત્ નિરૂપલેપ, ભોગ વૃદ્ધિ લેપની અપેક્ષાયો. ચંદ્રવત્ સૌમ્ય-સૌમ્ય પરિણામથી. સૂર્યની જેમ દીપ્તતેજ-તપરૂપ તેજ, ચલનિશ્ચલ પરિષહાદિથી. • x • સાગરની જેમ સ્વિમિત-ભાવ કલોલરહિત. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શ સહા-શુભાશુભ સ્પર્શમાં સમયિત. તપ વડે - X - જાત તેજવહિત. - શ્રમણના શરીરને આશ્રીને તપચી જ્ઞાન થાય છે. અંદર શુભલેશ્યા વડે દીપે છે. • x - તેજથી જવલિત, સાધુપો તેજ-જ્ઞાન, ભાવરૂપી તેમના વિનાશકવણી. ચંદનવત્ શીતલ-મનઃસંતાપના ઉપશમથી તથા સુગંધી-શીલરૂપી સુગંધથી યુક્ત. નદી જેમ સમની જેમ સમિક. જેમ વાયુના અભાવે દ્રહ સમ હોય, તેમ સાધુ સકારાદિ ભાવમાં સમ છે. • • x • માયા હિતતાથી અતિગૃહિત ભાવથી સુખભાવ-શોભન સ્વરૂપ કે શુદ્ધભાવવાળા. - x - હાથી, પરીષહસૈન્ય અપેક્ષાએ. વૃષભ-અંગીકૃત મહાવતભારને વહેવામાં સમર્થ. જેમ સહ અપભિવનીય છે તેમ સાધુ પરીષહોથી છે. શારદ સલિલવતુ શુદ્ધહદયી - x - ભાખંડ નામક પક્ષીની જેમ પમg. ગેંડાને એક શીંગડુ હોય તેમ શ્રમણ રાગાદિની સહાય વિના એકલા હોય. હુંઠાની જેમ કાયોત્સર્ગમાં ઉદ્ઘકાય હોય. • x • x - વાયુ વર્જિત ગૃહદીપકના બળવાની જેમ દિવ્યાદિ ઉપસર્ગ સંસર્ગમાં પણ શુભધ્યાન નિશ્ચલ. છરોને એકઘાર હોય તેમ સાધુ ઉત્સર્ગ લક્ષણથી એકધાર છે. સાપ એકદૈષ્ટિ છે તેમ સાધુ મોક્ષ
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy