SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૩૩/૪ થી ૧૨-૧ થી ૯ ૧૯૩ ભગવના અનંતરોત્પણ કૃણાલેયી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃત્તિ છે? આ આલાવાથી ઔધિક અનંતરોત્પન્ન ઉદ્દેશક અનુસાર “વેદ છે” સુધી કહેવું. એ રીતે આ આલાવા વડે અગિયારે ઉદ્દેશા ઔધિકશતક મુજબ “અચરિમ” સુધી પૂર્વવત કહેવા. [૧૦ર૭-શ. કૃષ્ણલેયી ભવસિદ્ધિક શતક મુજબ જ નીલલેથી ભવસિદ્ધિક શતક કહેવો. • • સાતમું એકેન્દ્રિય શતક પૂર્ણ. [૧o૨૮-શ.૮] એ રીતે કાપોતલેચી ભવસિદ્ધિક કહેવું. [૧૦ર૯-શ.૯] ભગવાન ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદ - કૃતીકાયિક યાવત વનસ્પતિકાયિક. એ પ્રમાણે ભવસિદ્ધિક શતક મુજબ કહેવું. વિશેષ એ કે - ચરમ, આચમ ઉદ્દેશકો લઈને નવ ઉદ્દેશકો કહેવા. બાકી પૂર્વવત્ - નવમું શતક પૂર્ણ. [૧૦૩૦-શ.૧] એ રીતે કૃષ્ણલેયી ભવસિહિતક શતક છે. [૧૦૩૧-શ.૧૧] નીલલેયી ભવસિદ્ધિક શતક એ રીતે જ. [૧૦૩ર-શ.૧] કાપોતeી અભવસિદ્ધિક શતક પણ એ રીતે કહેવું. • આ પ્રમાણે [શતક-૯ થી ૧ર એ ચાર ભવસિદ્ધિક શતક છે. તે પ્રત્યેકમાં નવ-નવ ઉદ્દેશ છે. - - એ રીતે એકેન્દ્રિય શતક-૧૨- છે. • વિવેચન-૧૦૧૮ થી ૧૦૩૨ - [શતકશતક-૧ થી ૧ર. ચૌદ કર્યપ્રકૃત્તિ - આઠ જ્ઞાનાવરણાદિ, તે સિવાયની છે, તેની વિશેષભૂત છે. શ્રોબેન્દ્રિય વધ્ય-હનનીય, તે મતિજ્ઞાનાવરણ વિશેષ છે. એ પ્રમાણે બીજી પણ જાણવી. તેમાં સ્પર્શનેન્દ્રિય વધ્ય નથી. કેમકે તેમ કરતા એકેન્દ્રિયવની હાનિનો પ્રસંગ આવે. જેના ઉદયથી વેદ ન પમાય તે સ્ત્રીવેદ વધ્ય. એ રીતે પૃવેદ વધ્ય, નપુંસક વેદ વધ્ય, તેઓમાં નપુંસક વેદવર્તિત્વ નથી. બાકી પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - જવું સુપvi પરેvi - અનંતરો૫ણ એકેન્દ્રિયોના પયર્તિક-અપયર્તિક ભેદના અભાવે ચાર ભેદ અસંભવ છે. તેથી દ્વિપદ ભેદ વડે કહેલ છે. તથા અભવસિદ્ધિકોને અચરમસ્વ હોવાથી ચામાચરમ વિભાગો નથી, તેથી “ચરમાગરમ ઉદ્દેશકોને વજીને” એમ કહ્યું. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૩નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ É શતક-૩૪ * - X - X — • એકેન્દ્રિયો કહ્યા, અહીં બીજા ભંગો વડે તેની જ પ્રરૂપણા છે - સ્ટ શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૧ છે - X - X - X - X - X - X - X – • સૂઝ-૧૦૩૩ - ભગવન! એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે - પૃથવીકાયિક યાવ4 વનસ્પતિકાયિક. આ રીતે આ ભેદ ચતુષ્ક કહેવા. ભગવાન ! અપતિ સૂક્ષમપૃeતીકાચિક આ રતનપભા પૃથ્વીની પૂર્વદિશાની ચમતમાં સમુઘાતથી મરીને, જે આ રનપભા પૃથ્વીના પશ્ચિમ ચરમતમાં અપયતિ સૂક્ષ્મ yeતીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવના કેટલા સમયના વિગ્રહથી ઉપજે રે ગૌતમ ! એક, બે કે ત્રણ સમયિક વિગ્રહ વડે ઉપજે. - - ભગવન્! એમ કેમ કહ્યું - X - ? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - કવાયતા, એકતોષકા, દુહતોડકા, એકતોખા, દુહતોખા, ચકવાલા, આધચકવાલા શ્રેણી. તેમાં - ઋજવાયતા શ્રેણીએ ઉપજનાર એક સમયિક વિગ્રહથી ઉપજે. એકતોવા શ્રેણીએ ઉપજનાર ને સમયિક વિગ્રહથી ઉપજે. દુહતોષકા શ્રેણી વડે ઉપનાર ગિસમયિક વિગ્રહ વડે ઉપજે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું. ભગવન! અપતિ સૂમ પૃdીકાલિક આ રતનપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે આ રનપભાના પશ્ચિમ ચરમતમાં પતિ સૂક્ષ્મ પૃવીકાવિકપણે ઉપજે, તો હે ભગવન તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે ? ગૌતમ ! એક્સમયિક બાકી પૂર્વવત યાવતું તેથી કહ્યું કે ચાવત વિગ્રહથી ઉપજે છે - - આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથવીકાયિક પૂર્વ ચરમતમાં સમવહત થઈને પશ્ચિમ ચરમાંતમાં ભાદર પૃનીકાયિકમાં પર્યાપ્તામાં ઉપજે. • • તે જ પૂર્વવત્ પયામાં કહેવું. એ પ્રમાણે અકાયિકમાં ચાર અલાવા કહેવા - (૧) સૂક્ષ્મ પિયપિતા, () સૂક્ષ્મ પતા , (૩) બાદર અપર્યાપ્તા, (૪) બાદર પયતાનો ઉપપાત કહેવો. • • એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાચિકના બંને ઉપપાત કહેવા. ભગવાન! પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક, રનપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત ભાદર તેઉં કાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવના કેટલા સમયના વિગ્રહથી ઉપજે બાકી પૂર્વવત. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પાદ કહેવો. •• વાયુકાયિક સૂક્ષ્મબાદરમાં, અકાયિકના ઉપપત સમાન ઉત્પાદ કહેવો. એ પ્રમાણે વનસ્પતિકાચિકમાં પણ કહેવું. રિo ભેદ થયાં.] ભગવન્! પતિ સુક્ષ્મ પૃedીકાયિક, આ રતનપમાં પૃપીના ઈત્યાદિ ? પયત સૂક્ષ્મ પૃવીકાચિક પણ પૂર્વ ચરમતમાં સમવહત થઈને આ જ ક્રમ વડે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy