SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-/૭/૯૪૨,૯૪૩ ભગવન્ ! સામાયિક સંયત કેટલા જ્ઞાનમાં હોય? બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. એ રીતે જેમ કાયકુશીલ કહ્યા, તેમ ચાર જ્ઞાન ભજનાઓ કહેવા. એ પ્રમાણે યાવત્ સૂક્ષ્મસંપરાય કહેવા. - - યથાખ્યાત સંયને પાંચ જ્ઞાન ભજનાઓ જ્ઞાનોદ્દેશક મુજબ કહેવા. ભગવન્ ! સામાયિક સંત, કેટલું શ્રુત ભણે ? ગૌતમ ! જઘન્યથી અટ પ્રવચન માતા, કાકુશીલમાં કહ્યા મુજબ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય કહેવા. પરિહાર વિશુદ્ધિ સંત વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ દશ પૂર્તો ભણે. સૂક્ષ્મ સંપરાય સામાયિક સંયત મુજબ કહેવા. યથાખ્યાત સંયમનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વી કે શ્રુતવ્યતિસ્કિત હોય. ભગવન્ ! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીર્થમાં? ગૌતમ ! તીર્થમાં હોય, તીર્થમાં પણ હોય, કાયકુશીલવત્ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક મુલાકવત્ કહેવા. બાકીના સંયતોને સામાયિક સંત માફક કહેવા. ભગવન્ ! સામાયિક સંગત, શું વલિંગે હોય, અન્ય લિંગે હોય કે ગૃહી લિંગે હોય? પુલાક માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. - ભગવન્ ! પરિહાર વિશુદ્ધિક સંયત વિશે પ્રશ્નન ? ગૌતમ ! તે દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગી હોય, અન્યલિંગી કે ગૃહીલિંગી ન હોય. - ૧૪૩ બાકીના સંતો, સામાયિક સંચતવત્ કહેવા. ભગવન્ ! સામાયિક સંયત કેટલા શરીરી હોય ? ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ. કાયકુશીલમાં કહ્યા મુજબ જાણવા, એ પ્રમાણે છેદોપસ્થાપનીયને પણ કહેતા. બાકીના સંયત મુલાકવત્ કહેવા. ભગવન્ ! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં હોય? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય, બકુશ માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા, પરિહાર વિશુદ્ધિકને મુલાકવત્ કહેવા. બાકીના સામાયિક સંચતવત્ જાણવા. • વિવેચન-૯૪૨,૯૪૩ : સામાયિક સંયત, અવેદક પણ હોય, નવમા ગુણઠાણે વેદનો ક્ષય કે ઉપશમ થાય છે. નવમ ગુણસ્થાનક સુધી સામાયિક સંયત પણ વ્યપદેશાય છે. સામાયિક સંયત, સર્વેદ ત્રણ વેદે પણ હોય. અવેદ એટલે ક્ષીણ કે ઉપશાંતવેદ, પરિહાર વિશુદ્ધિક સંયત પુરુષવેદ કે પુરુષનપુંસક વેદમાં હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયત, ક્ષીણ-ઉપશાંતત્વ વડે અવેદક હોય છે. આ પ્રમાણે બીજા પણ સૂત્રોનો અતિદેશ અનંતર કહેવાયેલ ઉદ્દેશક અનુસાર સ્વયં જાણી લેવો. કલ્પદ્વારમાં અસ્થિતકલ્પ મધ્યમજિન અને મહાવિદેહજિનના તીર્થોમાં હોય છે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ત્યાં છંદોપસ્થા૫નીય નથી. - - - ચાસ્ત્રિદ્વારને આશ્રીને કહ્યું છે - સામાયિક સંયતના પુલાકાદિ પરિણામ ચાસ્ત્રિપણાથી હોય છે. ---- જ્ઞાનદ્વારમાં - ચચાખ્યાત સંયતના પાંચ જ્ઞાનો ભજનાઓ છે, જેમ જ્ઞાનોદ્દેશકમાં કહ્યું. તે જ્ઞાનોદ્દેશક આ છે - શતક-૮, ઉદ્દેશો-૨-માં જ્ઞાન વક્તવ્યતાર્થે અવાંતર પ્રકરણ છે. ભજના-કેવલી, યશાખ્યાત ચારિત્રિને કેવળજ્ઞાન, છાસ્થવીતરાગ યથાખ્યાત ચારિત્રિને બે, ત્રણ કે ચાર જ્ઞાનો હોય છે..શ્રુતાધિકારમાં યથાખ્યાત સંયત જો નિર્ણન્ય હોય, તો અષ્ટપ્રવચન માતાથી ચૌદપૂર્વ પર્યન્ત શ્રુત હોય. સ્નાતક શ્રુતાનીય હોય. - ૪ - ૧૪૪ • સૂત્ર-૯૪૪ થી ૯૪૭ : [૯૪૪] ભગવન્ ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાને હોય ? ગૌતમ ! અવસર્પિણી કાળે બકુશવત્ કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાએ કોઈપણ પલિભાગ [આરામાં હોય છે. બાકી પૂર્વવત્. પરિહાર વિશુદ્ધિમાં પ્રન ? ગૌતમ ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળમાં નથી હોતા. અવસર્પિણી કાળમાં હોય તો પુલાવત્ જાણવા, ઉત્સર્પિણી કાળમાં પણ મુલાકવત્ છે. સૂક્ષ્મસંપરાય, નિગ્રન્થવત્ છે. એ રીતે યથાખ્યાત પણ છે. [૯૪૪] ભગવન્ ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળો હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળે હોય? ગૌતમ ! અવસર્પિણીકાળે બકુશવત્ કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાએ કોઈપણ પલિભાગ [આરામાં હોય છે. બાકી પૂર્વવત્ પરિહાર વિશુદ્ધિમાં પ્રk ? ગૌતમ ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળમાં નથી હોતા. અવસર્પિણીકાળમાં હોય તો મુલાકવત્ જાણવા, ઉત્સર્પિણીકાળમાં પણ પુલાકવત્ છે. સૂક્ષ્મસંપરાય, નિર્ગુન્થવત્ છે. એ રીતે યથાખ્યાત પણ છે. [૪૫] ભગવન્ ! સામાયિક સંયત કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય છે? દેવગતિમાં જાય. દેવગતિમાં જાય તો શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકમાં ઉપજે ? ગૌતમ! ભવનપતિમાં ન ઉપજે આદિ કષાયકુશીલવત્ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયમાં કહેવું. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. સૂક્ષ્મસંપરાયને નિગ્રન્થવત્ કહેવા. યથાખ્યાત વિશે પ્રન ? ગૌતમ ! એ પ્રમાણે થાખ્યાતસંયત પણ યાવત્ અજઘન્યોત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય, યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy