SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪/૧/૧/૧૦૩૩ ૨૦૩ હોય, તે એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમતમાં ઉપપાત કહ્યો, તેમ આ ઉપપાત - x - પણ કહેતો. ભગવન્! પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના દક્ષિણી ચરમતમાં સમવહત થઈને જે લોકના દક્ષિણ જ ચરમતમાં અપતિ સૂક્ષમ પૃવીકાવિકપણે ઉપજવા યોગ્ય હોય એ રીતે જેમ પૂર્વમાં સમવહત થઈને પૂર્વમાં જ ઉપપાત કહો, તેમ દક્ષિણમાં સમવહત થઈને દક્ષિણમાં જ ઉપાત કહેવો. તે પ્રમાણે જ સંપૂર્ણ યાવતુ પતા સૂમ વનસ્પતિકાયિકથી ચર્તિા સૂમ વનસ્પતિકાયિકમાં, દક્ષિણ ચરમતમાં ઉત્પાત કહેવો, એ રીતે દક્ષિણમાં સમવહત થઈ પશ્ચિમ ચરમતમાં ઉત્પાદ કહેવો. રવસ્થાનમાં તેમજ એક-બે-અણન્ચાર સમયિક વિગ્રહ, પૂર્વમાં, તેમ પશ્ચિમમાં બે, ત્રણ, ચાર સમયિક, પશ્ચિમી ચરમતમાં સમવહત થઈને પશ્ચિમમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ, ઉત્તરમાં ઉતા થનારને એક સમચિક વિગ્રહ નથી. બાકી પૂર્વવતુ પૂર્વમાં, વસ્થાન મુજબ. દક્ષિણમાં એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત. ઉત્તરમાં સમવહત થઈને ઉત્તરમાં જ ઉત્પન્ન થનારને, વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પૂર્વમાં ઉત્પન્ન થનારને પૂર્વવતું. વિશેષ એ - એક સમયિક વિગ્રહ નથી. ઉત્તરમાં સમવહત થઈને દક્ષિણમાં ઉપજનારને, વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પશ્ચિમમાં ઉપજનારને એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્ યાવ4 સૂક્ષ્મ વનસ્પતિકાયિક પયક્તિો, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પ્રયતામાં પૂર્વવતુ. ભગવન! ભાદર પૃedીકાયિક પ્રયતાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! સ્વસ્થાનમાં આઠે પ્રણવીમાં, જેમ સ્થાનપદમાં કહ્યા તેમ, યાવતું સુમવનસ્પતિકાયિક જે પર્યાપ્તા અને જે પિયર્તિા છે, તે બધાં એક જ પ્રકારના વિશેષ કે ભિક્ષતારહિત સર્વલોક પર્યાપણ કહ્યા છે. ભગવદ્ / અપતિ સૂક્ષ્મ પૃedીકાયિકને કેટલી કમ પ્રવૃતિઓ કહી છે ? ગૌતમ આઠ-જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. એ રીતે ચાર-ચાર ભેદથી એકેન્દ્રિય શતક મુજબ ચાવતુ પયક્તિા ભાદર વનસ્પતિ ભગવન અપતિ સૂક્ષ્મ પૃdીકાયિકો કેટલી કમ પ્રકૃતિ બાંધે ? ગૌતમ ! સાત બાંધે કે આઠ બાંધે, એકેન્દ્રિય શતક અનુસાર યાવતુ પયક્તિા બાદર વનસ્પતિકાયિક કહેવું. ભગવત્ અપતિ સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કર્મ પ્રકૃતિ વેદે છે ? ગૌતમ ચૌદ. એકેન્દ્રિય શતકમતાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય યાવતું પરવેદધ્ય, એ રીતે યાવતુ પયક્તિા ભાદર વનસ્પતિકાયિક, ભગવન / એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉતપન્ન થાય પ્રશ્નો ? “સુકાંતિ’ પદના પૃતીકાયિકના ઉત્પાદ સમાન જાણવું. ભગવાન ! કેન્દ્રિયોને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ! ચાર, • વેદના સમુદ્યાત ચાવત્ વૈક્રિયસમુઠ્ઠાત. ૨૦૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવાન કેન્દ્રિયો શું તુલ્ય સ્થિતિક હોય તે તુલ્ય અને વિશેષાધિક કર્મ બાંધે ? તુલ્ય સ્થિતિક એકેન્દ્રિય ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે ? ગૌતમ! કેટલાંક તુવ્યસ્થિતિકો તુલ્યવિશેષાધિક કર્મ બાંધે યાવ4 - X - કેટલાંક ભિન્ન સ્થિતિકો ભિ-વિશેષાધિક કર્મ બાંધે. ભગવાન ! એમ કેમ કહ્યું - x • ? ગૌતમ! એકેન્દ્રિયો ચાર ભેટે છે – (૧) કેટલાંક સમાનાય, સમાનોત્પા, (કેટલાંક સમાનાયુ, વિષમોક્ષ, (૩) કેટલાંક વિષમાયુ, સમાનોrg, (૪) કેટલાંક વિષમાયુ વિષમાનોux. તેમાં જે પહેલા ભંગવાળા તુલ્યસ્થિતિક છે, તુલ્યવિશેષાધિક કર્મ બાંધે છે, બીજ છે તે તલ્ય Pિતિક, ભિv-વિશેષાધિક કર્મ બાંધે છે, બીજી છે તે ભિvસ્થિતિક, તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે, જે ચોથા છે તે બિસ્થિતિક, ભિ-વિશેષાધિક કર્મ બાંધે છે. તેથી - ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે, યાવત વિચરે છે. • વિવેચન-૧૦૩૪ - અધોલોક ક્ષેત્રમાં જે બસનાડી તે અધોલોક ક્ષેત્ર નાડી, એ રીતે ઉર્વલોક ફોન નાડી. અધોલોક હોમમાં નાડી બહાર પૂવિિદ દિશામાં મરીને એક સમયે નાડી મધ્ય પ્રવેશ, બીજા સમયે ઉંચે જઈ, પછી એકપ્રતમાં પૂર્વ કે પશ્ચિમમાં જયાં ઉપત્તિ થાય, ત્યાં અનુશ્રેણીચી જઈને ત્રીજે સમયે ઉત્પન્ન થાય. જો નાડી બહાર વાયવ્યાદિમાં મરે તો એક સમયથી પશ્ચિમ કે ઉત્તરમાં જઈને, બીજ સમયે નાડીમાં પ્રવેશી, બીજા સમયે ઉંચે જઈ, ચોથે અનુશ્રેણીમાં જઈને પૂર્વાદિ દિશામાં ઉપજે. જો કે પંચસમયિક ગતિ પણ છે - સૂત્રમાં ચાર સમયથી વધુ ગતિ કહી નથી, જીવને લોકમાં પાંચ સમય ગતિ પણ યોજાય છે, જે તમતમા વિદિશામાં સમવહત થઈને બ્રહ્મલોક વિદિશામાં ઉપજે, તે નિયમથી પાંચ સમય ગતિ વડે જાય, ઋજુ, એકતો અને દ્વિધા વકા ગતિ કહી છે. ત્રણ, ચાર વકાને ચાર-પાંચ સમયિક જાણવી. કદાચ અલાવાદિથી કે ઉત્પાદ અભાવે તે કહેલ નથી. સમય ક્ષેત્રથી એક સમયે ઉર્ધ્વગતિમાં, બીજે નાડી બહાર ઉત્પત્તિ સ્થાને-તે બે સમયિક. ઈત્યાદિ વૃત્તિ સુગમ છે. લોકના ચરમાંતને આશ્રીને કહે છે - અહીં લોકના ચરમાંતમાં બાદર પૃથ્વીઅy-dઉ-વનસ્પતિ નથી. સૂમો પાંચે હોય છે. બાદરવાયુકાયિક પતિ-અપયતિ ભેદથી બાર સ્થાને અનુસરવા. અહીં લોકના પૂર્વ ચરમાંતથી પૂર્વ ચરમતમાં ઉત્પન્ન થનારની એકથી ચાર સમયની ગતિ સંભવે છે. - x - પૂર્વથી દક્ષિણ ચરમાંતમાં ઉત્પન્ન થનારની બે આદિ સમયિક ગતિ છે. -x - એ રીતે અન્યત્ર પણ વિશ્રેણિગમન કહ્યું. - - ઉત્પાદ અધિકૃત્ય એકેન્દ્રિય પ્રરૂપણા કરી. - હવે તેના સ્થાનની પ્રરૂપણા - સ્વસ્થાનમાં જે બાદર પૃથ્વીકાયિક તેના વડે સ્વસ્થાનથી સ્વસ્થાન આશ્રીને. “સ્થાનપદ” પ્રજ્ઞાપનામાં બીજું પદ, તે આ છે -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy