SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૧૮૦ ૨૧૧ ૨૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ભગવ! તે જીવોને એવી સંજ્ઞા કે પા કે યાવતું વચન હોય છે કે – “અમે આહાર કરીએ છીએ?” ગૌતમાં કેટલાંકને એવી સંજ્ઞા કે પ્રજ્ઞા કે મન કે વચન હોય છે કે - “અમે આહાર કરીએ છીએ” કેટલાંકને એવી સંજ્ઞા ચાવતું વચન હોતું નથી કે - “અમે આહાર કરીએ છીએ.” છે કે તેઓ આહાર તો કરે જ છે. ભગવન! તે જીવોને એવી સંજ્ઞા યાવતું વચન હોય કે- “અમે ઈટાનિષ્ટ એવા – શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અનુભવીએ છીએ ? ગૌતમ ! કેટલાંકને એવી સંજ્ઞા યાવતું વચન હોય છે કે – અમે ઈટાનિષ્ટ શબ્દ યાવતું સારું અનુભવીએ છીએ. કેટલાંકને એવી સંજ્ઞા યાવતું વચન હોતા નથી કે અમે ઈટાનિષ્ટ શબદ ચાવતુ સ્પર્શ અનુભવીએ છીએ, પણ અનુભવે છે. ભાવના તે જીવો પ્રાણાતિપાત યાવતુ મિયાદન શરામાં રહેલા હોય છે ? ગૌતમ! કેટલાંક પ્રાણાતિપાત યાવતું મિથ્યા દર્શનશલ્યમાં રહેલા હોય છે. કેટલાંક પ્રાણાતિપાત, મૃષાવાદ યાવતું મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોતા નથી. જે જીવો પ્રત્યે, તે જીવો આવો વ્યવહાર કરે છે, તે જીવોમાં કેટલાકને એવું વિજ્ઞાન-જ્ઞાન હોય છે અને કેટલાંકને એવું વિજ્ઞાન-જ્ઞાાન હોતા નથી. [કે અમે માર્યા જઈશું કે આ અમને મારી નાંખશે.] આ જીવોનો ઉત્પાદ યાવત્ સવસિદ્ધ છે, સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ, કેવલી સિવાયના છ સમુદ્ધાતો, ઉદ્ધતના-બધાં ચાવતુ સવથિસિદ્ધ સુધી જઈ શકે છે. બાકી બેઈન્દ્રિયવતું બધું જાણવું.. ભગવન આ બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી ઓછા પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય તેની વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય તેથી વિરોણાધિક છે, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક છે. ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે સાવત્ વિચરે છે. • વિવેચન-૩૮૦ : fa - ચાત, કદાયિત્ સર્વદા નહીં. પ્રાયો - એકીભૂત, સંયુજ્ય. મહારાષffs - અનેક જીવ સામાન્ય બાંધે, તેને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને તે. કિg • સ્થિતિ, તેઈન્દ્રિયની ઉત્કૃષ્ટી ૪૯-દિવસ, ચતુરિન્દ્રિયની છ માસ, બંનેની જઘન્ય સ્થિતિ અંતર્મુહd. પંચેન્દ્રિયોને મતિજ્ઞાનાદિ ચાર હોય છે. * * * * * અસંયતો પ્રાણાતિપાતાદિમાં રહે છે. સંયતો તેમાં રહેતા નથી. જે જીવોના સંબંધી અતિપાતાદિ છે તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે - જેમકે પ્રાણાતિપાતાદિવાળા છે, તે જીવોને હોય છે તે સંજ્ઞી છે. નાનાં ભેદ, જેમકે આપણે વધ્ય છીએ, આ વધક છે. પણ અસંજ્ઞી તે ન જાણે. છે શતક-૨૦, ઉદ્દેશો-ર-“આકાશ” & – X - X - X - X - X - X – o બેઈન્દ્રિયાદિ કહ્યા, તે આકાશાધાર હોય છે, માટે અહીં આકાશ કથન. સૂત્ર-૩૮૧ - ભગવાન ! આકાશ કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદ - લોકાકાશ અને અલોકાકાશ. • • ભગવદ્ ! લોકાકાશ, અવરૂપ છે કે જીવદેશરૂપ છે ? એ પ્રમાણે જેમ શતક-ર-ના અત્તિ ઉદ્દેશમાં છે, તેની જેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે - આલાવામાં ચાવત્ ભગવન્! ધમસ્તિકાય કેટલો મોટો છે ? ગૌતમ ! લોક, લોકમા, લોકપમાણ, લોકસ્પષ્ટ અને લોકને અવગાહીને રહે છે. એ પ્રમાણે ચાવતુ ૫ગલાસ્તિકાય સુધી કહેવું. જોઈએ. ભગવના આધોલોક, ધમસ્તિકાયને કેટલો અવગાહે છે ? ગૌતમ! સાતિરેક અડધો. • • એ રીતે આ આલાવાથી બીજા શતક મુજબ ચાવતુ ભગવન / ઈષurગભરા પૃથ્વી લોકાકાશના શું સંખ્યાતમાં ભાગને અવગાહે છે ? પ્રશ્ન - ગૌતમ સંખ્યાત ભાગને નહીં પણ અસંખ્યાત ભાગને અવગાહે છે. તે લોકની સંખ્યાત કે અસંખ્યાત ભાગોને પણ વ્યક્ત કરીને સ્થિતિ નથી, સમગ્ર લોકને વ્યાપ્ત કરીને સ્થિત છે. બાકી પૂર્વવત • વિવેચન-૭૮૧ - બનાવો - આ અર્થ છે. બીજા શતકનો અસ્તિકાય ઉદ્દેશો, અહીં ત્યાં સુધી નિર્વિશેષ કહેવો, જ્યાં સુધી ધમસ્તિકાય આદિ સૂત્ર છે. માત્ર “લોકને અન’ને બદલે ‘લોકને અવગાહીને' રહેલ છે, તેમ કહેવું. હવે ધમસ્તિકાયાદિના એકાર્ષિકને કહે છે – • સૂત્ર-૩૮ર : ભગવના ધમસ્તિકાયના કેટલા અભિવચન છે? ગૌતમાં અનેક. તે આ - ધર્મ, ધમસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદ વિરમણ યાવતુ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવતુ મિયાદશનશલ્ય વિવેક, ઈયસિમિતિ • x • યાવતું ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠપનિકા સમિતિ, મન-વચન-કાયમુક્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે, તે બધાં ધમસ્તિકાયના અભિવયનો છે. ભગવન અધમસ્તિકાયના કેટલા અભિવનો છે? ગીતમાં અનેક. તે આ - અધર્મ, અધમસ્તિકાય, પ્રાણાતિપાત યાવત્ મિયાદશનશલ્ય, ઇયઅિસમિતિ યાવતુ ઉચ્ચાર પ્રસવણ અસમિતિ. મન-વચન-કાય અગુપ્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે તે સર્વે અભિવચનો કહેતા. આકાશસ્તિકાયનો પ્રશ્ન ? ગૌતમ! અનેક અભિવચનો છે. આn - આકાશ, આકાશસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહ, વીચિ, વિવર, અંબર, અંબરસ, છિદ્ર, શુષિટ, માર્ગ, વિમુખ, અર્શ, વ્યદ, આધાર, ભાજન, અંતરિક્ષ, યમ, અવકાશtતર, ફટિક, અગમ, અનંત અથવા જે આવા કે આવા પ્રકારના છે તે બધાં આકાશાસ્તિકાયના અભિવવાનો છે. ભગવન જીવાસ્તિકાયના અભિવચનો કેટલા છે? ગૌતમ ! અનેક. તે આ - જીવ, જીવાસ્તિકાય, ભૂત સત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy