SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫-૪/૮૮૯,૮૯૦ ૧૦૯ દ્વાપરયુ છે. કૃતયુગ્મ - ોજ-કલ્યોજ નથી. શિપદેશી કંધોની પૃચ્છા. ગૌતમ / ઓળાદેશથી કદાચ કૃતયુઝ ચાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી ગ્યોજ છે. બાકીના ત્રણે નથી. ચતુuદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઓવાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુમ છે, બાકીના ત્રણે નથી. • - પંચપદેશી, પરમાણુ યુગલો માફક છે. - - દેશી, દ્વિદેશીવત છે. - - સપ્તપદેશી, uિદેશી માફક છે. • - અષ્ટપ્રદેશ, ચતુઃuદેશીવત છે. • • નવપદેશી, પરમાણુ પુદગલો માફક છે. • • દશપદેશી, દ્વિપદેશીવત છે. સંખ્યાતપદેશી કંધોની પૃચ્છા ગૌતમઓઘાદેશથી કદાચ કૂતયુગ્મ ચાવતુ કદાચ કલ્યો. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવતુ કલ્યોજ પણ છે. એ રીતે અસંખ્યાતપદેશી કંધો પણ કહેવા, અનંતપદેશી કંધો પણ કહેવા. ભગવન્! પરમાણુ યુગલ શું કૃતયુગ્મપદેશાવગાઢ છે ? પ્રશ્ન. ગૌતમ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યોજ પ્રદેશાવગઢ છે, બીજી બે નથી. દ્વિપદેશાવગઢની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ કે યોજuદેશ વગાઢ નથી, પણ કદાચ દ્વાપરયુગ્મ અને કદાચ કલ્યોજuદેશાવગાઢ છે. શિપદેશી પ્રદેશાવગઢની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી. કદાચ ોજ કદાચ દ્વાપરયુગ્મ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચતુઃuદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મપદેશ અવગાઢ ચાવતું કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચાવ4 અનત પ્રદેશિક. ભગવન ! પરમાણુ યુગલો શું કૃતયુગ્મe પૃચ્છા. ગૌતમ ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. ગોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ-યોજ-દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે. - દ્વિપદેશી આંધોની પૃચ્છા. ગૌતમ! ઓલાદેશથી કૃતસુખ પ્રદેશાવગાઢ છે, સોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ-ચોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ છે. બિuદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુમ પ્રદેશાવગાઢ છે, યોજ-દ્વાપરયુમ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૂતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ગ્રોજ-દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. ચતુઃuદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ ! ઓલ્લાદેશથી કૃતસુખ પ્રદેશાવગાઢ છે, ગોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે વાવ4 કલ્યોજ પ્રદેશાવગઢ છે. ચાવતુ અનંતપદેશle ભગવન્! પરમાણુ યુદ્ગલ શું કૃતમ સ્થિતિક છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ તસુખ Pિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્ક્રિતિક છે. એ પ્રમાણે અનંતપદેશી સુધી જાણવું. • • ભગવન ! પરમાણુ યુગલો શું કૃતયુગ્મ પૃચ્છા. ગૌતમાં ઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવ4 કદાચ કલ્યો ૧૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સમયસ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક પણ છે ચાવ4 કલ્યો પણ છે. એ રીતે અનંતપદેશી સુધી કહેવું.. ભગવાન ! પરમાણુ યુગલ કાળા વર્ણ પયરયથી શું કૃતયુમ, ખોજ ? સ્થિતિની વકતવ્યતાની માફક સર્વે વર્ષો અને સર્વે ગંધોને કહેવા એ પ્રમાણે સની વકતવતા પણ મધુરસ સુધી કહેવું. ભગવત્ ! અનંતપદેશી કંધ કર્કશ સ્પર્શ પયયથી શું કૃતયુગ્મ છે ? પ્રા. ગૌતમ કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ. -- ભગવાન ! અનંતપદેશી . સ્કંધો કર્કશ સ્પર્શ પર્યાયોથી શું કૃતયુગ્મ ? પ્રશ્ન. ગૌતમ ! ઓલાદેશથી કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુમ પણ છે યાવ4 કલ્યોજ પણ છે. - - આ પ્રમાણે મૃદુ-ગુર-લઘુ સ્પર્શી પણ કહેવા. શીતઉણ-સ્નિગ્ધ-રૂક્ષને વર્ષ માફક કહેવા. | [૮૯૦) ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું સાદ્ધ છે કે આનર્ત ? ગૌતમ ! સદ્ધિ નથી, અનદ્ધ છે. • • દ્વિદેશી પૃચ્છા. ગૌતમ! સાર્ધ નથી, અનદ્ધ છે. • • પ્રાદેશીક, પરમાણુ યુગલ માફક છે. • • ચતુ:uદેશિક, દ્વિપદેશીવત્ છે. - - પંચપદેશી, વિદેશીવત લાદેશી, દ્વિપદેશીવ4 સપ્તપદેશી, મિuદેશીવત, અષ્ટપદેશી, હિપદેશીવ4. નવપદેશી, ત્રિપદેશીવતુ, દશપદેશી, દ્વિદેશીવતું. ભગવદ્ ! સંખ્યાતપદેશી કંધની પૃચ્છા. ગૌતમ ! કદાચ સાદ્ધ, કદાચ નઈ. એ રીતે અસંખ્યાત-અનંતપદેશ પણ. ભગવન / પરમાણુ યુગલો, શું સદ્ધ છે કે નઈ? ગૌતમ સાહ૮ પણ, અનદ્ધ પણ. એ રીતે યાવતુ અનંતપદેશી કંધો જાણa. • વિવેચન-૮૮૯,૮૦ : પરમાણુ યુદ્ગલો ઓઘાદેશથી કૂતયુગ્માદિ વિકલ્પ હોય છે, તેનું અનંતત્વ પણ સંઘાત ભેદથી અનવસ્થિત સ્વરૂપત્વથી છે. વિધાનથી એક-એકથી કચોક જ છે. પંચપ્રદેશમાં એક શેષ હોવાથી કલ્યોજ છે. ષટપ્રદેશમાં બે શેષ રહેવાથી દ્વાપરયુગ્મ છે. એ રીતે બીજે પણ જાણવું. સંખ્યાત પ્રદેશિકના વિચિત્ર સંખ્યત્વથી વિકલ્પ ચારે ભેદ છે. દ્વિપદેશિકા જો સમસંખ્યક હોય, ત્યારે પ્રદેશથી કૃતયુગ્મ, જો વિષમસંખ્યા હોય ત્યારે દ્વાપરયુગ્મ. દ્વિપદેશિકા પ્રદેશાર્થતાથી પ્રત્યેકને વિચારતા દ્વિપદેશવથી દ્વાપરયુગ્મ થાય છે. • • સમસ્ત ત્રિપદેશીના સંયોગથી તેના પ્રદેશોના ચતુક ચપહારમાં ચાર શેષ વિકશે રહે, કેમકે તેમનું નિવસ્થિત સંખ્યત્વ છે. જો તેમાં ચાર ઉમેરાય તો દ્વાદશ પ્રદેશો છે તે ચાર શેષ રહે, પાંચથી ગ્યોજ થાય, છ થી દ્વાપરયુગ્મ થાય, સાતથી કલ્યો. વિધાનાદેશથી ગિઅણુકવ સ્કંધથી ગોજ જ છે. ચતુuદેશિકમાં ઓઘથી અને વિધાનથી ચાર શેષ પ્રદેશો જ છે. પંચપ્રદેશી, પરમાણુ પુદ્ગલવતું. સામાન્યથી કદાચ કૃતયુમ્માદિ છે. પપ્રદેશી ઘણી કદાચ કૃતયુગ્મ કે દ્વાપરયુગ્મ. વિધાનથી દ્વાપરયુગ્મ. એ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy