SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/-/૧૭ થી ૧૯/૮૫૩ થી ૮૫૫ ૫૩ બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ ૧ર-વર્ષ પ્રમાણ, તેથી ચાર ભવોમાં ૪૮ વર્ષ થાય. તેઈન્દ્રિયના ભવમાં ઉત્કૃષ્ટ-૪૯ સત્રિ-દિવસનું પ્રમાણ છે. ચાર ભવોમાં તે ૧૯૬ દિવસ થાય છે. તે બંનેનો સંયોગ કરવો. તેઈન્દ્રિયના ભવોમાં ઉત્કૃષ્ટ-૪૯ અહોરાત્ર, આઠ ભવમાં ૩૯૨ થાય. એ રીતે બધે જાણવું. આ રીતે ચતુરિન્દ્રિયથી મનુષ્યપર્યન્ત સાથે તેઈન્દ્રિયના બીજા ગમનો સંવેધ કQો તેમ સૂચવ્યું. * * * * * ઈત્યાદિ. પહેલો આદિ ચાર ગમનો સંવેધ તો ભવાદેશથી ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ ગ્રહણ રૂપ છે, કાલાદેશથી તે સંખ્યાત કાળરૂપ છે. [ઉદ્દેશ-૧૮, ૧૯માં કંઈ લખેલ નથી.] ફ્રિ ઉદ્દેશ-૨૦-“તિર્યંચ પંચેન્દ્રિય” {} – X - X - X - X - X – • સૂત્ર-૮૫૬ - ભગવન્! પંચેન્દ્રિયતિચિયોનિક, કયાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી યાવતુ દેવથી આવીને ઉપજે ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જે નૈરયિકથી આવીને ઉપજે તો શું રનમભા સાવ અધઃસપ્તમી પૃedી નૈરવિકથી આવીને ઉપજે ? ગૌતમ! સાતે નફથી આવીને ભગવદ્ ! રનપભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં ઉપજે. ભાવના તે જીવો એક સમયમાં કેટલા ઉપજે અસુકુમારની વક્તવ્યતા મુજબ કહેવું. વિશેષ એ કે - સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવતુ ૫ગલો પરિણમે છે. અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરāક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ, ઉકૃષ્ટ સાત ધનુષ, ત્રણ રસ્તની, છ અંગુલ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૫-ધનુષ, અઢીરની છે. ભાવના જીવોના શરીરો ક્યાં આકારે છે ? ગૌતમ! તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. તેમાં જે ભવધારણીય છે કે હુંડક સંસ્થિત છે. જે ઉત્તરઐક્રિય છે, તે પણ હુંડક સંસ્થાને છે. તેમને એક કાપોતલેશ્યા, ચાર સમુદ્ધાત, મમ નપુંસકવેદ, સ્થિતિ - જદન્યા ૧૦,વર્ષ, ઉતકૃષ્ટથી સાગરોપમ છે, અનુબંધ એમ જ છે. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જEાન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ છે. કાલાદેશથી જઘન્યા તમુહૂર્ત અધિક ૧૦,ooo વર્ષ. ઉત્કૃષ્ટી ચાર પૂવકોડી અધિક ચાર સાગરોપમ છે - આટલો કાળ રહે.. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ સ્થિતિમાં ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત. વિશેષ આ • કાલાદેશથી જઘન્યા પૂર્વવત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ણ અધિક ચાર સાગરોપમ આટલો ૫૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ કાળ રહે. એ રીતે બાકીના સાતે ગમકો જે રીતે નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિય સાથે નૈરયિકો છે તે મુજબ કહેતા. મધ્યમ ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિમાં વિશેષતા છે. બાકી પૂર્વવત બધે જ સ્થિતિ અને સંવેધા જાણી લેવા. ભગવદ્ ! શર્કાપભા પૃeતી નૈરસિક? જેમ રતનપભામાં નવ ગમકો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર શરીરવગાહના અવગાહના સંસ્થાન પદ મુજબ કહેવી. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ, અનુબંધ પૂર્વે કહા છે. એ રીતે નવે નમક ઉપયોગપૂર્વક કહેવા. એ રીતે છઠી પૃવી સુધી કહેતું. વિશેષ એ કે - અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. ભગવન્! ધસપ્તમી પૃedીર્નરયિકo? એ રીતે નવ ગમો કહેવત. વિશેષ - અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવા. સંવેધ - ભવાદેશથી બે ભવ, ઉત્કૃષ્ટથી છ વિગ્રહણ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક રરસાગરોપમ, ઉતકૃષ્ટી પ્રણ પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. પહેલા છ એ ગમકમાં જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટી છ ભવ ગ્રહણ, છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય બે ભવ, ઉતકૃષ્ટા ચાર ભવગ્રહણ.. નવે ગમકોમાં લબ્ધિ પ્રથમ ગમક મુજબ છે. વિશેષ એ કે – સ્થિતિ વિરોષ છે. કાલાદેશથી બીજ ગમકમાં જઘન્યથી અંતર્મુહૂર્ણ અધિક રસાગરોપમ, ઉત્કૃષ્ટી અંતમુહૂર્ણ અધિક ૬૬સાગરોપમ આટલો કાળ રહે. બીજ ગમકમાં જાન્યથી પૂવકોડી અધિક ૨૨-સાગરોપમ, ઉકૃષ્ટથી ત્રણ પૂર્વ કોડી અધિક ૬૬-સાગરોપમ. પાંચમાં ગમકમાં જઘન્યા પૂર્વવત, ઉત્કૃષ્ટી ત્રણ અંતમુહૂર્ત અધિક ૬૬-સાગરોપમ, છઠ્ઠા ગમકમાં જઘન્યા પૂવકોડી અધિક રર-સાગરોપમ ઉત્કૃષ્ટી ત્રણ પૂર્વકટી અધિક ૬૬-સાગરોપમ. સાતમાં ગમકમાં જઘન્યા અંતર્મુહૂર્ત અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ આઠમાં ગમકમાં જઘન્યા તમુહૂર્ત અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે અંતર્મહત્ત અધિક ૬૬સાગરોપમ. નવમાં ગમકમાં જઘન્યા પૂવકોડી અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂવકોડી અધિક ૬૬-સાગરોપમ છે. જે તિયાયોનિકથી આવીને ઉત્પન્ન થાય તો શું એન્દ્રિયoથી આવીને ઉત્પન્ન થાય ? ઉપપાદ પૃedીકાયિક ઉદ્દેશકવર્તી કહેવો યાવત્ ભગવદ્ ! જે પ્રણવીકાયિક પંચેન્દ્રિય તિર્યાયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મહત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી આયવાળામાં ઉપજે. • • ભગવન્! તે જીવો એ રીતે પરિમાણાદિ અનુબંધ પર્યન્ત જેમ પોતાના સ્વાસ્થાનમાં વકતવ્યતા છે, તે બધી પંચેન્દ્રિય તિચિયોનિકમાં પણ ઉત્પણ થનારની કહેવી. વિશેષ એ કે નવે ગમકોમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટમાં સંખ્યાત, અસંખ્યાતમાં ઉપજે છે. ભવાદેશથી નવે ગમકોમાં જાન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. બાકી પૂર્વવતું. કાલાદેશથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy