SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/-/૧,૮૩૫,૮૩૬ ભગવતી-અંગસૂત્ર સટીક અનુવાદ/પ _ શતક-૪ * II o શતક-૨ની વ્યાખ્યા કરી, ધે અવસર પ્રાપ્ત-૨૪મું કહે છે. • સૂત્ર-૮૩૫,૮૩૬ - [૩૫] ઉપપત, પરિમાણ, સંઘયણ, ઉચ્ચવ, સંસ્થાન, વેશ્યા, દેષ્ટિ,. જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ... [૩૬] સંજ્ઞી, કષાય, ઈન્દ્રિય, સમુઘાત, વેદના, વેદ, આયુ, અધ્યવસાય, અનુબંધ, કાયસંવેધ. • સૂગ-૮૩૭ :પ્રત્યેક જીવપદમાં જીવોના આ ૨૪ દંડકના ર૪ ઉદ્દેશા કહેવાશે. • વિવેચન-૮૩૫ થી ૮૩૭ : (૧) ઉપપાત-નાકાદિ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? (૨) પરિમાણનામાદિમાં ઉત્પન્ન થનાનું વકાસમાં પરિમાણ, (3) સંઘયણ-નાકાદિનું સંઘયણ, (૪) ઉચ્ચત્ત-નાકાદિમાં જનારની અવગાહના, એ પ્રમાણે ૫ થી ૧૮ ઉદ્દેશા સમજી લેવા. (૧૯) અનુબંધ-વિવક્ષિત પર્યાયથી અવિચ્છિન્ન રહેવું. (૨૦) કાય સંવેધવિવક્ષિત કાયાથી બીજી કાયામાં કે તુચકાયામાં જઈને ફરી પણ યથાસંભવ તે જ કાયામાં આગમન. બીયપણ • ઈત્યાદિ, આ ગાથા પૂર્વોક્ત બે દ્વારગાથાની પૂર્વે ક્વચિત્ દેખાય છે. તેમાં પહેલો ઉદ્દેશો કહે છે - છે ઉદ્દેશક-૧-નૈરયિક" છે. - X - X - X - ૪ - • સૂગ-૮૩૮ : રાજગૃહમાં ચાવતું આમ કહ્યું - ભગવાન ! નરયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરવિકથી - તિચિયોનિકથી - મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ નૈરાચિક કે દેવથી આવીને ન ઉપજે, પણ તિર્યંચયોનિક કે મનુષ્યથી આવીને ઉપજે છે. જે તિચિયોનિકથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિચિની આવીને ઉપજે ગૌતમ ! એક-બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાંથી આવીને ન ઉપજે. પંચેન્દ્રિય તિથિી આવીને ઉપજે.. - જે પંચેન્દ્રિય તિચિથી આવીને ઉપજે તો શું સંજ્ઞીમાંથી કે સંજ્ઞા પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉપજે ગૌતમ બંનેમાંથી ઉપજે. જે સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે તો શું જલચરસ્થલચર કે ખેચDી આવીને ઉપજે ગૌતમ પ્રણેમાંથી ઉપજે. જે જલચર, સ્થલચર, બેચરથી આવીને ઉપજે તો શું પયતિથી કે અપરાપ્તિથી આવીને ઉપજે ગૌતમ! પ્રયતાથી, અપયfપ્તાથી નહીં પ્રયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકમાં હે ભગવન! જે નૈરસિક ઉત્પન્ન થવા યોગ્ય, તે ભગવના કેટલી છૂટવીમાં ઉપજે છે ? ગૌતમાં એક રનuભા પૃdીમાં ઉપજે છે . : (૧) ભગવન્! પતિા અસંજ્ઞી પંચેન્દ્રિય તિયચયોનિકમાંથી નપમાં પૃdીમાં નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ગૌતમાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે, (૨) ભગવાન ! તે જીવો એક સમયમાં કેટલાં ઉપજે ગૌતમાં જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. (1) ભગવાન ! તે જીવોના શરીર કયા સંઘયણે હોય છે ગૌતમ ! સેવાd સંઘયણમાં. () ભગવત્ ! તે જીવોની શરીરવગાહના કેટdી મોટી છે ? ગૌતમજઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કટથી ૧ooo યોજન. (૫) ભગવના તે જીવોના શરીર કયા સંસ્થાને છે ગૌતમ ! હુંડક સંસ્થાને. (૬) ભગવના તે જીવોની કેટલી વેશ્યાઓ છે ? ગૌતમ ઋણ - કૃષ્ણ, નીલ, કાપોતdયા. (b) ભગવન તે જીવો સમ્યગ્દષ્ટિ, મિચ્છાદષ્ટિ કે સમિચ્છાષ્ટિ છે ? ગૌતમ! તેઓ સમ્યગદષ્ટિ કે સમ્યગૃમિયાર્દષ્ટિ નથી, પણ મિશ્રાદષ્ટિ છે. (૮) ભગવત્ ! તે જીવો જ્ઞાની છે કે જ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની નથી, અજ્ઞાની છે. (૯) નિયમા બે અજ્ઞાની છે . મતિ જ્ઞાનીચુત અજ્ઞાની.. (૧૦) ભગવદ્ ! તે જીવો મન-વચન કે કાયયોગી છે ગૌતમ / મનોયોગી નથી, વચનયોગી છે, કાયયોગી છે. (૧૧) ભગવત્ ! તે જીવો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપમુકતા ગૌતમ બને. (૧૨) ભગવન ! તે જીવોને કેટલી સંજ્ઞા છે ? ગૌતમ ચાર – આહાર, ભય, Bયન, પરિગ્રહસંtu. (૧૩) ભગવાન ! તે જીવો કેટલા કપાયવાળા છે ચાર છે - ક્રોધ, માન, માયા, લોભકપાય. (૧) ભગવા તે જીવોને કેટલી ઈદ્રિયો છે ? ગૌતમ પાંચ - શ્રોઝ, ચક્ષુ યાવત્ સ્પર્શ. (૧૫) ભગવત્ ! તે જીવોને કેટલા સમુદત છે ? ગૌતમ ગણ - વેદના, કષાય, મારાંતિક સમુદત. (૧૬) ભાવના તે જીવો સાતા વેદક છે કે અસાતવેદક? ગૌતમ બને. (૧) ભગવન! તે જીવો રુમી-પુરુષ કે નપુંસક વેદકો છે ગૌતમ / શ્રી કે પુરષ વેદક નથી, નપુંસક વેદક છે. (૧૮) ભગવાન ! તે જીવોની કેટલો કાળ સ્થિતિ છે 1 ગૌતમજઘન્યથી અંતમુહૂર્ત - ઉત્કૃષ્ટી પૂવકોડી. (૧૯) ભગવત્ ! તે જીવો કેટલા અદયવસાયવાળ છે? ગૌતમ! અસંખ્ય. ભગવન્! તેઓ પ્રશસ્ત છે કે આપણા ગૌતમ બંને. (૨૦) ભગવના તે યદ્ધિા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકો કાળથી ક્યાં સુધી રહે છે ગૌતમ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂવકોડી. (1) ભગવના પ્રયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોતિકો નપમાં પૃadીમાં નૈરસિકરૂપે ઉત્પન્ન થઈને ફરી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકપણે કેટલો કાળ સેવે અને કેટલો કાળ ગતિ-આગતિ કરે ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાળાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy