SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/-/૨૧/૮૫૩ ભગવાન ! આણદેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી વપૃથd, ઉત્કૃષ્ટથી પૂવકોડી સ્થિતિમાં ઉપજે. ભગવાન એ પ્રમાણે જેમ સહસર દેવની વક્તવ્યતા છે તેમ કહેવું. માત્ર અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવો. બાકી પૂર્વવત.. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ. કાલાદેશથી જEાન્ય વર્ષ પૃથકવ અધિક ૧૮ન્સાગરોપમ, ઉંટથી ત્રણ યુવકોડી અધિક પસાગરોપમ આટલો કાળ રહે. એ પ્રમાણે નવ ગુમકો છે. માત્ર સ્થિતિ અને અનુબંધ જાણી લેવા. એ પ્રમાણે યાવતુ ટ્યુત દેવ, માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. પાણતદેવની સ્થિતિને ત્રણ ગણી કરતા ૬૦ સાગરોપમ, આરણની ૬૩ સાગરોપમ, અય્યતની ૬૬ સાગરોપમ. જે કથાતીત વૈમાનિકદેવથી ઉપજે તો શું વેયકથી ઉપજે કે અનુત્તરોપપ્રતિકશી ? ગૌતમ! બંનેગી. - - જે પૈવેયકથી ઉપજે તો શું હેટ્ટિમથી કે ચાવતુ ઉવમિ શૈવેયકથી ઉપજે? ગૌતમ! ત્રણેથી ઉપજે. ભગવન / નૈવેયક દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય વર્ષ પૃથકવ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પૂવકોડી. બાકીનું આનતદેવની વક્તવ્યતા મુજબ જાણવું. માત્ર અવગાહનામાં - તેઓ એક ભવધારણીય શરીરી છે, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કટથી બે રની. સંસ્થાન, ભવધારણીય શરીરનું સમચતુરય, પાંચ સમુદઘાતવેદના યાવત તૈજસ પણ વૈક્રિય કે તૈજસ સમુદ્ઘતિ વડે સમવહત થયો નથી : થતો નથી - થશે નહીં. સ્થિતિ, અનુબંધ જઘન્યથી રર-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૧-સાગરોપમ. બાકી પૂર્વવત, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથકવ અધિક રર-સાગરોપમ, ઉત્કૃષ્ટ પ્રણ પૂર્વ કોડી અધિક ૯૩ન્સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકમાં જાણતું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જે અનુત્તરોપપાતિક કાતીત વૈમાનિકથી ઉપજે તો શું વિજય અનુત્તરથી આવીને ઉપજે કે સાથિિિસદ્ધથી ? ગૌતમ! પાંચેથી ઉપજે. • • ભગવન ! વિજય-જયંત-જયંત-અપરાજિત દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? જેમ પૈવેયક દેવમાં કહ્યું તેમ જાણવું. માત્ર અવગાહના જEાન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી એક રની, માત્ર સમ્યગૃષ્ટિ, જ્ઞાની અને નિયમો મણ જ્ઞાની - અભિનિભોષિક, શ્રુત, અવધ જ્ઞાની, સ્થિતિ-જઘન્યથી ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ. બાકી પૂર્વવતુ. ભવાદેશથી - જાજે બે ભવ, ઉત્કૃષ્ટ ચાર ભવગ્રહણ. કાલાદેશથી જાન્યથી વર્ષ પૃથકતવાધિક ૩૧-સાગરોપમ, ઉકૃષ્ટથી બે પૂવકોડી અધિક-૬૬ સાગરોપમ. આ પ્રમાણે બાકીના આઠ ગમકો કહેતા. માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવતુ જ. ભગવાન ! સવિિસિદ્ધક દેવ, જે મનુષ્યમાં ઉપજવાને યોગ્ય હોય, તે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વિજયાદિ દેવ વકતવ્યતા માફક કહેવા. વિશેષ એ કે . સ્થિતિ આજઘન્યોતકૃષ્ટ 33-સાગરોપમ, અનુબંધ પણ એમ જ બાકી પૂર્વવતુ. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથકવ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી પૂવકોડી અધિક 38-સાગરોપમ કાળ રહે. તે જ જન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ કથન કરવું. મx કાલાદેશથી જઘન્યા વર્ષપૃથકત્તાધિક 33-સાગરોપમ, ઉકૃષ્ટી વર્ષ પૃથકત્તાધિક 33-સાગરોપમ કાળ રહે. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક ઉત્પન્ન, આ જ વકતવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પૂવકોડી અધિક 13-સાગરોપમ, આટલો કાળ રહે. આ ત્રણ જ ગમક છે, બીજા ન કહેવા. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૫૭ : જઘન્ય માસપૃથકત્વ-દ્વારા કહે છે કે રત્નપ્રભા નારક જઘન્ય પણ માસ પૃથકવથી હીનતર આયુ ન બાંધે, કેમકે તેવા પરિણામનો અભાવ છે. બીજે પણ આમ કહેવું. પરિમાણમાં - નારકોનો સંમૂર્ણિમ મનુષ્યમાં ઉત્પાદનો અભાવ છે, ગર્ભજો સંખ્યાતા હોવાથી સંખ્યાતા જ ઉપજે છે - X - X • મનુષ્યોની જઘન્યસ્થિતિ આશ્રીને માસ પૃથકત્વથી સંવેધ કરવો. શર્કરપ્રભાદિ વક્તવ્યતા - પંચે તિર્યંચાનુસાર જાણવી. હવે તિર્યંચમાંથી મનુષ્યમાં ઉત્પાદ કહે છે – પૃથ્વીકાયથી ઉત્પન્ન થનારની પંચેન્દ્રિય તિર્યચમાં જે વક્તવ્યતા કહી, તે જ મનુષ્યમાં કહેવી. વિશેષમાં કહે છે - બીજ ગમમાં ઔધિક પૃથ્વીકાયિકથી ઉત્કૃષ્ટ મનુષ્યમાં જે ઉત્પન્ન થાય, તે ઉત્કૃષ્ટથી સંગાતા જ હોય છે. જો કે સંમૂર્ણિમ મનુષ્યોના સંગ્રહથી અસંખ્યાતા થાય, તો પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૂર્વકોટી આયુ સંખ્યાતા જ છે, પંચેન્દ્રિય તિર્યંચ તો અસંખ્યાતા પણ હોય. એમ છટ્ટા, નવમામાં છે. મધ્યમ ગમકોના પહેલા ગમમાં ઔધિકમાં ઉત્પન્ન થનાર માટે - અધ્યવસાયો ઉત્કૃષ્ટ સ્થિતિની ઉત્પતિમાં પ્રશસ્ત, જઘન્ય સ્થિતિકવથી ઉત્પતિમાં પશરત છે. બીજા ગમમાં - જઘન્યસ્થિતિકની જઘન્ય સ્થિતિમાં ઉત્પત્તિમાં પ્રશસ્ત છે કેમકે પ્રશસ્ત અધ્યવસાયવાળાની જઘન્ય સ્થિતિમાં ઉત્પત્તિ ન થાય. આ રીતે ત્રીજો ગમ પણ કહેવો. * * * દેવાધિકારમાં - જેમ અસુરકુમારોની મનુષ્યોમાં, પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં વક્તવ્યતા છે, તેના અતિદેશથી ઉત્પાદિત છે, તેમ નાગકુમારદિ ઈશાનાંતની ઉત્પાદનીયતા કહી. કેમકે સમાન વક્તવ્યતા છે. જેમ ત્યાં જઘન્ય સ્થિતિના પરિમાણમાં વૈવિધ્ય કહ્યું. તેમ અહીં પણ છે સનકુમારાદિમાં વક્તવ્યતામાં વિશેષતા ભેદથી દશવિલ છે. •x - જ્યારે ધિક ઉતકૃષ્ટ સ્થિતિ દેવશી ઓધિકાદિ મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે ઉત્કૃષ્ટ સંવેધ વિવક્ષામાં ચાર મનુષ્ય ભવ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy