SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/-/૨૦/૮૫૬ ભગવન્! સૌધર્મ દેd, જે પંચેન્દ્રિય તિચિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂd, ઉતકૃષ્ટ પૂવકોટી આયુમાં, બાકી નવે ગમકોમાં પૃવીકાયિક ઉદ્દેશક મુજબ જાણવું. વિશેષ આ - નવ ગમકમાં જઘન્ય બે ભવ, ઉતકૃષ્ટ આઠ ભવગ્રહણ, સ્થિતિ અને કલાદેશ જાણી લેવો. એ રીતે ઈશાન દેવમાં પણ કહેતું. એ રીતે આ ક્રમથી બાકીના ચાવતુ સહસાર દેવોનો ઉતપાદ કહેવો. માત્ર અવગાહના, “અવગાહના સંસ્થાન” પદ મુજબ કહેવી, વેશ્યા સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં એક જ પsnલેરા, પછીનાને એક જ શુકલતેશ્યા, વેદમાં રુરી, પુરુષવેદક, આયુ, અનુબંધ સ્થિતિપદ મુજબ. બાકીનું ઈશાનક મુજબ. કાય સંવેધ ગણી લેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. વિવેચન-૮૫૬ : નાટકોમાં અસંખ્યાત વર્ષાયુક ન ઉપજે, તેથી ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુ કહ્યું. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસુકુમારોની જે વક્તવ્યતા - પરિમાણાદિ પૂર્વે કહ્યા, તે જ અહીં નાકોના પંચેન્દ્રિયતિર્યંચમાં ઉત્પન્ન થનારના કહેવા. * * * ઉત્પત્તિ સમયાશ્રીને “જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ” એમ કહ્યું. ઉત્કૃષ્ટ સાત ધનુષ તે ૧૩માં પ્રતર આશ્રીને છે. પહેલા પ્રસ્તાદિમાં આ પ્રમાણે - (૧) રની, (૨) ત્રણ હાથ, પછી પ્રત્યેકમાં સાડા છપન અંગલની વૃદ્ધિ કહેવી. • • ભવધારણીય અવગાહનામાં ઉત્કૃષ્ટ અવગાહના સૂરમાં કહી, તેનાથી બમણી-૧૫ ઘનુ ઉત્તર વૈક્રિયની જાણવી. • x - દૃષ્ટિ આદિ, અસુરકુમારોની માફક કહેવી. - x • બાકી ૌધિક પહેલા ગમ મુજબ છે. આ રીતે બાકીના સાતે ગમો કહેવા. * આ રીતે નારકોની જેવી જઘન્યાદિ સ્થિતિ પહેલા ત્રણ ગમકમાં કહી, તેવી જ મધ્ય અને છેલ્લામાં હોય ? જેમ નૈયિક ઉદ્દેશકમાં પહેલા સંજ્ઞી પંચે તિર્યંચ સાથે નારકોનું વચલા અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિ વૈવિધ્ય છે, તેમ અહીં પણ કહેવું. - શરીરવગાહના પ્રજ્ઞાપના પદ-૨૧-મુજબ છે. - x •x - બીજી આદિ નકમાં સંજ્ઞી જ ઉપજે, માટે ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. ૬૬-સાગરોપમ, આ ભવોના કાળનું બહત્વ કહ્યું છે, તે જઘન્ય સ્થિતિક તારકોને હોય છે. ૨૨-સાગરોપમાયુ નાક થઈને, પંચેન્દ્રિય તિર્યંચમાં પૂર્વ કોટી આયુએ જન્મી, ત્રણ વારે ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોટી થાય. જો 33-સાગરોપમનો ઉત્કૃષ્ટ સ્થિતિક નાક થઈને પૂર્વમોટી આયુ પંચે માં જન્મે તો બે વખતમાં ૬૬-સાગરોપમ અને બે પૂર્વકોટી થાય. હવે તિર્યચયોનિકથી તેનો ઉત્પાદ કહે છે - પૃવીકાયિકમાં ઉત્પન્ન થનાની જે વકતવતા કહી, તે જ અહીં પણ કહેવી. માત્ર પરિમાણ દ્વારમાં પ્રતિસમય અસંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અહીં તે એકાદિ કહેવા. પૃથ્વીકાયિકથી પૃથ્વી ઉત્પન્ન થનારને સંવેધ દ્વારમાં પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવગ્રહણ, બાકીનામાં આઠ, અહીં નવે ગમકમાં આઠ. કાલાદેશથી સંવેધ પૃથ્વીકાયિકના અને સંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિથી કહેવો. - ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ X - X - એ રીતે બધે સંવેધ જાણવો. અકાયિકથી ચઉરિદ્રિય સુધી ઉદ્વર્તીને બધે જ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પાદ છે. અકાયાદિની લબ્ધિ, પરિમાણાદિ કહેવા, જે પૂર્વ સૂત્રોથી જાણવા. હવે તેને સ્પષ્ટ કરે છે - જેમ પૃથ્વીકાયિકથી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનાર જીવોની લબ્ધિ કહી, તેમજ અપકાયાદિની કહેવી. અસંજ્ઞીથી પંચે તિર્યંચ ઉત્પાદાધિકારમાં - પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિ દ્વારા અસંજ્ઞી પંચેન્દ્રિયોનો અસંખ્યાત વર્ષાયુક પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પત્તિ કહી. - x • પૃવીકાયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીનો પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં કહ્યા મુજબ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનારને કહેવા. પૂર્વ કોટી આયુક સંજ્ઞી પૂર્વ કોટી આયુક પંચેન્દ્રિય તિર્યંચમાં ઉતપન્ન થાય, એમ સાત ભવગ્રહણમાં સાત પૂર્વકોટી, આઠમામાં યુગલિક તિર્યંચમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ પ્રમાણાયુકમાં ઉપજે. બીજા ગમકમાં - સંપાત કહ્યા, કેમકે અસંખ્યાતનો અભાવ છે. - - ચોથા ગમકમાં પૂર્વકોડી આયુકમાં ઉત્કૃષ્ટથી ઉપજે કહ્યું, કેમકે જઘન્ય આયુ સંડ્રી સંખ્યાતાયુકમાં જ ઉપજે. - X - X - X • હવે સંજ્ઞી પંચેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પાદ કહે છે – ૩વશેષ - પરિમાણાદિ. તેમાં અવગાહના સાત ધનુષ આદિ કહી, અહીં ઉકર્ષથી ૧૦૦૦ યોજન માન છે, તે મસ્યાદિને આશ્રીને છે. • x • x • લબ્ધિ આ સૂત્રાનુસાર જાણવી. સંવેધ - x • ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કર્ષથી ચાર અંતર્મુહd અધિક ચાર પૂર્વકોટી. આ જઘન્યસ્થિતિક ઔધિકોમાં અહીં સંવેધ છે. * * * * * નવમાં ગમકમાં - તેમાં પરિમાણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે, અવગાહનીઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. -- હવે મનુષ્યથી ઉપપાત કહે છે - લબ્ધિ-પરિમાણાદિ. અસંજ્ઞી મનુષ્યને ત્રણે ગમકમાં આધમાં - x • જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ એક સ્થિતિપણાથી અંતર્મુહર્તસ્થિતિ કહી. - x • અસંખ્યાત વષયક મનુષ્યો દેવોમાં જ ઉત્પન્ન થાય, તિર્યંચમાં નહીં. તેથી નો અર્થ નથીસાણfહતો એમ સૂત્રમાં કહ્યું. તે સંજ્ઞીમનુષ્યની યથા તે સંજ્ઞી મનુષ્યના પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની પહેલા ગમમાં કહી છે, તે જ પરિમાણથી જઘન્યથી એક, કે બે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ ઉપજે, કેમકે સ્વભાવથી પણ સંજ્ઞી મનુષ્યો સંખ્યાતા જ છે. તથા છે. સંઘયણી, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ, અવગાહના, છ સંસ્થાન, છ લેયા, ત્રણ દષ્ટિ, ભજનામાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, ગણે યોગ, બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઈન્દ્રિય, છ સમુઠ્ઠાત, બંને વેદના, ત્રણે વેદ, જઘન્યથી અંતમુહૂર્ત સ્થિતિ, ઉત્કૃષ્ટથી પૂવકોટી આયુ, બંને અધ્યવસાય, સ્થિતિ સમાન અનુબંધ. ઈત્યાદિ - ૪ - બીજા ગમકમાં પહેલા ગમ મુજબ જ. માત્ર સંવેધ, કાલાદેશથી જઘન્યથી બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત ચાર પૂર્વ કોટી. - - ત્રીજા ગમમાં પણ એમ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy