SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧/૧૮ ભરાઈ ગયું. •xxનગાર વર્ણન આ પ્રમાણે- ઇય, ભાષા, એષણા, આદાનભાંડમાનનિક્ષેપણા, ઉચ્ચાર પ્રસવણo, મન, વચન, કાય એ આઠેયી સમિત, ગુતિ-મન, વચન, કાયાનો નિરોધ. તેથી જ ગુd, ગુપ્તેન્દ્રિયાદિ, સંગોનો ત્યાગી, વ્યવહારથી અવક કે લાળ, •x• ખંતિખમ-ક્ષાંતિ વડે જે ખમનાર, સોહી-આત્મા અને પરને શોધે તે શોધી કે શોભી. અપુસુએ-અપસુક્ય, અનુસુક. અબહિલેસે-સંયમથી અબહિભૂત ચિત્ત વૃત્તિ. નિમૅચું પાવયણં - નિર્ગસ્થ પ્રવચનાનુ માર્ગે વિચરે છે. • સૂત્ર-૩૯ ત્યારપછી તે મેઘ આણગાર અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવન મહાવીરને વાંદે-નમે છે, વાંદી, નમીને આમ કહ્યું - હે ભગવન ! આપની અનુજ્ઞા પામીને માસિકી ભિક્ષુ પ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કર પ્રતિબંધ ન કર, ત્યારે તે મેઘ, ભગવંતની અનુજ્ઞા પામી, માસિકી ભિક્ષુ પ્રતિમા સ્વીકારીને વિચરે છે. માસિકી ભિક્ષુ પ્રતિમાને યથાસૂત્ર, યથાકા, યથામા સફ પ્રકારે કાયા વડે સ્પર્શે છે, પાળે છે, શોભિત કરે છે, તીર્ણ કરે છે, કીનિ કરે છે, સમ્યફ કાયા વડે સ્પર્શ-પાળી-શોભાવી-સ્તરી-કિર્તન કરીને ફરી પણ ભગવંતને વાંદી-નમીને આમ કહ્યું - હે ભગવન ! હું આપની અનુજ્ઞા પામીને બે માસિકી ભિક્ષુપતિમાને સ્વીકારીને વિચારવા ઈચ્છું છું. હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. પહેલીમાં જે આલાવો કહ્યો, તેમ બીજી, ત્રીજી, ચોરી, પાંચમી, છમાસિકી, સપ્તમાસિકી, પહેલી સાત અહોરાગિકી, બીજી સાત અહોરામિકી, બીજી સાત અહોરાગિકી, અહોરાત્રિદિનની, એક રાત્રિદિનની કહેવી.. ત્યારપછી તે મેઘ અણગાર ભર ભિક્ષુપતિમાઓને સમ્યફ કાયાથી wellપાળી-શોભાવી-તીર્ણ કરી - કિર્તન કરી, ફરી પણ વાંદી-નમીને આમ કહ્યું – હે ભગવન ! આપની અનુજ્ઞા પામી હું ગુણરત્ન સંવત્સર તપકર્મ કરવાને ઈચ્છ છું. - - હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો ri ત્યારે તે મેઘ અણગર પહેલા માસે નિરંતર ચતુભક્ત તપોકર્મ વડે દિવસના ઉકુટુક આસને રહી, આતાપના ભૂમિમાં સૂભિમુખ રહી આતાપના લેતા અને રાત્રે વીરાસનમાં, અપાતપણે રહેતા હતા. બીજ માસે છ૪ તપત્રીજા માસે અઠ્ઠમ તપ ચોથા માસે ચાર ઉપાસના નિરંતર તપોકમ વડે દિવસના ઉકૂટુક આસને રહી સૂર્ય સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતા, રો અપાવૃત્તપણે વીરાસને રહ્યા. - પાંચમે માસે પાંચ ઉપવાસને નિરંતર તપકર્મ વડે કરતા, દિવસે ઉભુટક આસન વડે સૂયભિમુખ આતાપના લેતા ઈત્યાદિ. એ રીતે આ આલાવા વડે છઠ્ઠા મહિને છ ઉપવાસ, સાતમે સાત, આઠમે આઠ, નવમે નવ, દશમે દશ, અગિયારમે અગિયાર, બારમે ભાર, તેમે તેટ, જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ચૌદમે ચૌદ, પંદરમે પંદર અને સોળમાં મહિને નિરંતર [૧૬-ઉપવાસ] ચોઝીશ ભકત તપોકમ વડે દિવસે ઉકુટુક આસનથી સૂયભિમુખ થઈ આતાપના ભૂમિમાં આતાપના લેતા, રો અપાવૃત્ત થઈને વીરાસને રહે છે. ત્યારે તે મેઘ અનગરે ગુણરન સંવત્સર તપોકમને સુત્રાનુસાર યાવતું સમ્યફ કાયા વડે સ્પર્શી, પાળી, શોભાવી, તીર્ણ કરી, કિર્તન કરી, યથાસૂત્રયથાકભ યાવતુ કીનિ કરી શ્રમણ ભગવંત મહાવીરને વંદે-નમે છે, વાંદનમીને ઘણાં છઠ્ઠું- મ-ચાર, પાંચ ઉપવાસ, માસક્રમણ, અર્ધમાસ ક્ષમgift વિમિ તપોકમ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે. • વિવેચન-૩૯ : યથાસુખ-સુખને અતિક્રમ્યા વિના, મા પડિબંધ-વિઘાત કર્યા વિના. ભિખુપડિમા-અભિગ્રહ વિશેષ. પહેલી એક માસિકી, એ રીતે બીજીથી સાતમી સુધી ક્રમથી બે, ત્રણ ચાવત્ સાત માસ પ્રમાણની છે. આઠમીથી દશમી પ્રત્યેક સાત અહોરાત્ર પ્રમાણ છે. અગિયારમી અહોરણ પ્રમાણ અને બારમી ચોક સત્ર પ્રમાણ છે. - આ પ્રતિમા ધૃતિયુક્ત મહાસત્ની, ભાવિતાત્મા ગુરની અનુજ્ઞાની સમ્યક સ્વીકારે છે. ગચ્છમાં જ હોય છે. જઘન્યથી તેમનો મૃતાધિગમ્ય નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી - સંપૂર્ણ દશ પૂર્વ હોય છે. જિનકભી માફક દેહના ત્યાગી, ઉપસર્ગ સહેનાર, એષણા અભિગ્રહ યુક્ત અને અલેપકૃત્ ભોજન કરનાર હોય છે. દુષ્ટ અશ, હસ્તિ આદિ આવે તો પણ ભયથી ડગલું પણ ખસતા નથી. આવા નિયમને સેવતો-પાળતો અખંડિત માસ પર્યન્ત વિચરે છે. ઈત્યાદિ ગ્રંથાંતરથી વિધિ દશવી. અહીં ૧૧-ગ જ્ઞાતા હોવા છતાં મેઘ અણગારનું પ્રતિમા અનુષ્ઠાન કહ્યું. તે સર્વજ્ઞ સમુપદિષ્ટ હોવાથી અનવધ જાણવું. યથાસૂત્ર-સૂત્રને અતિકમ્યાવિના, યથાકલા-પ્રતિમા આચાર ઉલ્લંધ્યા વિના, યથામા-જ્ઞાનાદિ અથવા ક્ષાયોપથમિક ભાવને ઉલ્લંધ્યા વિના. કાયાથી-મનોરથ માત્રથી નહીં, ફાસઈ-ઉચિત કાળે વિધિ ગ્રહણથી. પાલયતિ-પ્રતિજાગરણથી અસકૃત ઉપયોગથી, શોભયતિ-પારણાના દિને ગુરએ આપેલ શેષભોજન કરણથી, અથવા શોધયતિ-અતિયાર પંકના ધોવાથી, તીરયતિ-કાળ પૂર્ણ થયા પછી પણ થોડો કાળ રોકાવાથી. કીર્તયતિ-પારણા દિને આને-આને આવું કૃત્ય કર્યું, એમ કીર્તન કરવાથી. ગુણ-નિર્જરા વિશેષની રચના-કરણ, સંવત્સર-સ ભાગ વર્ષથી જે તપમાં ગુણરચના સંવત્સર ગુણો જ અથવા જેમાં રનો છે, તે ગુણરત્ન સંવત્સર જે તપમાં છે તે. તે ૧૩ માસ, અધિક ૧૩-દિનનો તપકાળ અને 93-દિન પારણાના હોય છે. આ રીતે ૧૬-માસમાં આ તપ કરાય છે. આ તપમાં ચોકમાણીમાં ૧૫ તપદિન, બે માસીમાં-૧૦ છઠ્ઠ, વણમાસીમાં ૮ અટ્ટમ, ચાર માસમાં ઈત્યાદિ વૃત્તિ લિખિત ગાયાનુસાર જાણવું. •x - વેલ્થ - ચાર ભોજન જેમાં ત્યજાય છે તે, આ ઉપવાસની સંજ્ઞા છે, એ પ્રમાણે છ ભક્તાદિમાં બે વગેરે ઉપવાસ જાણવા. અનિખિત-અવિશ્રાંત, નિરંતર, દિયા-દિવસે, સ્થાન-આસન, આતાપના કરતા, ઉત્કટક અને વીરાસન બંનેની વ્યાખ્યાન
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy