SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ 39/--/૧૦૬૧ મૈં શતક-૩૭ — * — * — - સૂત્ર-૧૦૬૧ : કૃતયુગ્મ(ર) તેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? એ રીતે બેઈન્દ્રિયશતક સશ બાર શતક તેઈન્દ્રિયમાં પણ કહેવા. માત્ર અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, સ્થિતિ જઘન્યમાં એક સમય, ઉત્કૃષ્ટ ૪-દિવસ. બાકી પૂર્વવત્ ભગવન્ ! તે એમ જ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૭-નો અનુવાદ પૂર્ણ શતક-૩૮ — * - * — - સૂત્ર-૧૦૬૨ - ચઉરિન્દ્રિયના એ પ્રમાણે જ બાર શતક કહેવા. માત્ર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યેય ભાગ, ઉત્કૃષ્ટથી ચાર ગાઉ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ, બાકી બધું બેઈન્દ્રિય મુજબ ભ તેમજ છે. મુનિ દીપત્નસાગરે કરેલ શતક-૩૮નો અનુવાદ પૂર્ણ * શતક-૩૯ ૨૧૫ — * — * — - સૂ-૧૦૬૩ : નૃતયુગ્મ નૃતયુગ્મ અસંજ્ઞી પંચેન્દ્રિય યાંથી આવીને ઉપજે છે ? બેઈન્દ્રિય માફક અસંીમાં પણ બાર શતક કહેવા. માત્ર-અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન. સંચિકણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કટ પૂર્વકોડી. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૯નો અનુવાદ પૂર્ણ (108) (Proof-2) E :\Maharaj Saheib\Adhayan-13\Book-13C\ ૨૧૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ શતક-૪૦ — * — * - • હવે ૪૦મું શતક કહે છે. [જેમાં ૨૧-શતકશતક છે. ૢ શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૧ છે — — — x - ૪ - x -- - સૂત્ર-૧૦૬૪ ઃ -- કૃતયુગ્મ નૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપાત, ચારે ગતિમાંથી થાય. સંખ્યાત વર્ષાયુ, અસંખ્યાત વર્ષાયુ, પતા અને પાતામાં કોઈનો નિષેધ નથી. યાવત્ અનુત્તર વિમાન સુધી. પરિમાણ, અપહાર, અવગાહના સંજ્ઞી પંચેન્દ્રિય સમાન વેદનીય સિવાયની સાત પ્રકૃતિના બંધક કે અબંધક છે. વેદનીયના બંધક છે, અબંધક નથી. મોહનીયના વૈદક કે અવૈદક છે. બાકીની સાત પ્રકૃત્તિના વેદક છે, વેદક નથી. સાતા-સાતાના વૈદક છે, મોહનીયના ઉંદી કે અનુદયી, બાકીની સાતના ઉદયી છે. નામ-ગોત્રના ઉદીક છે, અનુદીક નથી, બાકીની છના ઉદીક કે અનુદીક છે. કૃષ્ણ યાવત્ ગ્લેશ્યી છે. સદ્-મિથ્યા કે મિશ્ર ષ્ટિ છે. જ્ઞાની કે અજ્ઞાની છે. મન-વચન-કાયયોગી છે. ઉપયોગ, વર્ણાદિ, ઉચ્છવાસક, નિ:શ્વાસક, આહાસ્યનું કથન એકેન્દ્રિયો સમાન છે. વિત-અવિરત-વિતાવિત છે, ક્રિયા સહિત છે. ભગવન્ ! તે જીવો શું સપ્તવિધ બંધક છે કે અષ્ટવિધ, ષડ્મિધ અથવા એકવિધ બંધક છે ? ગૌતમ ! તે સારે છે. ભગવન્ ! તે જીવો શું આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! આહાર ચાવત્ નોસંજ્ઞોપયુત છે. આ પ્રમાણે બધે પ્રોત્તર યોજના કરવી. તેઓ ક્રોધકષાયથી યાવત્ લોભકથાયી કે અકષાયી હોય. સ્ત્રી-પુરુષનપુંસક વેદક કે વેદક હોય. સ્ત્રીવેદક-પુરુષવેદ-નપુંસકવેદના બંધક કે બંધક હોય. સંડ્તી છે. ઈન્દ્રિયસહિત છે. સંચિકણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ સો સાગરોપમ પૃથકત્વ સાતિરેક, આહાર પૂર્વવત્ યાવત્ નિયમા છ દિશાથી. સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, આદિના છ સમુદ્દાતો, મારણાંતિક સમુદ્દાતથી સમવહત કે અસમવહત થઈને મરે. ઉદ્ધતના, ઉપપાત સમાન છે. અનુત્તર વિમાન સુધી કોઈ વિષયમાં નિષેધ નથી. ભગવતેં પાણો યાવત્ અનંતવાર, એ પ્રમાણે સોળે યુગ્મોમાં કહેવા યાવત્ અનંતરવા. પરિમાણ, બેઈન્દ્રિય સમાન. બાકી પૂર્વવત્ ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • સૂત્ર-૧૦૬૫ : શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૨ થી ૧૧ છે — x — * — x — x — x — — પ્રથમ સમય નૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે ?
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy