SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૫/૪૪ ૫૧ દુપ્રણિહિત મન-વચન-કાયરૂ૫. ગૌરવ-ગૃદ્ધિ, અભિમાનથી આત્માને કર્મના ભારેપણાના હેતુથી ઋદ્ધિ-રસ-સાતા વિષયક પરિણામ. ત્રણ ગુતિ-મન, વચન, કાયાના અનવધ પ્રવીચાર-પવીચાર રૂપ છે. ત્રણ વિરાધના-જ્ઞાનાદિની સમ્યક અનનુપાલન. ચાર કષાયો-ક્રોધાદિ. ધ્યાન-એકાગ્રતા લક્ષણ, આd, રૌદ્ર, ધર્મ, શુક્લ નામે. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. વિકથા - સ્ત્રી, ભોજન, દેશ, રાજકથા. - - પાંચ ક્રિયા-જીવ વ્યાપારરૂપ, કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત ક્રિયા. તથા પાંચ સમિતિ-ઈયસિમિતિ આદિ નિરવધ પ્રવૃત્તિ રૂપ, પાંચ ઈન્દ્રિયો-સ્પર્શન આદિ. પાંચ મહાવ્રત-પ્રસિદ્ધ છે. - - છ જીવનિકાય-પૃથ્વી આદિ, છ લેયા – કૃણ, નીલ, કાપત, તેઉં, પા, શુક્લ. સાત ભય-ઈહલોકમય અર્થાત્ સ્વજાતીય મનુષ્ય આદિનો ભય, પરલોક ભય વિજાતીય તિર્યંચાદિથી મનુષ્યાદિને ભય. આદાનભય-દ્રવ્યને આશ્રીને, અકસ્માભય-બાહ્ય નિમિત્ત અપેક્ષા, આજીવિકા ભય - વૃત્તિનો ભય, મરણ ભય, અશ્લોક ભય. આઠ મદ-મદ સ્થાનો. જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શર્ય, શ્રુત અને લાભનો મદ. - - નવ બ્રહ્મચર્ય ગુપ્તિ-વસતિ, કથા, નિષધા, ઈન્દ્રિય, કુડયંતર, પૂર્વકીડિત, પ્રણીત, અતિ માત્રામાં આહાર અને વિભૂષણા. * - દશ પ્રકારનો શ્રમણધર્મ - ક્ષાંતિ, માદેવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચજ, બ્રહ્મ. ૧૧-ઉપાસક પ્રતિમા - દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, કાયોત્સર્ગ, અબ્રહ્મ, સચિત, આરંભ, પ્રેય, ઉદ્દિષ્ટ વર્જન, શ્રમણભૂત. અહીં અબ્રહ્મ આદિ પદોમાં વર્જન શબ્દ જોડવો. - - બાર ભિક્ષુ પ્રતિમા-સાધુનો અભિગ્રહ વિશેષ, તે આ રીતે - એકથી સાત માસ સુધીની સાત, સાત અહોરાત્રિની ત્રણ, અહોરાત્ર અને એકરગિકી એ બારમી. - તેર ક્રિયા સ્થાન-વ્યાપાર ભેદ. તે આ રીતે – (૧) શરીર આદિ અર્થે દંડ તે અર્થદંડ, (૨) તેનાથી જુદો તે અનર્થદંડ, (3) હિંસાને આશ્રીને હિંસાદંડ, (૪) અનભિસંધિ વડે દંડ તે અકસ્માત દડ, (૫) મિત્રાદિને અમિષાદિ બુદ્ધિથી વિનાશ કરવો તે દૃષ્ટિ વિષયસ દંડ. (૬) મૃષાવાદ દંડ. (૩) અદત્તાદાન દંડ, (૮) અધ્યાત્મ દંડ - શોકાદિથી પરાભવ, (૯) માનદંડ-જાત્યાદિનો મદ, (૧૦) ઐયપિથિક-કેવળ યોગનિમિતે કર્મબંધ, (૧૧) મિહેષ દંડ-અલા અપરાધમાં મહાદંડ આપવા રૂપ, (૧૨) માયા દંડ, (૧૩) લોભદંડ. ચૌદ ભૂતગ્રામ-જીવ સમૂહ. તેમાં એકેન્દ્રિયો સૂમ અને બાદર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય સંજ્ઞા અને અસંજ્ઞી. આ સાતે પર્યાપ્તા-અપયક્તિા બે ભેદથી ચૌદ પ્રકારે છે. પંદર પરમાધામી-નાકોને દુ:ખોત્પાદક અસુરકુમારો. તે આ છે - અંબ, બર્ષિ, શ્યામ, શબલ, %, ઉપદ્ધ, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, રસ્પર પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ. સોળ ગાથાફોડશક-ગાથા નામે સોળમું અધ્યયન જેમાં છે તે, સૂયગડાંગના પહેલાં શ્રુતસ્કંધના અધ્યયનો-સમય, વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નકવિભક્તિ, વીરસ્તવ, કુશીલ પરિભાષા, વીર્ય, કર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, યાયાવચ્ચ, ગ્રંથ, ચમકીય, ગાથા. ૧૩અસંયમ-પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, અપમાર્જન, પરિઠાપન, મન, વચન, કાયાનો અસંયમ. ૧૮-અબ્રા-દારિક અને દિવ્ય, મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન વડે. - - ૧૯-જ્ઞાત અધ્યયન-ઉન્હિાપ્ત, સંઘાટ, અંડ, કુર્મ, શૈલક, તુંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રમા, દાવઢવ, ઉદકજ્ઞાત, મંડુક્ક, તેતલી, નંદીફળ, અપઢંકા, આકીર્ણ, સુસુમા, પુંડરીક. ૨૦અસમાધિસ્થાન · યિતના અવાચ્ય આશ્રિત. કુંત-ચારિત્વ, અપ્રમાજિત ચારિત્વ દુપમાર્જિત ચારિત્વ, અતિરિક્ત શય્યાસનિકd, આચાર્ય પરિભાષિd, સ્થવિરોપઘાતિવ, ભૂતોપઘાતિત્વ, સંજવલનવ-પ્રતિક્ષણ શેષણવ, ક્રોધનવઅતિકોધત્વ. પૃષ્ઠ માંસકવ-પરોક્ષ અવર્ણવાદિવ, અભીણમjધારકd-શંકિત એવા પણ અને અવધારવો, નવા અધિકરણોનું ઉત્પાદન, તેવા જુનાનું ઉદીરકત્વ, સરજક હાથ-પગપણું, અકાળે સ્વાધ્યાયકરણ, કલહ કરવ-કલહના હેતુભૂત કર્તવ્ય કરવાપણું, શબ્દ કરવ-રાત્રિના મોટા શબ્દોથી બોલવું, ઝંઝાકારિdગણના ચિત્તનો ભેદ કરવો અથવા મનોદુ:ખકારી વચનો બોલવા, સૂપ્રમાણ ભોજીત્વ-ઉદયથી અસ્ત સમય સુધી ખાવું, એષણામાં અસમિતપણું. ૨૧-શબલ દોષ - ચારિત્રની મલિનતાના હેતુ. તે આ - હરતકર્મ, મૈથુનનો અતિકમ, સત્રિભોજન, આધાકર્મણ, શય્યાતરપિંડ, ઓશિક-કીત-પ્રામીત્ય-આચB0નિસૃષ્ટાદિ ભોજન, પ્રત્યાખ્યાત અશનાદિ ભોજન, છ માસમાં એક ગણથી બીજા ગણમાં સંક્રમણ, એક માસમાં ત્રણ વખત નાભિ પ્રમાણ જળમાં અવગાહન કરવું, માંસમાં ત્રણ વખત માયા કરવી, રાજપિંડ ભોજન, ઈરાદાપૂર્વક-પ્રાણાતિપાતકરણ, મૃષાવાદ, અદdગ્રહણ, ઈરાદાપૂર્વક સચિત પૃથ્વી પર કાયોત્સગદિ કરવા, ભીનીસરજક કાયિક, બીજે પણ પ્રાણી બીજાદિ ચૂક્તમાં, ઈરાદાપૂર્વક મૂલકંદાદિ ભોજન, વર્ષમાં દશ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહન, વમિાં દશ વખત માયાસ્થાન સેવવા, વારંવાર સયિત જળમાં લિપ્ત હાથે આદિથી આહાર ગ્રહણ કરવો. ૨૨-પરીષહો-સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, અચેલ, અરતિ, સ્ત્રી, ચય, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સકાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમસ્કd. - ૨૩-સૂત્રકૃતાંગ અધ્યયન-પહેલા શ્રુતસ્કંધના પૂર્વોક્ત ૧૬-અધ્યયન, બીજા શ્રુતસ્કંધના સાત - પુંડરિક, ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાનક્રિયા, અનગારશ્રુત, આદ્રક, નાલંદા.
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy