SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩/૧પ ૧૫૩ ૧૫૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ થાય છે. તેઓ ભુખ-તરસથી ઝૂઝતા, કહાંત થઈ માંસ, મડદા, કંદમૂળ આદિ જે કંઈ મળે તે ખાઈ લે છે. તેઓ નિરંતર ઉદ્વિગ્ન, ઉત્કંઠિત, અશરણ, અટકીવાસ પામે છે, જ્યાં સેંકડો સર્પો આદિનો ભય રહે છે. તે અયશંકર, તસ્કર, ભયંકર લોકો ગુપ્ત વિચારે છે - આજ તેના દ્રવ્યનું અપહરણ કરીએ. તે ઘણાં મનુષ્યોના કાર્યમાં વિદ્ભકારી હોય છે, તેઓ મત્ત, પ્રમત, પ્રમુખ વિશ્વસ્તરના છિદ્રઘાતી છે. વ્યસન અને મ્યુદયમાં હરણબુદ્ધિવાળા, વૃકની જેમ લોહી પિપાસુ થઈ ભટકે છે. તેઓ રાજાની મર્યાદિાનું અતિક્રમણ કnઈ, સજ્જનજન દ્વારા નિંદિત પાપકર્મ કરનારા, અશુભપરિણત, દુઃખભાગી, સદા મલિન, દુઃખમય, અશાંતિયુક્ત ચિત્તવાળા, પરકીય દ્રવ્ય હરનારા, આ ભવમાં જ સેંકડો કષ્ટોથી ઘેરાઈને કલેશ પામે છે. • વિવેચન-૧૫ : તે પુનઃ ચોરીને કરે છે. તારા - ચોરી કરવાના સ્વભાવવાળા, છેક-નિપુણ, કૃતકરણ-વિહિત ચોર અનુષ્ઠાન, લબ્ધલક્ષાઅવસરજ્ઞ, સાહસિક-વૈર્યવાળા, લઘુરવઠાતુચ્છાત્મા દણ-વચનનો આટોપ, અપવીડયંતિ-આત્મસ્વરૂપને ગોપવે છે, બીજાને વિલાજી કરે છે. • x • તેવા પ્રકારસ્તા વચન આક્ષેપથી મુગ્ધજન સ્વભાવને પ્રગટ કરે છે અથવા દરથી ઉપપીડા કરે છે. - X - ગૃદ્ધિ કરે તે ગૃદ્ધિક. સામે રહેલ બીજાને મારે છે, તે અભિમરા. ઋણ-દેય દ્રવ્યને મંજંતિ-આપતા નથી, તે વડણભંજક. વિપતિ પત્તિ સ્થાનોને લોપનાર તે ભગ્નસંધિકા. રાજદષ્ટ-ખજાનાનું હરણાદિ કરે છે. વિષયાત-મંડલ, દેશમાંથી નિછૂઢ-કાઢી મૂકાયેલા. લોકબાહ્યા-લોકો વડે બહિષ્કૃત. ઉદ્દોહક-ઘાતક અથવા ઉહકા-અટવિ આદિના દાહક. ગ્રામાદિ ઘાતક. આદીપિકાઘર આદિને પ્રદીપનકકારી. તીર્થભેદ-તીર્થમોચક. લઘુહસ્તન-હસ્ત લાઘવથી સંપ્રયુક્ત. જૂઈક-ધુતકર. ખંડરક્ષા - શુક ઉઘરાવનાર કે કોટપાલ. સ્ત્રી પાસેથી કે સ્ત્રીને જ ચોરે છે અથવા રુમીરૂપ ચોર તે આયોર. એ રીતે પરાયોર, સંધિછેદ-ખાતર પાડનાર બીજાનું ધન હરે છે તે પરધનહરણી. નિર્દયતા કે ભયને કારણે બીજાના પ્રાણને હરનારા તે લોમાdહાર કહેવાય છે, આક્ષેપિસ-વશીકરણ આદિ પ્રયોગ કરીને ધનાદિનું અપહરણ કરનારા. હડકાગ-હઠ વડે કરે છે તે. પાઠાંતરથી પરધન લોમાdહાર આ બધાં ચોર વિશેષ છે. નિરંતર મર્દન કરે તે નિર્મક. ગૂઢ ચોર-પ્રચ્છન્ન ચોર. ગાય-ઘોડા-દાસી ચોર પ્રતીત છે. એકચોર-એકલો રહી હરણ કરે છે. ઉદ્દગ-ઘરમાંથી દ્રવ્ય કાઢી લેનારા અથવા ચોરોને બોલાવીને બીજાના ઘેર ચોરી કરાવનારા અથવા ચોરને સહાય કરનારા કે ચોરોને ભોજનાદિ દેનારા. ઉસિં9પક-છુપાઈને ચોર કરનાર. બિલકોલીકારકાબીજાના વ્યામોહને માટે બનાવટી વયન બોલનાર કે કરનાર, નિગાહ-રાજાદિ વડે વગૃહીત. વિપકુંપગા-છળથી રાજાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર. વિવિધ પ્રકારે ચોરી કરી, પદ્રવ્ય હરણ કરવાની બુદ્ધિવાળા તે બહુવિહતેણિક્કહરણબુદ્ધિ. * * * બીજા પણ આવા પ્રકારના અદત્તને લે છે. તે કેવા છે તે કહે છે - બીજાના દ્રવ્યાદિથી અવિરત-અનિવૃત્ત. જે અદત્તાદાન કરે છે, તે કહ્યું. હવે તે જ જે રીતે કરે છે, તે કહે છે - વિપુલ બલ-સામર્થ્ય, પરિગ્રહ-જેનો પરિવાર છે તે, તેવા ઘણાં રાજાઓ પરધનમાં વૃદ્ધ હોય છે. તે સ્વકે-દ્રવ્યમાં અસંતુષ્ટ, બીજાના વિષય-દેશનો ધનમાં લોભી થઈને નાશ કરે છે. બલ-સૈન્ય, તેના વડે સમગ્ર-મ્યુક્ત, નિશ્ચિતનિશ્ચયવાળા. યુદ્ધ-સંગ્રામ. - x - દર્પિતા-દર્પવાળા. મૃત્ય-પદાતિ વડે. સંપરિવૃતસમેત. • x • પા આકારનો ભૂહ તે પદાબૂહ-બીજાને હરાવવા માટેનો સૈન્ય વિન્યાસ વિશેષ. એ રીતે બીજા પાંચે જાણવા. આચિતાનિ-રચના કરેલ. કોના વડે? સૈન્ય વડે અથવા પદાદિ વહ જેની આદિમાં છે તે ગોમૂગિકાબૂહાદિ. - x • ઉત્થરંત-બીજાના સૈન્યને આચ્છાદિત કરે છે. અભિભૂય-જીતીને, પરધનને હરે છે. ણશી-સંગ્રામના મોખરે. સંગ્રામ-રણ અતિપતત્તિ-સ્વયં જ પ્રવેશે છે માત્ર સૈન્યને લડાવતા નથી. કેવા થઈને ? તે બતાવે છે –] સદ્ધગદ્ધ-હણાય નહીં તે માટે કવચ-બાયર બાંધેલ તથા ઉત્પિડિત-ગાઢ બદ્ધ, ચિહપ-મસ્તકે બાંધેલ વાત્મક ચિ. આયુધ-શસ્ત્ર અને પ્રહરણ લીધા અથવા આયુuપહરણના ફોધ્યાક્ષેપ્યતાકૃત. પૂર્વોક્ત વિશેષણ વિશેષથી ગુંડિતા-પરિકરિત અને પાઠાંતરી માઢિગુડવમ્મગુંડિતા-તેમાં ગુડા-તનુગાણ વિશેષ જ થાય. આવિદ્ધાધારણ કર્યા. જાલિકા-લોઢાની કંચુક, કવચમ્બન્નર, કંટકિતા-લોઢાના કાંટાવાળા. ઉરસા-છાતીએ. શિરોમુખ-ઉર્ધ્વમુખ, બદ્ધા-ચંબિત, તોણા-તોણીર, બાણની થેલી. માઇયતિ-હાથમાં પાસ લે છે. વરફલક-પ્રધાન ઢાલ, ચિત-રણોચિત રચના વિશેષ, બીજાએ પ્રયોજેલ પ્રહરણના પ્રહારના ઘાત માટે કરેલ. પહકર-સમુદાય. સરભસ-સહર્ષ, ખરચાપક-કઠોર ધનુષને હાથમાં પકડેલ. કરાંછિતા-હાથ વડે ખેંચેલ, શર-બાણ, તેની જે વર્ષયટકક્ક-વૃષ્ટિ વિસ્તાર મુમંતતિ-છોડતાં, તે રૂપ ધન-મેઘની ધારાનું પડવું. * * * તથા અનેક ધનુષ અને મંડલાપ્ર-ખજ્ઞ વિશેષ તથા સંધિતા ફેંકવા માટે કાઢેલા ઉછલિતા-ઉંચે ગયેલા, શક્તય-ત્રિશુળ રૂ૫, કણક બાણ તથા ડાબા હાથમાં ગ્રહણ કરેલ ખેટક-ઢાલ, નિર્મલ ખગ-મ્યાન મુક્ત ચમકતી તલવાર, પહરંતતિ-પ્રહાર પ્રવૃત કુંત-ભાલા, તોમર-બાણ વિશેષ, ગદા-દંડવિશેષ, પરશવ-કુહાડી, લાંગલ-હળ, ભિંડમાલ-શસ્ત્ર વિશેષ, શબ્બલ-ભલા, પટિયા-અસ્ત્ર વિશેષ, ચર્મેટાચામડામાં વિંટેલ પાષાણ હૃઘણ-મુગર, મૌષ્ટિક-મુકી પ્રમાણ પાષાણ. વપરિધા-પ્રબળ અર્ગલા. યંત્ર પસ્તાર-ગોફણાદિ પત્થર. કુંહણ-ટક્કર, કંકણ. - X - પીઠ-સન. આવા પ્રતીત-અપ્રતીત પ્રહરણ વિશેષથી યુક્ત તથા ઈલિ-કરવાલ વિશેષ, મિલિમિલિમિલંત-ચકચકાટ કરતી, ખિuત-ફેંકતા, વિધુત-વીજળી સમાન. ઉજ્જવલનિર્મલ, વિરચિત-વિહિત સમા-સંદેશ, પ્રભા-દીતિ. એવું નભતલ તે સંગ્રામમાં થયું તથા રૂટ-વ્યકત પ્રહરણ તે સંગ્રામમાં હતા. મહારણ સંબંધી જે શંખ, ભેરી-દુંદુભી, વરસૂર્ય-વાધ વિશેષ, તેના પ્રચુર પટુ-સ્પષ્ટ ધ્વની અને ઢોલના આહત-આસ્ફાટનના
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy