SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/-/૧૮૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અંતર્મહત્ત આપશd આદધ્યવસાય, અનુબંધ સ્થિતિ માફક, બાકી પૂર્વવતુ. છેલ્લા ત્રણે ગમકમાં-પ્રથમ ગમકવતું. માત્ર સ્થિતિ, અનુબંધ, જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વ કોડી, બાકી પૂર્વવત. • વિવેચન-૮૪s : બેઈન્દ્રિયમાં બાર યોજન કહ્યું તે શંખને આશ્રીને છે. • x • સાસ્વાદના સમ્યકત્વ અપેક્ષાએ સમ્યગૃષ્ટિ પણ કહ્યા. આ વકતવ્ય ઔધિક બેઈન્દ્રિયના ૌધિક પૃથ્વીકાયિકમાં ઉત્પાની છે. - X• સંવેધમાં વિશેષથી કહે છે - નવો આદિ. આઠ ભવ ગ્રહણ, એક પક્ષના ઉત્કૃષ્ટ સ્થિતિપણાથી છે. ચાર ભવ બેઈન્દ્રિયમાં કરતા બાર વર્ષ પ્રમાણે ૪૮-વર્ષ થાય, તેની અધિકતા પૂર્વક ૮૮,૦૦૦ વર્ષ એમ ઉકૃષ્ટમાં જાણવા. બીજા ગમકમાં આ જ વક્તવ્યતા છે. • x • જઘન્ય સ્થિતિકપણે સાસ્વાદન સમ્યગ્દષ્ટિના અભાવે ‘ની રમત' કહ્યું. * * * અજ્ઞાન બે કહ્યા, - x - યોગ દ્વારમાં બે યોગ કહ્યા. • x • સ્થિતિ અંતમુહૂર્ત કહી, આ પ્રમાણે સૂગ મુજબ સાત વિશેષતા જાણવી. કાલાદેશથી - પ્રથમ ગમકમાં ઉત્કૃષ્ટ ૪૮ વર્ષાધિક ૮૮,૦૦૦ વર્ષ, બીજામાં ચાર અંતર્મુહૂર્ણ અધિક ૪૮ વર્ષ, બીજામાં સંવેધ લખ્યો છે. તેઈન્દ્રિયથી તેમનો ઉત્પાદ કહે છે - અહીં ત્રીજા ગમકમાં આઠ ભવ, તેમાં ચાર ઈન્દ્રિયભવોમાં ઉલ્કાટથી ૪૯ સમિદિવસ પ્રમાણથી ૧૯૬ સત્રિદિવસ થાય. મધ્યમના ત્રણ ગમક મધ્યમના હીન્દ્રિય ગમવત્ છે. સંવેધ પાછળના ત્રણ ગમકમાં ભવાદેશથી ઉકર્ષથી પ્રત્યેકમાં આઠ મવગ્રહણ, કાલાદેશથી પાછલા ત્રણ ગમકમાં • પહેલા અને ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટથી ૯૬ રાત્રિ દિવસ અધિક ૮૮,ooo વર્ષ, બીજામાં ચાર અંતર્મુહૂર્ણ અધિક ૧૯૬ દિવસ. હવે ચઉરિન્દ્રિયમાંથી તેનો ઉત્પાદ કહે છે - અવગાહનાદિમાં બેઈન્દ્રિયતેઈન્દ્રિયની અપેક્ષાએ જે વિશેષતા છે તે કહી છે - ૪ - પંચેન્દ્રિય તિર્યંચમાંથી તેનો ઉત્પાદ કહે છે - ઉત્કર્ષથી પંચેન્દ્રિય તિર્યંચના નિરંતર આઠ ભવો થાય. એ રીતે સમાન બીજા ભવની સાથે આઠ જ ભવ થાય માટે ઉત્કૃષ્ટ આઠ ભવ કહ્યા. કાલાદેશથી પહેલા ગમમાં કાળથી સંવેધ સૂત્રમાં દશર્વિલ જ છે. બીજામાં ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વ કોટી, બીજામાં ૧૦૮૮ આદિ સૂત્રોનુસાર જાણવા. ધે સંજ્ઞી પંચેન્દ્રિયમાંથી આવીને ઉપજે તે કહે છે, સંવેધ નવે ગમોમાં જેમ અસંજ્ઞીનો છે, તેમજ નિરવશેષ અહીં કહેવો. અiી અને સંજ્ઞીનો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનારને જઘન્યાયુ અંતમુહૂર્ત અને ઉત્કર્ષથી પૂર્વકોટી આયુ છે. 7 - પરિમાણ, સંહનાનાદિ પ્રાપ્તિ. - X - X - જે રનપભામાં ઉત્પન્ન થનાર છે, તેની જેમ મધ્યમ ગમકમાં આ જ લબ્ધિ છે. માત્ર નવ સ્થાને અંતર છે, તે સ્થાનો આ છે - અવગાહના, લેશ્યા, દૈષ્ટિ, અજ્ઞાન, યોગ, સમુઠ્ઠાત, સ્થિતિ, અધ્યવસાય, અનુબંધ. - હવે મનુષ્ય વિશે કહે છે– • સૂત્ર-૮૪૮ : જે મનુષ્યથી આવીને (પૃવીકાયિકમાં) ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી થી ? ગૌતમ! બંનેમાંથી ઉપજે ભગવાન ! અસંજ્ઞી મનુષ્ય, જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિથી ઉપજે? સંજ્ઞી પંચેન્દ્રિય તિચિની જઘન્ય કાળસ્થિતિના ત્રણ ગમકો કહwા, તેમ આના ઔધિક ત્રણ ગમકો પ્રમાણે જ સંપૂર્ણ કહેવા. બાકીના છ ન કહેવા. જે સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો સંખ્યાત વષયુકથી આવીને ઉપજે કે અસંખ્યાત વાયુદ્ધથી ? ગૌતમ! સંખ્યાત વષયુકથી. જે સંખ્યાત વાયુવાળાથી ઉપજે તો પર્યાપ્તાથી આવીને ઉપજે કે અપર્યાપ્તાથી ? ગૌતમ! પતિ-પયત બંનેથી.. ભગવન / સંજ્ઞી મનુષ્ય, જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાલ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી ૨૨,ooo વર્ષ સ્થિતિકમાં. -- ભગવન ા તે જીવો ? રતનપભામાં ઉત્પન્ન થનાર જેમ કથા, તેમ ત્રણે ગમકમાં પ્રતિ કહેવી. વિશેષ આ - અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ. સ્થિતિ જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી, એ રીતે અનુબંધ, સંવેધ, નવે ગમકમાં સંજ્ઞી પંચેન્દ્રિયવત્ છે. મધ્યમ ત્રણ ગમકમાં પતિ સંજ્ઞી પંચેન્દ્રિય માફક છે, બાકી બધું સંપૂર્ણ તેમજ કહેતું. છેલ્લા ત્રણ ગમક, ઔધિક ગમ માફક કહેવા. વિશેષ એ કે - અવગાહના જદાજ્યા ૫oo ધન, ઉત્કૃષ્ટી-૫oo ધનુષ. સ્થિતિ અને અનુબંધ જઘન્યા અને ઉત્કૃષ્ટી બંને પૂર્વ કોટી. બાકી પૂર્વવતું. માત્ર પાછલા ગમકોમાં સંખ્યાતા જ ઉપજે છે. જો દેવથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી આવીને ઉપજે કે વાંતર-જ્યોતિક-વૈમાનિકથી આવીને ઉપજે? ગૌતમ! ચારેશી. જે ભવનવાસી દેવશી આવીને ઉપજે તો અમુકુમાર ભવનવાસીથી આવીને ઉપજે કે ચાવત નિતકુમારથી ? ગૌતમ! દશેથી. ભગવન્જે અસુરકુમાર પૃedીકાચિકમાં ઉપજવા યોગ્ય હોય તો કેટલાં કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ - - ભગવતુ ! તે જીવો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. ભગવાન ! તે જીવોના શરીર કયા સંઘયણે છે ? ગૌતમ ! છ સંઘયણ, અસંઘયણી યાવતુ પરિણમે છે. • - ભગવાન ! તે જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ બે ભેદે . ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત રની, તેમાં જે ઉત્તરઐક્રિય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy