SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/-/3/૩૬૧ ૧૯૩ મિથ્યાદર્શનશલ્ય રહેલા છે ? ગૌતમ! પ્રાણાતિપાત યાવતું મિથ્યાદર્શનશલ્યમાં રહેલા હોય છે. તે જીવો બીજ જીવોની હિંસાદિ કરે છે, તેઓને પણ આજીવ અમારી હિંસાદિ કરનાર છે, તેવું ભેદ જ્ઞાન હોતું નથી. ભગવન તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરસિકોલી આવીને ઉન્ન થાય છે ? એ પ્રમાણે જેમ વ્યુત્ક્રાંતિ પદમાં પૃથ્વીકાયિકનો ઉત્પાદ કહ્યો, તેમ અહીં કહેવો. ભગવન ! જીવોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યા અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટી બાવીશ હજાર વર્ષ. ભગવના તે જીવોને કેટલા સમુદઘાતો છે ગૌતમ ! ત્રણ, તે આ છે - વેદના, કષાય, મારણાંતિક સમુધાત. - - ભગવન્! તે જીવો મારણાંતિક સમુઘાતથી સમવહત થઈ મરે કે અસમવહત થઈને મરે ? ગૌતમ ! સમવહત થઈને પણ મટે અસમવત થઈને પણ મરે.. ભગવન! તે જીવો અનંતર ઉદ્ધતને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે? ચુકાંતિ પદ મુજબ ઉદ્ધતના કહેતી. ભગવન્! શું યાવતું ચાર-પાંચ અપ્રકાયિક ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે છે ? બાંધીને પછી આહાર કરે છે ? જે પૃવીકાયિકના લાવા છે, તે જ અહીં કહેવા યાવતુ ઉદ્વર્તે છે. વિશેષ એ કે – સ્થિતિ ઉત્કૃષ્ટથી 9ooo વર્ષ કહેવી. બાકી બધું પૂર્વવતુ. ભગવન્! શું યાવતુ ચાર-પાંચ તેઉકાયિક પૂર્વવતું. વિશેષ એ કે - ઉદ, સ્થિતિ, ઉદ્ધતના પwવા મુજબ, બાકી પૂર્વવત્ કહેવું. વાયુકાયિકને એ પ્રમાણે જ જાણવા. સમુદ્ધાત ચાર કહેવા. ભગવન્! કદાય યાવતું ચાર-પાંચ વનસ્પતિકાયિક પૃચ્છા, ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. અનંતા વનસ્પતિકાયિક એકઠા થઈ સાધારણ શરીર બાંધે છે. બાંધીને ત્યારપછી આહાર કરે છે, પરિણમાવે છે. બાકી બધું તેઉકાયિકવ4 કહેવું યાવત ઉદ્વર્તે છે. વિશેષ આ કે – આહાર નિયમાં છ દિશાથી, સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત. બાકી પૂર્વવત. • વિવેચન-૩૬૧ - આ દ્વાર ગાથા ક્યાંક દેખાય છે – સ્વાતુ, વૈશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, કિમાહાર, પ્રાણાતિપાત, ઉત્પાદ, સ્થિતિ, સમુઠ્ઠાત, ઉદ્વતના, આનો અર્થ વનસ્પતિદંડકાંત ઉદ્દેશકાઈથી જાણવો. તેમાં ‘સ્યા' દ્વારમાં - સ્વાતું એટલે થાય અથવા પ્રાયઃ પૃથ્વીકાયિક પ્રત્યેક શરીર બાંધે એ સિદ્ધ થયું. પણ સિવ - સ્માત એટલે કદાચિત્ “યાવતુ ચાર-પાંચ પૃથ્વીકાય, અહીં ચાવતુ શબ્દથી બે કે ત્રણ અને ઉપલક્ષણવથી વધારે પૃથ્વીકાયિક જીવો. TfT3 - એકબૂત, સંયુજ્ય. સામાન્ય શરીર બાંધે. તેના યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને. ઉTહાનિ • વિશેષ આહાર અપેક્ષાથી સામાન્ય આહારના અવિશિષ્ટ શરીર બંધન ૧૯૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સમયે. અથવા આહાર કરીને પરિણમાવેલા પુદ્ગલ વડે શરીરના પૂર્વબંધની અપેક્ષાએ વિશેષથી બંધ કરે, એમ અર્થ કહેવો. • આ અર્થ સમર્થ નથી કેમકે પૃવીકાયિકો પ્રત્યકાહારી, પ્રત્યેક પરિણામી છે, તેથી પ્રત્યેક શરીર બાંધે છે, તે તેને યોગ્ય પુદ્ગલ ગ્રહણથી તેનો આહાર કરે છે. ‘કમાહાર' હામાં - પ્રજ્ઞાપનાની ૨૮માં પદના પહેલા ‘આહાર' નામક ઉદેશમાં સણ છે, તે આમ કહેવું - ફોગથી અસંખ્યપદેશાવગાઢ, કાળથી કોઈપણ કાળસ્થિતિ, ભાવથી વણ-ગંધ-રસ-સ્પર્શવાળા ઈત્યાદિ. તે વિનડુ - તે પુદ્ગલો શરીર, ઈન્દ્રિયપણે પરિણમે છે. ચીર્ણ-આહારિત તે પુદ્ગલો મળવત્ વિનાશ પામે, સારરૂપે શરીર, ઈન્દ્રિયપણે પરિણમે. નસU$ - પરિપ્રવર્તે છે. પન્ના - પ્રજ્ઞા, સૂમાર્થ વિષયામતિ, Hong - મનોદ્રવ્ય સ્વભાવ. વરું - વાદ્રવ્ય કૃતરૂપ ‘પ્રાણાતિપાત' દ્વારમાં • પ્રાણાતિપાત વૃત્તિ. •x - આવા વચનાદિ અભાવે પણ પૃથ્વીકાયિકાદિને મૃષાવાદાદિ વડે કહે છે, તે મૃષાવાદાદિ અવિરતિ આશ્રીને કહેવાય છે, હવે હણાયેલ જીવોનો શો વૃતાંત છે, તે કહે છે – જેમાં જીવોનો અતિપાતાદિ વિષયભૂત પ્રસ્તાવથી પૃવીકાયિકના સંબંધિ અતિપાતાદિ વડે અતિપાતાદિકારી જીવ કહેવાય. તે જીવોના અતિપાતાદિ વિષયભૂત, માત્ર ધાતક નહીં ‘ઉત્પાદ' દ્વારમાં, વ્યુત્ક્રાંતિપદ મુજબ, આ પ્રજ્ઞાપનાનું છઠું પદ છે, આના વડે સૂચવે છે – શું નૈરયિક, તિર્યચ, મનુષ્ય કે દેવથી આવીને ઉપજે છે ? ગૌતમ! નૈરયિકથી આવીને ન ઉપજે, તિર્યચ, મનુષ્ય, દેવથી આવીને ઉપજે છે. - - - સમુદ્ધાતદ્વારમાં - સમુદ્ધાતમાં વર્તતા કરેલ દંડ અથવા દંડથી વિરમીને સમુદ્ઘાત કર્યા વિના. | ‘ઉદ્ધના’ દ્વારમાં - વ્યુત્ક્રાંતિપદ મુજબ - શું નૈરયિકમાં કે ચાવતુ દેવમાં ? ગૌતમ ! નૈરયિક કે દેવમાં ન ઉપજે, તિર્યય કે મનુષ્યમાં ઉપજે છે. તેજસ્કાયિક દંડકમાં, અહીં ચાતું આદિ દ્વારા પૃવીકાયિક દંડવત્ કહેવા. ઉત્પાદાદિમાં આટલું વિશેષ છે. • તેઓનો ઉત્પાદ તિર્યંચ અને મનુષ્યોથી જ છે, સ્થિતિ ઉત્કૃષ્ટ ગણા અહોરાત્ર, ત્યાંથી ઉદ્વર્તીને તેઓ તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. જેમ ઉત્પાદ વિશેષ છે, તેમ લેગ્યામાં પણ તેઓ અપશખ તેજલેશ્યી જ છે. પૃથ્વીકાયિકને પહેલી વાર લેશ્યા છે. - X - વાયુકાય દંડકમાં - વેદના, કષાય, મારણાંતિક, વિક્રિયરૂપ ચાર સમુઘાત સંભવે છે કેમકે તેમને વૈક્રિય શરીર સંભવે. વનસ્પતિકાયિક દંડકમાં જે ‘નિયમા છ દિશામાંથી આહાર' છે, તેમ કહ્યું તે સમજાતું નથી. લોકાંત નિકુટોને આશ્રીને ત્રણ દિશામાંથી આહાર તેમને સંભવે છે, અથવા બાદર નિગોદને આશ્રીને આ જાણવું. આ જ પૃથ્વી આદિની અવગાહના, અપવાદિ નિરૂપણ - • સૂત્ર-૩૬૨ - ભગવન્ ! આ સૂક્ષ્મ-ભાદર, પતા-પતા પૃથ્વી-અપ-dઉ-વાયુ અને વનસ્પતિકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓમાંથી કોણ કોનાથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy