SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૬/૧૬૮ થી ૧૭૧ સીધુ, પસ, ઘણાં પુw-qત્ર-ગંધ-માળાઅલંકારને વાસુદેવાદિ હજારો રાજાના આવાસમાં લઈ જાઓ, તેઓ પણ લઈ ગયા. ત્યારે વાસુદેવાદિ તે વિપુલ શનાદિ યાવતુ પસtlને આસ્વાદd વિયરવા લાગ્યા. જમીને પછી આચમન કરીને ચાવતું ઉત્તમ સુખાસને બેઠા, ઘણાં ગંધર્વ વડે યાવત્ વિચરતા હતા. ત્યારપછી દ્રુપદ રાજાએ સંધ્યાકાળે કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું – દેવાનુપિયો ! તમે જાઓ અને કંપલપુરના શૃંગાટક યાવતું મામાં તથા વાસુદેવાદિ હજારો રાજાઓના આવાસમાં, ઉત્તમ હાથી ઉપર બેસીને મોટા-મોટા શબ્દોથી યાવતુ ઉઘોષણા કરાવતા કહો કે - કાલે, સૂર્ય ઉગ્યા પછી કુપદ રાજાની પુત્રી, ચુલનીની આત્મા યાવત્ દ્રૌપદી રાજકન્યાનો સ્વયંવર થશે. હે દેવાનપિયો ! તમે દ્રુપદ રાજાને અનુગ્રહ કરવા, સ્નાન કરી યાવતું વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના કંધે બેસી, છત્ર ધરાવી, ઉત્તમ શ્વેત ચામરથી વગાતા, ઘોડા-હાથી-રથo મોટા સુભટ સમૂહ યાવતુ પરીવરીને સ્વયંવર મંડપમાં આવે. આવીને પોતાના નામાંકિત આસનોએ બેસે. બેસીને રાજકન્યા દ્રૌપદીની રાજ જોતા રહો. - આવી ઘોષણા કરો. કરીને મારી આ આજ્ઞા પાછી આપો. કૌટુંબિકોએ તે પ્રમાણે યાવતુ પાછી સોંપી. ત્યારપછી કુપદ રાજાએ કૌટુંબિક પરપોને બોલાવીને કહ્યું - દેવાનપિયો ! તમે રવયંવર મંડપને પાણી છાંટી, સંમાર્જી, લીપી, સુગંધવર ગધિક, પંચવણ પુષ્પોપચાર યુકત, કાલાગણ-પ્રવર ફંદરક-નુરુષ ચાવતુ ગંધવલભૂત, પંચાતિમંચયુકત કરો. કરીને વાસુદેવાદિ ઘણાં હજારો રાજાના પ્રત્યેકના નામથી અંકિત આસનો શ્વેત વસ્ત્રથી ઢાંકીને તૈયાર કરો. આ આજ્ઞા પાછી સોંપો, તેઓએ પણ યાવત પાછી સોંપી. ત્યારે તે વાસુદેવાદિ ઘણાં હજારો રાજા, કાલ-સૂર્ય ઉગ્યા પછી સ્નાન કરી ચાવત વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના કંધે બેસી, છા-ચામર ધારણ કરી, ઘોડાંહાથી યાવતુ પરિવૃત્ત થઈ, સર્વત્રદ્ધિ યાવતુ નાદ સાથે સ્વયંવરમાં આવ્યા. મંડપમાં પ્રવેશ્યા, પ્રત્યેક નામાંકિંત આસને બેઠા, ઉત્તમ રાજ કન્યા દ્રૌપદીની રાહ જોતાં રહ્યા. ત્યારે પાંડુ રાજા, બીજે દિવસે સ્નાન કરી ચાવતુ વિભૂષિત થઈ ઉત્તમ હાથીના કંધે બેસી, છમ ધરી છોડ-હાથી કંપિલપુરની મધ્યેથી નીકળી, સ્વયંવર મંડપમાં, વાસુદેવાદિ ઘણાં હજારો રાજ હતા, ત્યાં આવ્યા, આવીને વાસુદેવ દિને હાથ જોડીને વધારીને કૃષ્ણ-વાસુદેવને ઉત્તમ શ્વેત ચામર ગ્રહણ કરી, તwતા ઉભા રહ્યા. [૧૧] ત્યારપછી ઉત્તમ રાજકન્યા દ્રૌપદી, નાનગૃહે આવી, આવીને નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રાવેશય મંગલ ઉત્તમ વસ્ત્રો પહેરી, નઘરથી નીકળીને જિનગૃહે આવી, જિનગૃહમાં પ્રવેશી, [14/15 ૨૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જિનપતિમાને જોઈને પ્રણામ કર્યા. પછી મોરપીંછીથી માર્ચના કરી, એ પ્રમાણે સૂયભિદેવ માફક જિનપતિમા પૂજી, ઈત્યાદિ તેમજ કહેવું યાવ4 ધૂપ ઉવેખ્યો, ડાભો ઘુંટણ ઉંચો કર્યો, જમણો ઘુંટણ ધરણિ તલે રાખ્યો. પછી ત્રણ વખત મસ્તકને ધરણિતલે નમાવ્યું, નમાવીને મસ્તકે થોડું ઉંચું કર્યું. બે હાથ જોડી યાવતું આમ બોલી-અરિહંત ભગવંતોને યાવત્ સિદ્ધિ પદ પ્રાપ્તને નમસ્કાર થાઓ, એમ કહીને વંદન-નમસ્કાર કર્યો, જિનગૃહથી નીકળી, અંતપુરમાં આવી. • વિવેચન-૧૬૮ થી ૧૦૧ - મનવાણ - આજથી, અગ્ધ-પુષ્પાદિ પૂજા દ્રવ્યો, પજ-પાધ, પગ ધોવા, સ્નેહન, ઉદ્વર્તન. - x • x - નાપડ અહીં ચાવત્ શબ્દથી-મોરપીંછીથી જિનપ્રતિમા પ્રમાઈ, સુગંધી ગંધોદકથી સ્નાન કરાવ્યું, ગોશીર્ષ-ચંદન વડે લેપના કર્યું, વસ્ત્રો પહેરાવ્યા. પછી પુષ્પોની માળા, ગંધચૂર્ણ. વર-આભરણનું આરોપણ કર્ય. ચોખા વડે દર્પણાદિ અષ્ટમંગલ આલેખન કર્યું. એઈ-ઉંચો કર્યો. નિહ૮સ્થાપ્યો - X - X • વંદન-ચૈત્યવંદન વિધિથી પ્રસિદ્ધ છે. નમસ્યતિ-પ્રણિધાનાદિ યોગથી. સૂત્રમાં દ્રૌપદીએ પ્રણિપાત દંડક માત્ર ચૈત્યવંદન કર્યાનું નથી કહ્યું. સૂરમામના પ્રામાણ્યથી બીજા શ્રાવકોને પણ ત્યાં સુધી હોય તેમ માનવું. આ ચરિત્તાનુવાદરૂપથી કહ્યું. કેમકે ચરિતાનુવાદ વચનો વિધિ-નિષેધ સાધક થતા નથી. અન્યથા સર્વાભ આદિ દેવ વક્તવ્યતામાં ઘણાં શઆદિ વસ્તુની પૂજા કહી છે, તે પણ વિઘેય થાય. અવિરતોને પ્રણિપાત દંડક માત્ર પણ ચૈત્યવંદન સંભવે છે, - x • વિરતિમાનને જ પ્રસિદ્ધ ચૈત્યવંદન વિધિ હોય. બીજાને તેના સ્વીકારપૂર્વક કાયોત્સર્ગ અસિદ્ધ છે. તેથી વંદન-આમાન્યથી અને નમસ્કાર-પ્રીતિ ઉત્થાનરૂપ છે. વળી શ્રમણ-શ્રમણી-શ્રાવક-શ્રાવિકા તશ્ચિત, તમન, તલેશ્ય ઉભયંકાળે આવશ્યક માટે રહે, તે લોકોત્તર ભાવાવશ્યક. તથા સમ્યગ્રદર્શન સંપન્ન, પ્રવચન ભક્તિવાળા છ આવશ્યકમાં રd, છ સ્થાનયુક્ત શ્રાવક હોય. એ વચનથી શ્રાવકને છ ભેદે આવશ્યક સિદ્ધ હોવાથી આવશ્યક અંતર્ગતુ પ્રસિદ્ધ ચૈત્યવંદના સિદ્ધ જ છે. • સૂગ-૧૩૨ થી ૧૩૬ : [૧ત્યારપછી ઉત્તમ રાજકન્યા દ્રૌપદીને અંતઃપુરની સ્ત્રીઓએ સવલિંકારથી વિભૂષિત કરે છે. તે શું ? પગમાં શ્રેષ્ઠ ઝઝર પહેરાવ્યા યથાવત દાસીઓના સમુહથી પરીવરીને, બધાં અંગોમાં વિભિન્ન આભૂષણ પહેરેલી તેણી ત:પુસ્થી બહાર નીકળી. બાહ્ય ઉપસ્થાન શાળામાં ચાતુટ આશરસ્થ પાસે આવી. ક્રિડા કરાવનારી અને લેખિકા સાથે ચાતુટ આશ્ચરથમાં બેઠી. પછી પુષ્ટદ્યુમ્નકુમારે દ્રોપદી કન્યાનું સાધ્ય કરે છે. ત્યારપછી રાજકન્યા દ્રૌપદી, કંપિલપુરની મધ્યેથી સ્વયંવર મંડપમાં આવી, આ ઉભો રાખ્યો, રથથી ઉતરી, ક્રિડા કરાવનારી અને લેખિકા સાથે
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy