SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦/-/૧/૯૮ ૧૮૩ પંચેન્દ્રિય તિચિયોનિકોને જીવો સમાન જાણવા. મગ જે હોય તે કહેવું. મનુષ્યોને જીવ સમાન સંપૂર્ણ કહે. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો અસુરકુમારવતું જાણવા. ભગવાન ! કિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે કે તિર્યચ-મનુષ્ય દેવ આયુને બાંધે છે ? ગૌતમ ! નૈરયિક કે તિચિ આયુ ન બાંધે, પણ મનુષ્યાય, દેવાયુને બાંધે છે. • • જે દેવાયુ બાંધે તો શું ભવનવાસી દેવાયુ બાંધે કે યાવતું વૈમાનિક દેવાયુ બાંધે ? ગૌતમ ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે. • x - ભગવન અક્રિયાવાદી જીવો શું નૈરયિકામુ બાંધે, આદિ પ્રશ્ન ? ગૌતમ ! નરસિક યાવત દેવાયું બાંધે. એ રીતે અજ્ઞાન, વિનરાવાદી જણાવા. ભગવન / સલેક્સી કિસાવાદી જીવો શું નૈરયિકા, બાંધે ? ગૌતમ! નૈરયિકાય ન બાંધે, એ રીતે જીવોની માફક સલેચીને ચારે સમોરારણ કહેવા. • ભગવદ્ ! કૃણસી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુબાંધે ? ગૌતમ / મધ્ય મનધ્યાય બાંધે, બાકી ત્રણ આયુ ન બાંધે. અક્રિયાઅજ્ઞાન-વિનયવાદી (ત્રણે) ચારેય આયુને બાંધે. એ રીતે નીલલચી, કાપોતલેચી પણ ગણવા. - • ભગવન તેજોલેસ્પી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાય બાંધે ? ગૌતમ નૈરયિક તિર્યંચ આયુ ન બાંધે, મનુષ્યાયુ કે દેવાયુ બાંધે. • - જે દેવાયુ બાંધે તો પૂર્વવત્ જાણવું. ભગવાન ! વેજોલેસ્સી ક્રિયાવાદી જીવ શું બૈરયિકાયુ બાંધે ? ગૌતમ નૈરયિકાયુ ન બાંધે, મનુષ્યાદિ ત્રણે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી વણવા. તેજલેચી માફક પu, શુક્લઉંચી ગણવા. ભગવન્! અલેક્સી ચાવત ક્વિાવાદી શું નૈરયિકાયુ પ્રશ્ન ? ગૌતમ ! ચારે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી, વિનયવાદી પણ જાણવા. શુક્લપાક્ષિકો, સલેશ્યી સમાન જાણવા. ભગવાન ! સમ્યગૃષ્ટિ કિસાવાદી જીવો શું નૈરયિકાયુ અન ' ગૌતમ નૈરયિક કે તિર્યંચાયુ ન બાંધે. મનુષ્ય કે દેવાયું બાંધે. • • મિસાઈષ્ટિ, કૃષ્ણપાકિવ4 છે. • • ભગવાન ! મિશ્રદષ્ટિ આજ્ઞાનવાદી જીવો છે ઐરાચિકાયુ આવેચ્છીવતુ જાણવા. એ પ્રમાણે વિનયવાદી પણ જાણવા. જ્ઞાની, અભિનિભોધિકહ્યુત-અવધિજ્ઞાની, સમ્યગ્રËષ્ટિ સમાન જણાવા. - ભગવન્! મન:પર્યવજ્ઞાની વિશે પ્રસ્ત ? ગૌતમ ! મx દેવાયું બાંધે, અન્ય ત્રણ ન બાંધે. જે દેવાયુ બાંધે તો ? ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે, અન્ય (ત્રણ) ભવનવાસી આદિ ન બાંધે. કેવળજ્ઞાની, આલેચીવતુ જાણવા. જ્ઞાની ચાવત વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવતુ જાણવા. ચારે સંજ્ઞામાં, સલેચીવતું. નોસંજ્ઞોપયુકત, મન:પવિજ્ઞાની સમાન જાણવા. સવેદક યાવતું નપુંસકવેદક, સલેયી સમાન. વેદક, અલેયી સમાન. • - સંકષાયી ચાવ4 લોભકારી, સલેરી સમાન છે. કષાયી, વેરીવત્ છે. • ૧૮૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - સયોગી યાવત કાયયોગી, સલેશ્યી સમાન. અયોગી, આલેચ્છીવતું. સાકાઅનાકારોપયુકતક, સલેશ્યીવતુ જાણવા. • વિવેચન-૯૮ : જે મતોમાં વિવિધ પરિણામવાળા જીવો કથંચિત તુચપણે સમવસરે છે, તે સમવસરણ અથવા અન્યોન્ય ભિન્ન ક્રિયાવાદાદિ મતોમાં કથંચિત્ તુલ્યવથી, ક્યારેક કોઈક વાદીનો અવતાર તે સમવસરણ છે. ક્રિયાવાદી-ક્રિયા, કત વિના ન સંભવે, તે આત્મ સમવાયી છે તેમ કહેવાના આચારવાળા જે છે તે ક્રિયાવાદી. બીજા કહે છે - ક્રિયા જ પ્રધાન છે, જ્ઞાનથી શું ? બીજા કહે છે - ક્રિયા એટલે જીવાદિ પદાર્થો છે, ઈત્યાદિ કહેવાના આચારવાળા તે ક્રિયાવાદી. આત્માદિ પદાર્થોના અસ્તિત્વના સ્વીકારરૂપ -૧૮૦ સંખ્યા છે. તે બીજા સ્થાનેથી જાણવું. ક્રિયાવાદીના સંબંધથી સમવસરણ પણ કિયાવાદી કહેવાય છે. - X - X - અકિયાવાદી - અકિયા એટલે ક્રિયાનો અભાવ, અનવસ્થિત કોઈ પદાર્થમાં ક્રિયા થતી નથી, જો ક્રિયા થાય તો પદાર્થની અનવસ્થિતિ નહીં રહે, એમ કહે છે તે અક્રિયાવાદી. કોઈ કહે છે – સર્વે સંસ્કારો ક્ષણિક છે, તો અસ્થિતમાં ક્રિયા કઈ રીતે ? - x- ઈત્યાદિ. બીજા કહે છે – ક્રિયા વડે શું ? ચિત્તશુદ્ધિ જ કરવી, તે બૌદ્ધો છે. બીજા કહે છે – “અકિયા એટલે જીવાદિ પદાર્થો નથી” એવું કહેનાર તે અક્રિયાવાદી. તેઓ જીવાદિ પદાર્થ નથી, તેમ સ્વીકારનાર વિકલ્પ ૮૪ છે, તેને બીજા સ્થાનેથી જાણવા. અજ્ઞાનવાદી-કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન, તે જેનામાં છે, તે અજ્ઞાની. તેના વાદી તે અજ્ઞાનવાદી. તેઓ અજ્ઞાનને જ શ્રેય માને છે. • x • જ્ઞાન કોઈને પણ, ક્યારેય પણ કોઈ વસ્તુના વિષયમાં સંપૂર્ણ પ્રમાણ નથી. ઈત્યાદિ સ્વીકારતા ૬૩ ભેદો બીજા સ્થાનેથી જાણવા. વિનયવાદી-વિનય વડે વિચરે છે. અથવા વિનય જ જેમનું પ્રયોજન છે, તે વૈનાયિક, તે પૈનચિકવાદી. વિનય જ સ્વગદિનો હેતુ છે એમ બોલવાના આચારવાળા તે વૈયિકવાદી. તેઓ - x - 3૨ ભેદે છે. - x - આ અર્થમાં ગાથા છે - “છે' તેમ ક્રિયાવાદી બોલે છે. “નથી” તેમ અક્રિયાવાદી બોલે છે. અજ્ઞાનિકો અજ્ઞાન અને વૈનાયિકો વિનય “વાદી” છે. આ બધા પણ અન્યત્ર જો કે મિથ્યાદેષ્ટિ કહેવાયા છે, તો પણ અહીં ક્રિયાવાદીને સમ્યગૃદૃષ્ટિરૂપે સ્વીકાર્યા છે. કેમકે તેઓ સખ્યણું અસ્તિત્વવાદીનો આશ્રય કરે છે. તથાસ્વભાવથી જીવો ચાર ભેદે છે. અલેશ્યી, યોગી, સિદ્ધો ક્રિયાવાદી જ છે, કેમકે ક્રિયાવાદના હેતુભૂત યથાવસ્થિત દ્રવ્યપર્યાયરૂપ અર્થના પરિચ્છેદયુક્ત છે. અહીં જે સમ્યગદષ્ટિ સ્થાનો - અલેશ્યત્વ, સમ્યક્ દર્શનજ્ઞાની, નોસંજ્ઞોપયુતવ, વેદકવ આદિ તે નિયમા કિયાવાદમાં મકાય છે • મિયાદેષ્ટિ સ્થાનો મિથ્યાવે, અજ્ઞાનાદિ બાકી ત્રણ સમવસરણમાં છે - - મિશ્રદૈષ્ટિ જ સાધારણ પરિણામવથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy