SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/-/3/૮૭૪ અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી કદાચ સંખ્યાત આદિ કહ્યું તે બધું ફુલ પ્રતર પ્રત્યાયa ઉદd-ધો લાંબી અધોલોક શ્રેણીને આશ્રીને કહેવું. તે જ આદિમાં સંખ્યાત, પછી અસંખ્યાત પ્રદેશ, પછી અનંત છે. તીર્થી લાંબી અલોક શ્રેણી પ્રદેશથી અનંત જ હોય. • સૂત્ર-૮૭૫ થી ૮૮૦ : [૮૫] ભગવત્ ! શું શ્રેણિઓ (૧) સાદિ-સાંત છે , () સાદિ-અનંત છે ? (3) અનાદિ સાંત છે ? (૪) નાદિ-અનંત છે ? ગૌતમ સાદિ-બ્રાંત નથી, સાદી-અનંત નથી, અનાદિ-સાંત નથી, પણ અનાદિ-અનંત છે. એ પ્રમાણે ઉદ્ધ-ધો લાંબી શ્રેણી સુધી જાણવું. ભગવન! લોકાકાશ શ્રેણી શું સાદી-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ સાદિસાંત છે, સાદિ-અનંત નથી, અનાદિ સાંત નથી, અનાદિ અનંત નથી. આ પ્રમાણે ઉદ-આધો લાંબી શ્રેણી સુધી જાણવું. ભગવાન ! આલોકાકાશ શ્રેણી, શું સાદિ-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ ! (૧) કદાચ સાદિત્સાંત, (૨) કદાચ સાદિ-અનંત, (3) કદાચ અનાદિ-સાંત, (૪) કદાચ અનાદિ-અનંત હોય. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી છે પ્રમાણે જ છે. વિશેષ એ કે - સાદિ સાંત નથી, કદાચ સાદિ-અનંત હોય, બાકી પૂર્વવત્ ઉક્ત ધો લાંબી યાવત ઔધિકવ( ચાર બંગ. ભગવાન ! શ્રેણીઓ દ્રવ્યાતાથી શું કૃતયુગ્મ, એજ છે ? પ્રશ્ન. ગૌતમ! કૃતયુમ છે, સોજ-દ્વાપરયુગ્મ કે લ્યોજ નથી. એ રીતે ચાવતું ઉtd-ધો લાંબી કહેવી. લોકાકાશ, અલોકાકાશ શ્રેણી એમ જ છે. ભગવાન ! શ્રેણી પદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે. પ્રસ્ત ? પૂર્વવતું. એ પ્રમાણે ચાવતું ઉદ્ધ-અધો લાંબી જાણવી. ભગવાન ! લોકાકાશ શ્રેણી, પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ ! કદાય કૃતયુમ, યોજ નહીં, કદાચ દ્વાપરયુગ્મ, કલ્યોજ નહીં. એ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબીમાં જાણવું. - - ઉદ્ધ-ધો લાંબીમાં પૃચ્છા. ગૌતમ ! કૂતયુમ છે, સ્ત્રોજ-દ્વાપર યુગ્મન્કલ્યોજ નથી. ભગવના અલોકાકાશ શ્રેણી દેશાતાએ પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ ચાવત કદાચ કલ્યો. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જાણવી. ઉdઅધો પણ તેમજ, માત્ર કલ્યોજ નહીં. ૮િ૭૬] ભગવન્! શ્રેણિઓ કેટલી છે ? ગૌતમ સાત. તે આ - જવાયતા, એકતોવા, ઉભયતોવા, એકd:ખા, ઉભયતઃખા, ચકલાલ અને આધચકવાલ. • • ભગવાન ! પરમાણુ યુગલની ગતિ અનપેક્ષિ હોય કે વિશ્રેણિ ગતિ હોય ? ગૌતમ! અનશૈણિ ગતિ પ્રવર્તે વિશ્રેણિ ગતિ ન પ્રવર્તે - - ભગવાન ! દ્વિપદેશી સ્કંધની ગતિ અનુશ્રેણી પ્રવર્તે કે વિશ્રેણી પ્રવર્તે ? પૂવવિ4. એ પ્રમાણે અનંતપદેશી અંધ સુધી જાણતું. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવન નૈરયિકોની ગતિ અનુસૈણિ પ્રવર્તે કે વિશ્રેણી ? પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. [૮] ભગવન ! આ રનપભા પૃથ્વીમાં કેટલા લાખ નકાવાસ છે ? ગૌતમાં ૩૦ લાખ. પહેલા શતકના પાંચમા ઉદ્દેશા પ્રમાણે બધું કહેવું. અનુત્તર વિમાન પત્ત આ કહેવું. ૮િ૮] ભગવતુ ગણિપિટક કેટલા પ્રકારે છે ? ગૌતમ! બાર અંગરૂપ ગણિપિટક છે. તે આ - આચાર યાવતુ દષ્ટિવાદ. તે આચાર શું છે ? આચારમાં શ્રમણ- નિન્થોના આચાર, ગોચર એ પ્રમાણે અંગ પ્રરૂપણા કહેવી, જેમ નંદી'માં કહી છે. તેિમ કહેવી.] [૮૭૯] સર્વ પ્રથમ સૂત્રાર્થ કહેવો. બીજામાં નિયુકિત મીશ્ચિત અર્થ કહેવો, ત્રીજામાં સંપૂર્ણ અર્થ કહેવો, આ અનુયોગ વિધિ છે. | [co] ભગવત્ ! આ નૈરયિક ચાવત દેવ અને સિદ્ધ, આ પાંચે ગતિમાં સંક્ષેપથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! અલાબહત્વ “બહુવકdવ્યતા” પદ મુજબ કહેતી. આઠ ગતિનું અલાબપુત્વ પણ કહેવું. - : - ભગવાન ! આ સઈન્દ્રિય, એકેન્દ્રિય ચાવતુ અનિન્દ્રિયમાં કોણ કોનાથી યાવ4 વિશેષાધિક છે. અહીં પણ “બહુવક્તવ્યતા” પદ અનુસાર ઔધિક પદ કહેવું. - - સકાયિકનું અલાબહુત પણ ઔધિક પદ અનુસાર કહેવું. • • • ભગવન ! આ જીવો, પુદ્ગલો યાવત્ સર્વ પર્યાયોમાં કોણ કોનાથી યાવત્ બહુવતવ્યતા’’ પદ મુજબ ચાવતુ આયુકમના બthક જીવો વિશેષાધિક છે - ભગવન! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૭૫ થી ૮૮૦ : અહીં વિશેષણ રહિત ‘શ્રેણિ' શબ્દથી લોક અને અલોકમાં તે બધાંનું ગ્રહણ કર્યું. સર્વ ગ્રહણથી તે અનાદિ અનંત એવો એક ભંગ સ્વીકાર્યો, બાકીના ત્રણ ભંગનો નિષેધ કર્યો. લોકાકાશ શ્રેણિ આદિમાં આદિ સાંત એ એક ભંગ બઘાં શ્રેણી ભેદમાં સ્વીકાર્યો, બાકીનાનો નિષેધ કર્યો, કેમકે લોકાકાશ પરિમિત છે. અલોકાકાશ શ્રેણિ આદિમાં “કદાચ સાદિ સાંત” પહેલો ભંગ ક્ષુલ્લક પ્રતથી ઉર્વ લાંબી શ્રેણી આશ્રિને જાણવો. ‘કદાચ સાદિ અનંત’ ભંગ લોકાંતથી આરંભી વધે જાણવો. “કદાચ અનાદિ સાંત' ભંગ લોકાંત નજીકની શ્રેણીના અંતથી વિવક્ષિત છે. “કદાચ અનાદિ અનંત” લોકને છોડીને બીજી શ્રેણી અપેક્ષા છે. પૂર્વ-પશ્ચિમ શ્રેણીમાં અલોકમાં ની શ્રેણીની સાદિ છે પણ અંત નથી. • x - કૃતયુગ્મ કઈ રીતે? વસ્તુ સ્વભાવથી - એ રીતે બધે. લોકાકાશ શ્રેણીની પ્રદેશાતા કહી, તેમાં “કદાચ કૃતયુગ્મ” આદિ કહ્યું, તે આ રીતે - અર્ધ ચકથી આરંભી જે પૂર્વ કે દક્ષિણ લોકાર્બ છે, તે બીજાથી તુચવાળું છે, પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ-ઉત્તર શ્રેણી સમસંખ્ય પ્રદેશી છે, તે કદાચ કૃતયુમ, કદાચ દ્વાપરયુગ્મ હોય પણ ચોજ કે કલ્યોજ ન હોય. અસત્ કલાનાથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy