SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-|Jee ૨૨૯ ભગવન! નૈરસિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા ભેદે છે ? પૂર્વવત કહેવું. એ પ્રમાણે યાવત વૈમાનિક, એ રીતે અંતરાય સુધી. ભગવન્! જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં કેટલા ભેદ બંધ થાય છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે. પૂર્વવતું. આ પ્રમાણે નૈરયિકોને પણ કહેતું. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એ રીતે યાવત અંતરાય ઉદયમાં કહેવું. ભગવન! આ વેદનો બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે બંધ પૂર્વવત છે. • • ભગવન ! અસુકુમારોને સ્ત્રી વેદનો બંધ કેટલા ભેદ છે ? ગૌતમ ઋણ પ્રકારે પૂર્વવત્ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે – જેને વેદ હોય તેને તે કહેતો. એ પ્રમાણે પરષ વેદમાં પણ કહેવું, નપુંસકવેદમાં પણ કહેવું. યાવતુ વૈમાનિકોમાં. વિશેષ છે કે – જેને જે વેદ હોય, તેને તે કહેવો. ભગવના દર્શન મોહનીય કર્મનો બંધ કેટલા ભેદ છે? પૂર્વવત. નિરંતર ચાલતુ વૈમાનિક. એ રીતે અસ્ત્રિ મોહનીયનો પણ સૈમાનિક પર્યા કહેવો. એ રીતે આ ક્રમે ઔદારિક શરીર યાવત્ કામણ શરીરનો, આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહ સંજ્ઞા, કૃષ્ણલેશ્યા યાવતુ શુક્લલેશ્યા, સમ્યકૃર્દષ્ટિ, મિણાષ્ટિ, સમ્યગુમિદષ્ટિમાં, આભિનિબોધિક જ્ઞાનનો યાવત કેવળજ્ઞાનનો, મતિજ્ઞાન, કૃત અજ્ઞાન વિભંગ જ્ઞાનના બંધ પૂર્વવત્ કહેવા. ભગવન આ પ્રમાણે આભિનિબોધિકના વિષયનો બંધ કેટલા પ્રકારે છે ? યાવતુ કેવળજ્ઞાન વિષયનો, મતિ જ્ઞાન વિષયનો, કૃત અજ્ઞાન વિષયનો, વિર્ભાગજ્ઞાન વિષયનો, બધાં પદાર્થોનો બંધ ત્રણ ભેદે કહ્યો છે. આ બધાંને ચોવીશ દંડકમાં કહેવા. વિશેષ એ કે – જેને જે હોય તે કહેવું યાવતું વૈમાનિક. . - ભગવન વિભંગજ્ઞાન વિષયનો બંધ કેટલા ભેદ છે ? ગૌતમ! કાંધ ત્રણ ભેદે - જીવપયોગબંધ, અનંતર બંધ, પરંપર ભેદ. - - ભગવન્! તે એમ જ છે (૨) ચાવત્ વિચરે છે. • વિવેચન-૭૯૨ - જીવ પ્રયોગ બંધ - જીવના પ્રયોગથી - મન વગેરે વ્યાપારથી થતો બંધ - કર્મ પુદ્ગલોનો આત્મ પ્રદેશ સાથે સંશ્લેષ બદ્ધ પૃષ્ટાદિ ભાવ કરણ. અનંતર વંધ - જેના પુદ્ગલોને બદ્ધ થયાને અનંતર સમય વર્તતો હોય છે. પરંપરdધ - જેમાં બદ્ધ થયાને દ્વિતીયાદિ સમય વર્તતો હોય છે. જ્ઞાનાવરણીયોદય - જ્ઞાનાવરણીયના ઉદય રૂપ કર્મના અર્થાત્ ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મ. આનો બંધ ભૂતભાવાપેક્ષાએ છે. અથવા જ્ઞાનાવરણીયપણે ઉદય જે કર્મનો છે તે તથા, જ્ઞાનાવરણાદિ કર્મ જ કિંચિત્ જ્ઞાનાદિ આવરકપણે વિપાકથી કિંચિત્ પ્રદેશથી વેદાય છે. તે ઉદયથી વિશેષિત કર્મ. અથવા જ્ઞાનાવરણીયના ઉદયે જે બંધાય કે વેદાય તે જ્ઞાનાવરણીયોદય જ છે. આ રીતે બીજે પણ જાણવા. - સમ્યગ્દષ્ટિ ઈત્યાદિ. (શંકા) સદૈષ્ટિ ઈત્યાદિમાં બંધ કઈ રીતે ? કેમકે દષ્ટિજ્ઞાન-અજ્ઞાનોનું પૌદ્ગલિકત્વ છે ? (સમાધાન) અહીં બંધ શબ્દથી ૨૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કર્મ પુદ્ગલોનો બંધ વિવક્ષિત નથી, પરંતુ સંબંધ માત્ર છે. તે જીવની દૃષ્ટિ આદિ ભેદથી ધર્મ સાથે જ છે. જીવ પ્રયોગ બંધાદિ વ્યપદેશ્યત્વ અને તેના જીવવીય પ્રભવવથી જ આભિનિબોધિક જ્ઞાનવિષય આદિના પણ નિરવધ જ્ઞાનના ડ્રોયની સાથે સંબંધ વિવક્ષણથી કહ્યું. અહીં સંગ્રહ ગાયા છે. જીવ પ્રયોગબંધ, અનંતર, પરંપર જાણવું. પ્રકૃતિ, ઉદય, વેદ, દર્શન મોહ, ચારિત્ર મોહ, ઔદારિક-વેકિય-આહારકનૌજસ-કાર્પણ,સંજ્ઞા, લૈશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, અજ્ઞાનમાં તેનો વિષય છે. @ શતક-૨૦, ઉદ્દેશો-૮, “ભૂમિ' છે - X - X - X - X - X - X - • ઉદ્દેશા-૩માં બંધ કહ્યો, તેનો વિભાગ કર્મભૂમિમાં તીર્થકરે પ્રરૂપેલ છે, તેથી કર્મભૂખ્યાદિને અહીં આઠમા ઉદ્દેશામાં કહે છે - • સૂત્ર-૭૯૩ થી ૮૦o : [] ભગવન્! કમભૂમિ કેટલી છે ? ગૌતમ ાં પંદર છે. તે આ - પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ. - - ભગવન્! અકર્મભૂમિ કેટલી છે ? ગૌતમ ગીશ છે - પાંચ હૈમવત, પાંચ કૈરાગ્યવંત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક્રવાસ, પાંચ દેવદ પાંચ ઉત્તર ભગવન! આ Mીણ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે ? તે અર્થ સમર્થ નથી. • - ભગવાન ! આ પાંચ ભરd, ઐરવતમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? હા, છે. - - આ પાંચ મહાવિદેહમાં ત્યાં ઉત્સર્પિણી નથી, અવસર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ છે. ૯િ૪] ભાવના આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંત પંચમહાલતિક આપતિકમણ ધર્મ પ્રજ્ઞપે છે? તે અર્થ સમર્થ નથી. પરંતુ આ પાંચ ભd, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા બંને અરિહંત ભગવંતો પાંચ મહત્તતિક - પંચા અણતિક સંપતિકમણ ધર્મ કહે છે, બાકીના અરિહંત ભગવંતો ચતુરામિધામ પ્રરૂપે છે. આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો ચતુમિ ધર્મ પ્રરૂપે છે. ભગવન! જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરો કા છે ? ગૌતમ! ચોવીશ તીકરો કહ્યા છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપા, ચંદ્રપ્રભ (રાશિ), પુષ્પદંત (યવિધિ), શ્રેયાંસ, વાસપુરા, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથ, અર, મલ્લિ, મુનિસુત નમિ, નેમિ, પ%, વર્ધમાન. [૯] ભગવાન ! આ ચોવીશ તીર્થકરોના કેટલા જિનાંતર છે ? ગૌતમ ! ૩-જિનંતર છે. • - ભગવન્! આ ર૩-જિનંતરોમાં કોઈને ક્યાંય કાલિક શ્રતનો ઉચ્છેદ થયો છે ? ગૌતમ! આ ૩- જિતરોમાં પહેલા અને પછીના આઠ-આઠ જિનાંતરોમાં કાલિક કૃતનો વ્યવચ્છેદ થયો નથી. મદયના સાત જિનતરોમાં કાલિક સુમનો વ્યવચ્છેદ થયો છે. પરંતુ સર્વે જિનતરોમાં દષ્ટિવાદનો વિચ્છેદ થયો છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy