SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/-/૧/૮૪૧,૮૪૨ પાંચમાં અંતર છે. શરીરાવગાહના જન્મા અંગુલ પૃથકત્વ, ઉત્કૃષ્ટી તેમજ ત્રણ જ્ઞાન ત્રણ જ્ઞાન ભજનાઓ. પાંચ સમુદ્દાતો. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. બાકી પૂર્વવત્ યાત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથકત્વ અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે. 39 તે જ જઘન્ય કાળસ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા ચૌથા ગમ સમાન જાણવી. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર માસ પૃથકત્વ અધિક ૪૦ હજાર વર્ષ. આટલો કાળ રહે. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ ગમ છે. માત્ર કાલાદેશથી જઘન્યા સાગરોપમ અને માસ પૃથકત્વ અધિક, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથકત્વ અધિક ચાર સાગરોપમ ચાવત્ રહે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મીને પહેલાં ગમ માફક જાણવું. માત્ર શરીરાવગાહના જઘન્યા ૫૦૦ ધનુ, ઉત્કૃષ્ટી ૫૦૦ ધનુ, સ્થિતિ જઘન્યા અને ઉત્કૃષ્ટી પૂર્વ કોડી. એમ અનુબંધ જાણવો. કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષાધિક પૂર્વકોડી. ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ ાવત્ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, સાતમા ગમની વક્તવ્યતા જાણવી. માત્ર કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી ૪૦,૦૦૦ વર્ષાધિક ચાર પૂર્વ કોડી - ૪ - તે જ ઉત્કૃષ્ટી કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો સાતમા ગમ મુજબની વક્તવ્યતા. માત્ર કાલાદેશથી પૂર્વકોડી અધિક જઘન્યા સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી અધિક ચાર સાગરોપમ. [૮૪૨] પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી હે ભગવન્ ! જે શક્કરપ્રભામાં નૈરયિકરૂપે યાવત્ ઉત્પન્ન થાય, તે ભગવન્ ! કેટલો યાવત્ ઉપજે. ગૌતમ ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. . . ભગવન્ ! તે જ રત્નપ્રભા પૃથ્વીના ગમ મુજબ જાણવું. માત્ર શરીરાવગાહના જઘન્યથી રત્ની પૃથકત્વ, ઉત્કૃષ્ટી ૫૦૦ ધનુષુ, સ્થિતિ જઘન્યા વર્ષ પૃથકત્વ, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી, એ પ્રમાણે અનુબંધ પણ કહેવો. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશથી, કાલાદેશથી જઘન્યા વર્ષ પૃથકત્વ અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ. એ પ્રમાણે આ ઔધિકમાં ત્રણે ગમમાં મનુષ્યની કહેવી. માત્ર નૈરયિક સ્થિતિ કાલાદેશથી અને સંવેધ જાણવો. જો તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય ઉત્પન્ન થાય, તો ત્રણે ગમોમાં પૂર્વવત્ જ. વિશેષ આ - શરીરાવગાહના જઘન્યથી રત્નપૃથક્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથકત્વ, ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી બધું ઔધિક મુજબ. સંવેધ પણ ઉપયોગપૂર્વક સમજવો. 36 જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિક હોય, તેને પણ ત્રણે ગમોમાં પૂર્વવત્ આટલી વિશેષતા - શરીરાવગાહના જાન્યથી - ઉત્કૃષ્ટથી પણ ૫૦૦ ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, અનુબંધ પણ તેમજ છે. બાકી બધું પહેલા ગમ મુજબ. વિશેષ - નૈરયિક સ્થિતિ અને કાય સંવેધ જાણવા. એ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વી. માત્ર ત્રીજી પૃથ્વીથી એક એક સંઘયણ ઘટે છે. તેમ તિર્યંચયોનિક માફક જાણવું. કાલાદેશ પણ તેમજ છે. માત્ર મનુષ્યસ્થિતિ કહેવી. - - - ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુક સંજ્ઞી મનુષ્ય જે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન્ ! કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્યા રર-સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ભગવન્ ! તે જીવો એક સમયમાં શેષ તેમજ, શર્કરભા પૃથ્વી ગમક જાણવો. માત્ર સંઘયણ પહેલું કહેવું અને વૈિદક ન ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ, ભવાદેશથી બે ભવગ્રહણ કાલાદેશથી જઘન્ય રરસાગરોપમ અને વર્ષ પૃથકત્વ અધિક, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ અને પૂર્વકોડી અધિક, આટલો કાળ રહે. - તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું વિશેષ નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું. વિશેષ સંવેધ જાણવો. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન થયેલ હોય, તેને ત્રણે ગમોમાં આ જ વક્તવ્યતા. માત્ર શરીરાવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને રપૃિથકત્વ. સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથકત્વ. એ રીતે અનુબંધ પણ છે. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. તે સ્વયં જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક ઉત્પન્ન હોય તો, તેને પણ ત્રણે ગમકમાં આ જ વક્તવ્યતા, માત્ર શરીરાવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ૫૦૦ ધનુ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પૂર્વ કોડી, એ રીતે અનુબંધ પણ છે. આ નવે ગમકોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવો. બધે ભવગ્રહણ બે ચાવત્ નવગમકમાં કાલાદેશથી જઘન્ય ૩૩-સાગરોપમ, પૂર્વકોડી અધિક ઉત્કૃષ્ટ પણ તેમજ આટલો કાળ રહે - ગમનાગમન કરે. ભગવન્ ! તેમ જ છે. • વિવેચન-૮૪૧,૮૪૨ : ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા હોય, તેથી ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અવધિ આદિથી પતિત કોઈ નાસ્કમાં ઉત્પન્ન થાય, માટે ચાર જ્ઞાનો. - X - જઘન્યથી માસ પૃથકત્વ, કેમકે બે માસ અંતર્વર્તી આયુવાળો નસ્કે ન જાય. જઘન્ય નકાયુ ૧૦,૦૦૦ વર્ષ. જઘન્ય નરકે જનાર માટે માસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટ માટે ચાર
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy